gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુપીથી અછોડા લૂંટવા કારમાં વડોરા આવતી બાવરીયા ગેંગનો સૂત્રધાર પકડાયોઃ3 ફરાર | chain snatcher gang le…

G METRO NEWS by G METRO NEWS
December 27, 2025
in GUJARAT
0 0
0
યુપીથી અછોડા લૂંટવા કારમાં વડોરા આવતી બાવરીયા ગેંગનો સૂત્રધાર પકડાયોઃ3 ફરાર | chain snatcher gang le…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ વડોદરામાં અછોડા લૂંટવા માટે યુપીથી કારમાં આવતી બાવરીયા ગેંગનો પર્દાફાશ થયો છે.ક્રાઇમ બ્રાન્ચે મહત્વના મનાતા એક સાગરીતને ઝડપી પાડી બીજા ત્રણની તપાસ હાથ ધરી છે.

શહેરમાં અછોડા લૂંટવાના બનેલા બનાવોમાં લૂંટારાઓને શોધવા માટે ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ આર જી જાડેજા અને ટીમ દ્વારા સીસીટીવી ફૂટેજ, મોબાઇલ સર્વેલન્સ સહિતના સોર્સ મારફતે તપાસ કરવામાં આવતી હતી.જે દરમિયાન વાઘોડિયા રોડ પર કલાદર્શન પાસે ગઇ તા.૨૦મી જૂન અને હરણીરોડ  નાગેશ્વર સોસાયટી ખાતે તા.૧૮મી નવેમ્બરે બે અછોડા લૂંટવાના બનાવમાં પોલીસને મહત્વની સફળતા મળી છે.

પોલીસે એક પછી એક ફૂટેજ મારફતે પગેરું શોધતાં હાલોલ પાસે પાર્ક કરાયેલી કાર શંકસ્પદ જણાઇ હતી.જેથી પોલીસે ટોલ નાકાઓ પરથી કારના ફૂટેજ મેળવતાં યુપીનું પગેરું નીકળ્યું હતું.પોલીસની એક ટીમ યુપી પહોંચી હતી અને કારમાં દેખાતા આરોપી મેજરસિંગ જોગાસિંગ (અહમદગઢ, જિ. શામલી,યુપી)ને ઝડપી પાડયો હતો.

પોલીસની તપાસમાં મેજરસિંગે તેની કારમાં ચાર જણા અછોડા લૂંટવા આવતા હોવાની કબૂલાત કરી હતી.મેજરસિંગ અને સેન્ટડી બીટ્ટુ વઢેરા નામનો સાગરીત હાલોલ પાસે કારમાં બેસી રહેતા હતા અને નીતિન બાવરીયા અને સંજય બાવરીયા બાઇક ચોરી કરી અછોડા લૂંટીને પરત ફરતા હતા.જેથી ત્રણેયની તપાસ કરવામાં આવી રહી છે.

લૂંટારાને શોધવા પોલીસે ટોલનાકા પર કર્મચારી તરીકે કામ કર્યું

અછોડાતોડ ગેંગ દ્વારા ઉપયોગમાં લેવાતી કારની માહિતી મળી હતી.પરંતુ લૂંટારાઓને શોધવા મુશ્કેલ હતા.જેથી પોલીસે કારની અવરજવર વધુ હોય તેવા ટોલ નાકાઓ પરથી ફૂટેજ મેળવ્યા હતા અને યુપીના પ્રતાપપુરાના ટોલનાકા પર કાર વારંવાર દેખાતી હોવાથી ત્યાં કર્મચારી તરીકે પંદર દિવસ સુધી રહ્યા હતા.આ જ વખતે કાર પસાર થતાં પોલીસે કાર ચાલક મેજરસિંગને ઝડપી પાડયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
GUJARAT

August 13, 2026
તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ

Next Post
એઆઇ 945 ટેરાવોટઅવર વીજળી વાપરશે, વર્ષે 15 ટકા વપરાશ વધશે

ચાંદી રૂ.અઢી લાખની સપાટી કુદાવી ગઈ: હવે ત્રણ લાખ પર મીટ | Silver crosses Rs 2 5 lakh mark: Now it is…

ચાંદી રૂ.અઢી લાખની સપાટી કુદાવી ગઈ: હવે ત્રણ લાખ પર મીટ | Silver crosses Rs 2 5 lakh mark: Now it is...

ખીજડીયા નજીક બાઈક સ્લીપ થતાં અજાબના યુવાનનું મોત | A young man from Ajab died after his bike slipped…

ખીજડીયા નજીક બાઈક સ્લીપ થતાં અજાબના યુવાનનું મોત | A young man from Ajab died after his bike slipped...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તારમાં બર્ડ-એનિમલ ફીડીંગ કરાવવા ઉપર પ્રતિબંધ, ટાસ્કફોર્સની રચના કરાઈ | In the…

7 months ago
ચૈત્રી નવરાત્રિએ ચોટીલા જતા ભક્તોને રાહત, સવારે 5 વાગ્યાથી ચઢી શકાશે ડુંગર, નોંધીલો આરતીનો સમય | cho…

1 year ago
નવી સ્ટ્રોમ વોટર લાઈન નાંખવાના કામમા ગેરરીતી, એડીશનલ સીટી ઈજનેર સહિત મ્યુનિ.ના ચાર ઈજનેર સસ્પેન્ડ | …

3 months ago
બિહારમાં આ વખતે મહિલાઓ ગેમચેન્જર? મતદાનના તમામ રેકોર્ડ તોડ્યા, પુરુષો રહ્યા પાછળ | bihar elections w…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News