gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઉમરાળાકાળુબાર નદી પરનો સામાકાંઠે જવાનો માર્ગ ખુલ્લો થતાં હાશકારો | Cheers as the road to the opposit…

G METRO NEWS by G METRO NEWS
June 17, 2026
in GUJARAT
0 0
0
ઉમરાળાકાળુબાર નદી પરનો સામાકાંઠે જવાનો માર્ગ ખુલ્લો થતાં હાશકારો | Cheers as the road to the opposit…
0
VIEWS
Share on FacebookShare on Twitter

11  મહિના બાદ ચેકડેમનાં પાણી સુકાતા

વરસાદ પડતા ફરી રસ્તો ડુબી જશે, ૨૦૦૬થી લોકો પોતાની મુશ્કેલીનું
નિરાકરણ ઝંખે છે પણ તંત્ર નિંભર

ભાવનગર – ઉમરાળા કાળુભાર નદી વચ્ચેથી સામાકાંઠે જવા રસ્તો બનાવાયો
છે. પરંતુ ચોમાસાનાં વરસાદ બાદ ચેકડેમ બનાવેલ હોય આ રસ્તો ૧૧ મહિનાની ડુબેલો રહ્યો
હતો હાલ ગામમાં પાણી સુકાતા રસ્તો ખુલ્લો થયો છે. જે વરસાદ બાદ ફરી ડુબી જશે
૨૦૦૬થી માંગણી થવા છતાં નિંભર તંત્ર આ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવામાં ખોખલુ સાબિત
થયું છે.

ઉમરાળામાં કાળુભાર નદી પર બે કિમી. જેટલા અંતરમાં ત્રણેક ચેકડેમ બાંધવામાં
આવ્યા ત્યારથી નદીના પટમાંથી સામાકાંઠે જવા આવવાનો માર્ગ ચેકડેમના પાણીમાં ૧૧
મહિના સુધી ડુબેલો રહેતો હોઈ સામા કાંઠે જવા આવવાની જરૃરિયાતવાળા લોકોએ બે કિમીથી
વધુ અંતર ફરીને સામા કાંઠે જવું પડે છે. દર વર્ષે જુનના બીજા પખવાડિયામાં પ્રથમ
વરસાદ થાય અને ચેકડેમો છલકાય ત્યારથી નદી પટનો માર્ગ ડુબી જાય તે અગિયાર મહિને
ચેકડેમનું પાણી સુકાય નહીં ત્યાં સુધી ડુબમા ંજ રહે છે. મેની આખરમાં અથવા જૂનના
પ્રારંભે ચેકડેમના પાણીસુકાય ત્યારે નદી પટનો માર્ગ ખુલ્લો થાય અને સામા કાંઠે જવા
આવવાની રોજિંદી જરૃરિયાતવાળા લોકો રાહતનો દમ ખેંચે ત્યાં વળી પાછું ચોમાસું શરૃ થઈ
જાય. આ પરિસ્થિતિ બે દાયકા અગાઉ વર્ષ ૨૦૦૪-૦૫માં ૩ ચેકેડેમ બન્યા ત્યારથી ચાલે છે.

આ સમસ્યાનાં ઉકેલ માટે નદીના પટમાં ડુબેલા રહેતા રસ્તાનાં સ્થો ચેકડેમની
પાળીની ઉંચાઈ જેટલા ઉંચા કોઝવે (બેઢો પુલ)નું નિર્માણ કરવું જરૃરી છે જે માટે વર્ષ
૨૦૦૬થી માંગ કરી રહ્યા છે પરંતુ બહેરા તંત્રને લોકોની તકલીફો દેખાતી નથી.

ચોમાસા બાદ ૧૧ મહિના સામાકાંઠે જવા બે કિમીનું અંતર કાપવું પડે છે.

