gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કોમર્સ ફેકલ્ટીમાં ટીવાયના 95 ટકા વિદ્યાર્થીઓનું ઈન્ટર્નશિપ માટે રજિસ્ટ્રેશન | 95 percent students re…

G METRO NEWS by G METRO NEWS
December 27, 2025
in GUJARAT
0 0
0
કોમર્સ ફેકલ્ટીમાં ટીવાયના 95 ટકા વિદ્યાર્થીઓનું ઈન્ટર્નશિપ માટે રજિસ્ટ્રેશન | 95 percent students re…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ત્રીજા વર્ષમાં ભણતા ૯૫ ટકા વિદ્યાર્થીઓએ ઈન્ટર્નશિપ માટેના ફોર્મ ભરીને સુપરત કરી દેતા સત્તાધીશોએ હાશકારો અનુભવ્યો છે.

વિદ્યાર્થીઓને ફોર્મ ભરીને પાછા આપવા માટે ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો હતો.ટીવાયમાં ૬૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આ પૈકી ૫૫૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ઈન્ટર્નશિપના ફોર્મ ભર્યા છે.નવી શિક્ષણ નીતિ અનુસાર ઈન્ટર્નશિપ ફરજિયાત છે અને તેની ચાર ક્રેડિટ છે.જે વિદ્યાર્થી ઈન્ટર્નશિપ નહીં કરે તેને ચાર ક્રેડિટ ગુમાવવી પડશે.

જોકે ૯૫ ટકા વિદ્યાર્થીઓની નોંધણી થઈ ગઈ છે.સૂત્રોનું કહેવું છે કે, ૬૦ થી ૭૦ વિદ્યાર્થીઓનું એક એવા ગુ્રપ બનાવાયા છે.દરેક ગુ્રપમાં એક અધ્યાપકની માર્ગદર્શન આપવા મેન્ટર તરીકે નિમણૂક કરાઈ છે.વિદ્યાર્થીઓને તા.૨૯ થી ૩૧ ડિસેમ્બર દરમિયાન કયાં ઈન્ટર્નશિપ કરવી તેની જાણકારી અને બીજી ગાઈડ લાઈન પૂરી પાડવામાં આવશે.

જે પાંચ ટકા વિદ્યાર્થીઓએ ફોર્મ નથી ભર્યા તેમને સત્તાધીશો દ્વારા વધુ એક તક આપવામાં આવે તેવી પણ શક્યતા છે.

૨૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ જાતે ઈન્ટર્નશિપ  કરે તેવી શક્યતા

ફેકલ્ટી સત્તાધીશોએ વિદ્યાર્થીઓને જાતે પણ ઈન્ટર્નશિપ કરવાની છૂટ આપી છે.બીકોમના અભ્યાસની સાથે સાથે સીએ, સીએસ,સીએમએનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાની જાતે જ ઈન્ટર્નશિપ કરે તેવી શક્યતા વધારે છે.એક અંદાજ પ્રમાણે ૨૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ પોતાની જાતે ૧૨૦ કલાકની ઈન્ટર્નશિપનો વિકલ્પ પસંદ કરી શકે છે.ઈન્ટર્નશિપ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી વધારે હોવાથી સત્તાધીશોએ તમામ ઔદ્યોગિક સંગઠનો તેમજ એનજીઓ, સીએ, સીએસ ઈન્સ્ટિટયુટનો સંપર્ક કર્યો છે.કેટલી કંપનીઓ ઈન્ટર્નશિપ માટે વિદ્યાર્થીઓને તક આપશે તે તા.૨૯ના રોજ સ્પષ્ટ થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત સરકારે જમીન સંપાદનમાં નડતો કાંટો કાઢ્યો, બિનખેતી (NA) કરવા માટે નવી કાર્યપ્રણાલી કરી જાહેર | …
GUJARAT

ગુજરાત સરકારે જમીન સંપાદનમાં નડતો કાંટો કાઢ્યો, બિનખેતી (NA) કરવા માટે નવી કાર્યપ્રણાલી કરી જાહેર | …

June 3, 2026
બોપલના અશોક પાન પાર્લરમાંથી ઇ-સિગારેટનો જથ્થો ઝડપાયો, સ્થાનિક વહીવટદારની સંડોવણી ખૂલતા તપાસના આદેશ |…
GUJARAT

બોપલના અશોક પાન પાર્લરમાંથી ઇ-સિગારેટનો જથ્થો ઝડપાયો, સ્થાનિક વહીવટદારની સંડોવણી ખૂલતા તપાસના આદેશ |…

June 3, 2026
શહેરના ૧૪ મુખ્ય માર્ગો પર લારી-ગલ્લા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો | Complete ban on lorries and trucks…
GUJARAT

શહેરના ૧૪ મુખ્ય માર્ગો પર લારી-ગલ્લા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો | Complete ban on lorries and trucks…

June 3, 2026
Next Post
MSUમાં નવા શૈક્ષણિક વર્ષમાં વધારાના 6000 ઉપરાંત વિદ્યાર્થીઓને સમાવવા પડશે | 6000 more students have …

MSUમાં નવા શૈક્ષણિક વર્ષમાં વધારાના 6000 ઉપરાંત વિદ્યાર્થીઓને સમાવવા પડશે | 6000 more students have ...

માંજલપુરની ઘટના અંગે પોલીસે કોન્ટ્રાક્ટરથી માંડીને સુપરવિઝન અધિકારીની માહિતી કોર્પોરેશન પાસે માગી | …

માંજલપુરની ઘટના અંગે પોલીસે કોન્ટ્રાક્ટરથી માંડીને સુપરવિઝન અધિકારીની માહિતી કોર્પોરેશન પાસે માગી | ...

ખોડિયાર નગર વિસ્તારમાંથી દારૃની ૧,૨૯૬ બોટલ કબજે | 1 296 bottles of liquor seized from Khodiyar Nagar…

ખોડિયાર નગર વિસ્તારમાંથી દારૃની ૧,૨૯૬ બોટલ કબજે | 1 296 bottles of liquor seized from Khodiyar Nagar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાંધકામમાં કોંક્રિટની સાથે સ્ટીલની જગ્યાએ વાંસ અને નેતરના ઉપયોગનો સફળ અખતરો | bamboo can be used ins…

બાંધકામમાં કોંક્રિટની સાથે સ્ટીલની જગ્યાએ વાંસ અને નેતરના ઉપયોગનો સફળ અખતરો | bamboo can be used ins…

11 months ago
ધાક જમાવવા માટે ખુલ્લી તલવાર ધોકા સાથે આવી આતંક મચાવ્યો | A achocho le efisi niuokkus lon Saijpur

ધાક જમાવવા માટે ખુલ્લી તલવાર ધોકા સાથે આવી આતંક મચાવ્યો | A achocho le efisi niuokkus lon Saijpur

6 months ago
વાંઠવાળી ગામે કરોડોની સરકારી જમીનનું બારોબારીયું : તલાટી સસ્પેન્ડ | Crores of government land stolen…

વાંઠવાળી ગામે કરોડોની સરકારી જમીનનું બારોબારીયું : તલાટી સસ્પેન્ડ | Crores of government land stolen…

5 months ago
પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદનું ચાણસ્મા ખાતે અધિવેશન યોજાયું

પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદનું ચાણસ્મા ખાતે અધિવેશન યોજાયું

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News