gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાંસદામાં શિક્ષણની કથળતી સ્થિતિ: બીજા સત્રના એક મહિના બાદ પણ બાળકો પાઠ્યપુસ્તકોથી વંચિત | Vansda Edu…

G METRO NEWS by G METRO NEWS
December 27, 2025
in GUJARAT
0 0
0
વાંસદામાં શિક્ષણની કથળતી સ્થિતિ: બીજા સત્રના એક મહિના બાદ પણ બાળકો પાઠ્યપુસ્તકોથી વંચિત | Vansda Edu…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Education: ગુજરાત સરકાર એકતરફ ‘ભણશે ગુજરાત, રમશે ગુજરાત’ જેવા મોટા સૂત્રો અને બેનરો પાછળ કરોડોનો ધર્ચ કરી રહી છે, ત્યારે બીજી તરફ વાસ્તવિકતા કંઇક અલગ જ જોવા મળી રહી છે. નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં શિક્ષણની ગંભીર બેદરકારી સામે આવી છે. અહીંની બાલવાટિકા, ધોરણ-1 અને ધોરણ-2 ના વિદ્યાર્થીઓને બીજા સત્રના પ્રારંભના એક મહિના બાદ પણ હજુ સુધી પાઠ્યપુસ્તકો મળ્યા નથી.

સરપંચો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર

આ ગંભીર મુદ્દે વાંસદા તાલુકાના સરપંચો દ્વારા એકત્ર થઈને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. સરપંચોએ આક્ષેપ કર્યો છે કે, વાંસદા તાલુકો સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતો વિસ્તાર છે. અહીંના ગરીબ બાળકોના ભવિષ્ય સાથે છેડા કરવામાં આવી રહ્યા છે. માત્ર પાઠ્યપુસ્તકો જ નહીં, પરંતુ શિષ્યવૃત્તિ અને ગણવેશ સહાય જેવી પાયાની સુવિધાઓ આપવામાં પણ તંત્ર નિષ્ફળ રહ્યું છે.

‘ફોટોસેશન’માં રસ, સુવિધામાં શૂન્ય

આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, સરકાર બાલવાટિકાના ‘પ્રવેશોત્સવ’ જેવા કાર્યક્રમોમાં ધામધૂમથી ફોટોસેશન કરાવે છે, પરંતુ બાળકોને જરૂરી પાયાની સગવડો પૂરી પાડવામાં જરાય રસ દાખવતી નથી. તંત્ર પોતાના સ્વાર્થના કામોમાં અને બિનઉપયોગી સરકારી પ્રોગ્રામોમાં એટલું વ્યસ્ત છે કે ગરીબ બાળકોના શિક્ષણ પર તેની માઠી અસર પડી રહી છે.

સરપંચે જણાવ્યું હતું કે ‘સરકાર ખાનગી શાળાઓને મહત્વ આપી રહી છે અને સરકારી શાળાના ગરીબ બાળકોના ભવિષ્યનું શોષણ કરી રહી છે. જો સરકાર જાગશે નહીં, તો અમે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરીશું.’

આંદોલનની ચીમકી

સરપંચોએ આક્રોશ સાથે જણાવ્યું છે કે જો ટૂંક સમયમાં સાચી શિક્ષણ નીતિ અમલમાં મૂકીને બાળકોને પુસ્તકો અને અન્ય સુવિધાઓ પૂરી પાડવામાં નહીં આવે, તો તેઓ આગામી દિવસોમાં ઉગ્ર લડત આપશે. હવે જોવાનું એ રહે છે કે આ અહેવાલ બાદ ઊંઘતું તંત્ર જાગે છે કે કેમ?

G METRO NEWS

G METRO NEWS

Related Posts

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।
GUJARAT

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…
GUJARAT

બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ
GUJARAT

શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

September 14, 2026
Next Post
અમદાવાદ આવતી બસ અને ટ્રક વચ્ચે ભયંકર ટક્કર, દાહોદ નજીક અકસ્માતમાં 1નું મોત, 17 ઈજાગ્રસ્ત | Indore Ah…

અમદાવાદ આવતી બસ અને ટ્રક વચ્ચે ભયંકર ટક્કર, દાહોદ નજીક અકસ્માતમાં 1નું મોત, 17 ઈજાગ્રસ્ત | Indore Ah...

માલિકની સંમતિ વિના ભાડુઆત બાંધકામ કરે તો મિલકતનો કબજો પાછો સોંપવો પડે : ગુજરાત હાઈકોર્ટ | Gujarat Hi…

માલિકની સંમતિ વિના ભાડુઆત બાંધકામ કરે તો મિલકતનો કબજો પાછો સોંપવો પડે : ગુજરાત હાઈકોર્ટ | Gujarat Hi...

સુરેન્દ્રનગરમાં કલેક્ટર કચેરીમાં ED દરોડા પાડવા કેમ મજબૂર થઇ? જાણો ચોંકાવનારું કારણ | Surendranagar …

સુરેન્દ્રનગરમાં કલેક્ટર કચેરીમાં ED દરોડા પાડવા કેમ મજબૂર થઇ? જાણો ચોંકાવનારું કારણ | Surendranagar ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

RBI ના નવા ડેપ્યુટરી ગવર્નર બનશે શિરીષ ચંદ્ર મૂર્મું, કેબિનેટે આપી મંજૂરી | government appoints sc m…

RBI ના નવા ડેપ્યુટરી ગવર્નર બનશે શિરીષ ચંદ્ર મૂર્મું, કેબિનેટે આપી મંજૂરી | government appoints sc m…

12 months ago
ભારતમાં એક જ વર્ષમાં 12 હજાર કરોડ રૂપિયાના ચલણ, આઠ કરોડ લોકોએ ટ્રાફિકના નિયમો તોડ્યા | challans wort…

ભારતમાં એક જ વર્ષમાં 12 હજાર કરોડ રૂપિયાના ચલણ, આઠ કરોડ લોકોએ ટ્રાફિકના નિયમો તોડ્યા | challans wort…

1 year ago
VIDEO: દેવાયત ખવડના રિમાન્ડ માંગશે પોલીસ, સાતેય આરોપીના મેડિકલ ટેસ્ટ કરાયા | Talala Police will seek…

VIDEO: દેવાયત ખવડના રિમાન્ડ માંગશે પોલીસ, સાતેય આરોપીના મેડિકલ ટેસ્ટ કરાયા | Talala Police will seek…

1 year ago
જયશંકર-ડોભાલ બાદ PM મોદીને મળ્યા ચીનના વિદેશ મંત્રી, PM આવાસ પર થઈ મુલાકાત | Chinese Foreign Ministe…

જયશંકર-ડોભાલ બાદ PM મોદીને મળ્યા ચીનના વિદેશ મંત્રી, PM આવાસ પર થઈ મુલાકાત | Chinese Foreign Ministe…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News