gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં જીવલેણ બનતા ખાડાઓ વર્ષમાં ત્રણ જણાનો ભોગ લીધો | Deadly potholes in Vadodara claim three li…

G METRO NEWS by G METRO NEWS
December 27, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં જીવલેણ બનતા ખાડાઓ વર્ષમાં ત્રણ જણાનો ભોગ લીધો | Deadly potholes in Vadodara claim three li…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,વડોદરામાં પાણી અને ડ્રેનેજની કામગીરી માટે ખોદેલા ખાડા જીવલેણ પુરવાર થવા છતાંય તંત્ર બોધપાઠ લઇને આવા બનાવો અટકાવવા માટે કોઇ કાર્યવાહી કરતું નથી. ગઇકાલના બનાવ સાથે આ વર્ષે  અત્યારસુધી ત્રણ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. જ્યારે અકસ્માતના ઘણા બનાવો બન્યા છે.

 વાઘોડિયારોડ પર બાપોદ વુડાના મકાનમાં રહેતો ૩૮ વર્ષનો અનિલ  ઠાકોરભાઇ વસાવા ભાડેથી રિક્ષા ફેરવતો હતો. ૨૪ મી જૂને  ઘેર જમીને તે નવ વાગ્યે રિક્ષાનો ફેરો મારવા માટે નીકળ્યો હતો. સરદાર એસ્ટેટથી વૃંદાવન ચાર રસ્તા તરફ જવાના રોડ પર નવા બ્રિજનું કામ ચાલે છે ત્યાં કોર્પોરેશન દ્વારા ખોદેલા ખાડામાં તેની  રિક્ષા પડતા પલટી મારી જતા તેનું મોત થયું હતું.

અટલાદરા સ્વામિ નારાયણ મંદિરની સામે અક્ષર દર્શન સોસાયટીમાં રહેતા ૬૪ વર્ષના રમેશચંદ્ર મનજીભાઇ ટાંક તથા તેમના પત્ની તરૃલતાબેન ગત ૨૮ મી નવેમ્બરે સાંજે સાડા ચાર વાગ્યે બાઇક લઇને ચાણસદ ગામ સ્વામિ નારાયણ મંદિરે દર્શન કરવા માટે જતા હતા. બિલ – ચાપડ રોડ પર નવી બંધાતી સાંનિધ્ય ટાઉનશિપ એસ્ટર બિલ્ડિંગથી આગળ રોડ પરના ખાડામાં બાઇક પછડાતા તરૃલતાબેન બાઇક પરથી ઉછળીને રોડ પર પટકાયા હતા. તે દરમિયાન બિલ ગામ તરફથી આવતી  ટ્રકના ચાલકે તરૃલતાબેનને કચડી નાખતા તેઓનું મોત થયું હતું. 

જ્યારે ગઇકાલે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ પાસે ઊંડા ખાડામાં  પડતા ૪૩ વર્ષના વિપુલસિંહ ઝાલાનું મોત થયું હતું.

જયરત્ન બિલ્ડિંગ પાસે મંગલવાડી સોસાયટીમાં રહેતા ૬૧ વર્ષના રામચંદ્ર કિશનલાલ ગોસાંઇ ગત ૧૮ મી સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ  બાઇક લઇને જતા હતા. તે દરમિયાન ગાજરાવાડી રોડ પર ખાડામાં પડતા તેઓનું મોત થયું હતું.

હાઇવે પર પણ  ખાડાનું જોખમ   ત્રણ બહેનોના ભાઇએ જીવ ગુમાવ્યો હતો

વડોદરા,

 ગત ૧૬ મી નવેમ્બરે પોર હાઇવે પરના ખાડાના કારણે અકસ્માત થતા શહેર નજીકના રાંભીપુરા ગામના ખેડૂત પરિવારે ત્રણ દીકરીઓ  પછી જન્મેલા એક ના એક પુત્ર આશિક અરવિંદભાઇ પાટણવાડિયાને ગુમાવ્યો હતો.  આ ઉપરાંત વડોદરામાં છેલ્લા બે મહિનામાં રોડ પરના ખાડાના કારણે ચાર વ્યક્તિઓને ઇજા થઇ હતી.