કાળુભારના સામા કાંઠા પર અહીંનાં ખેડુતોની જમીન, ગૌચર,
પ્રાચીન શિવાલય, ખોડિયાર મંદિર, ગોપાલધામ વગેરે ધાર્મિક સ્થલો ઉપરાંત મુસ્લિમ સમાજનું કબ્રસ્તાન પણ
સામાકાંઠા પર છે. આથી અહીંના ખેડુતો
, માલધારીઓ, આસ્થાળુઓ, મુસ્લિમ બિરાદરો વગેરેને રોજ સામાકાંઠે
જવું આવવું પડે છે. આ તમામ લોકોએ ઉમરાળા ગામની મુખ્ય બાજર સહિતનો વિસ્તાર પસાર
કર્યા પછી વાહનોની સતત અવરજવર વાળા સ્ટે હાઈવેનો કાળુભાર પરનો પુલ પસાર કરીને બે
કિમીનું અંતર કાપી સામા કાંઠે જવા આવવાની ફરજ પડે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હિંમતનગર સર્કિટ હાઉસ ખાતે પ્રભારી મંત્રી શ્રી ડૉ. પ્રદ્યુમન વાજાની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ
GUJARAT

હિંમતનગર સર્કિટ હાઉસ ખાતે પ્રભારી મંત્રી શ્રી ડૉ. પ્રદ્યુમન વાજાની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ

June 17, 2026
વાંકાનેરના જડેશ્વર રોડ પર કારે બાઇકને ટક્કર મારતા કાકા-ભત્રીજાના મોત | Uncle and nephew die after ca…
GUJARAT

વાંકાનેરના જડેશ્વર રોડ પર કારે બાઇકને ટક્કર મારતા કાકા-ભત્રીજાના મોત | Uncle and nephew die after ca…

June 17, 2026
વડોદના ખેડૂત સંજયસિંહ ગોહિલની પ્રેરણાદાયી ગાથા પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોનું એડવાન્સ બુકિંગ થાય છે
GUJARAT

વડોદના ખેડૂત સંજયસિંહ ગોહિલની પ્રેરણાદાયી ગાથા પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોનું એડવાન્સ બુકિંગ થાય છે

June 17, 2026
Next Post
નમકીનના ગોડાઉનમાંથી વિદેશી દારૃના જથ્થા સાથે 4 શખ્સ ઝબ્બે | 4 people arrested with foreign liquor fr…

નમકીનના ગોડાઉનમાંથી વિદેશી દારૃના જથ્થા સાથે 4 શખ્સ ઝબ્બે | 4 people arrested with foreign liquor fr...

રાજુલા નજીક ખૂંખાર સિંહણે પરપ્રાંતીય યુવકને ફાડી ખાધો, માત્ર માથું જ મળ્યું | A ferocious lioness to…

રાજુલા નજીક ખૂંખાર સિંહણે પરપ્રાંતીય યુવકને ફાડી ખાધો, માત્ર માથું જ મળ્યું | A ferocious lioness to...

વ્યાજખોર મહિલાના ત્રાસથી કંટાળી નિવૃત સફાઈ કામદારે ઝેર પી લીધું | Tired of being harassed by a loan …

વ્યાજખોર મહિલાના ત્રાસથી કંટાળી નિવૃત સફાઈ કામદારે ઝેર પી લીધું | Tired of being harassed by a loan ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વૃદ્ધ પાસે એપ ચાલુ કરવા પ્રોસેસ કરાવી સવા ત્રણ લાખ પડાવ્યા | Ekkewe chon fofforingau won Internet ra…

વૃદ્ધ પાસે એપ ચાલુ કરવા પ્રોસેસ કરાવી સવા ત્રણ લાખ પડાવ્યા | Ekkewe chon fofforingau won Internet ra…

5 months ago
સરકારે પેટ્રોલ-ડીઝલ પર બે રૂપિયા એક્સાઈઝ ડ્યુટી વધારી, સામાન્ય પ્રજા પર અસર પડશે? | Central Governme…

સરકારે પેટ્રોલ-ડીઝલ પર બે રૂપિયા એક્સાઈઝ ડ્યુટી વધારી, સામાન્ય પ્રજા પર અસર પડશે? | Central Governme…

1 year ago
આણંદ નજીકના એક્ઝિટ પોઇન્ટ પાસે કન્ટેનરમાં આગ ભભૂકતા અફડાતફડી | Panic as container catches fire near …

આણંદ નજીકના એક્ઝિટ પોઇન્ટ પાસે કન્ટેનરમાં આગ ભભૂકતા અફડાતફડી | Panic as container catches fire near …

4 months ago
VIDEO : ‘પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવશો તો ટાંટિયા તોડી નાખીશું’ CM હિમંતા વિશ્વ શર્માની ચેતવણી

VIDEO : ‘પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવશો તો ટાંટિયા તોડી નાખીશું’ CM હિમંતા વિશ્વ શર્માની ચેતવણી

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News