 વરસાદી કાંસમાં તણાયેલા ફતેપુરાના વેપારીનો ચાર દિવસે   મૃતદેહ મળ્યો હતો

 વડોદરા,

૨૬-૦૪- ૨૦૨૫ ના રોજ ૬૧ વર્ષના ભરતભાઇ ચંદ્રકાંતભાઇ બારોટ ગોત્રી ગોકુલ નગર નજીક વરસાદી કાંસમાં પડયા હતા. જોકે, લોકોએ તેઓને બચાવી લીધા હતા.

ઓગસ્ટ – ૨૦૧૯ માં હુજરત ટેકરા વિસ્તારમાં રહેતો મુકેશ પરમાર નામનો લસણનો વેપારી કોયલી ફળિયા પાસે વરસાદી કાંસમાં પડયો હતો. તેનો મૃતદેહ ચાર દિવસ  પછી કાસમઆલા કબ્રસ્તાન પાસેથી મળી આવ્યો હતો.

મે – ૨૦૨૫ માં આજવા રોડ એકતાનગર પાસે કોર્પોરેશને કામગીરી માટે ખોદેલા ખાડામાં બાળક પડયો હતો.  જોકે, સ્થાનિક લોકોએ તેને બચાવી લીધા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
GUJARAT

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

October 1, 2026
માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો
GUJARAT

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

October 1, 2026
Next Post
૧ દિવસની બાળકીને સયાજી હોસ્પિટલમાં તરછોડી દેવાઇ

૧ દિવસની બાળકીને સયાજી હોસ્પિટલમાં તરછોડી દેવાઇ

થર્ટી ફર્સ્ટની ઉજવણી પહેલાં દશરથમાં ગોડાઉનમાંંથી 33 લાખનો દારૃ પકડાયો | liqour seized from godown be…

થર્ટી ફર્સ્ટની ઉજવણી પહેલાં દશરથમાં ગોડાઉનમાંંથી 33 લાખનો દારૃ પકડાયો | liqour seized from godown be...

કોમર્સ ફેકલ્ટીમાં ટીવાયના 95 ટકા વિદ્યાર્થીઓનું ઈન્ટર્નશિપ માટે રજિસ્ટ્રેશન | 95 percent students re…

કોમર્સ ફેકલ્ટીમાં ટીવાયના 95 ટકા વિદ્યાર્થીઓનું ઈન્ટર્નશિપ માટે રજિસ્ટ્રેશન | 95 percent students re...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લેબર કોડ લાગુ, ચાર દિવસ કામ, ત્રણ દિવસ રજાને મંજૂરી | Labour codes implemented four day work three d…

લેબર કોડ લાગુ, ચાર દિવસ કામ, ત્રણ દિવસ રજાને મંજૂરી | Labour codes implemented four day work three d…

5 months ago
જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં રેલવેના પાટા ઓળંગી રહેલા શ્રમિક યુવાનનું ટ્રેન હેઠળ કપાઈ જતાં કરુણ…

જામનગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં રેલવેના પાટા ઓળંગી રહેલા શ્રમિક યુવાનનું ટ્રેન હેઠળ કપાઈ જતાં કરુણ…

7 months ago
ટી-20 વર્લ્ડ કપ ફાઈનલ : બીસીએ તરફથી ટર્ફ સ્પ્રેયર મશીન મોકલાયું | T20 World Cup Final: Turf sprayer …

ટી-20 વર્લ્ડ કપ ફાઈનલ : બીસીએ તરફથી ટર્ફ સ્પ્રેયર મશીન મોકલાયું | T20 World Cup Final: Turf sprayer …

7 months ago
દિગ્વિજય સિંહે RSSના વખાણ કરતાં વિવાદ! થરૂરે તો કોંગ્રેસના ઘા પર મીઠું ભભરાવ્યું | RSS Praise Row: S…

દિગ્વિજય સિંહે RSSના વખાણ કરતાં વિવાદ! થરૂરે તો કોંગ્રેસના ઘા પર મીઠું ભભરાવ્યું | RSS Praise Row: S…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News