gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ચાંદીનો ભાવ 240000ને પાર… સસ્તામાં ખરીદવી હોય તો અપનાવો 7 ‘સ્માર્ટ’ રીત | Silver Rates Crosses 2 l…

G METRO NEWS by G METRO NEWS
December 28, 2025
in Business
0 0
0
ચાંદીનો ભાવ 240000ને પાર… સસ્તામાં ખરીદવી હોય તો અપનાવો 7 ‘સ્માર્ટ’ રીત | Silver Rates Crosses 2 l…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Investment Tips: આજકાલ અનેક વિશ્વસનીય એપ્સ પર ડિજિટલ સિલ્વર હાજર છે, જ્યાં તમે 100-200 રૂપિયાથી પણ ચાંદી ખરીદી શકો છે. જેમાં તમારી ચાંદી સુરક્ષિત વૉલેટમાં સ્ટોર રહે છે અને જરૂર પડ્યે તમે તેને વેચી પણ શકો છો. એવામાં ચાલો જાણીએ તમે ડિજિટલ રૂપે ચાંદીમાં કેવી રીતે રોકાણ કરી શકો છો અને તેનું ખરીદ-વેચાણ કેવી રીતે કરવું. 

સિલ્વર ETF: શેર બજાર દ્વારા રોકાણ

જો તમારી પાસે ડીમેટ એકાઉન્ટ છે, તો સિલ્વર ETF સારો વિકલ્પ બની શકે છે. આ ચાંદીની કિંમતના હિસાબે ચાલે છે અને શેરના યુનિટની જેમ ખરીદી-વેચી શકાય છે. 

સિલ્વર મ્યુચ્યુઅલ ફન્ડ

અમુક મ્યુચ્યુઅલ ફન્ડ એવા પણ હોય છે, જે સિલ્વર ETFમાં રોકાણ કરે છે. આમાં SIP દ્વારા દર મહિને થોડા-થોડા પૈસાનું રોકાણ કરી શકો છો. આમાં એક સાથે પૈસાનું રોકાણ નથી કરવું પડતું અને સારૂ રિટર્ન પણ મળે છે. 

ઓછા વજનના ચાંદીના સિક્કા ખરીદો

જો તમે ફિઝિકલ ચાંદી પસંદ કરો છો, તો 5 ગ્રામ, 10 ગ્રામ અથવા 20 ગ્રામનો ચાંદીનો સિક્કો ખરીદવું સારૂ રહેશે. આનાથી બજેટ કન્ટ્રોલમાં રહે છે અને જરૂરિયાત સમયે સરળતાથી વેચી શકાય છે. 

ચાંદીના વાસણઃ રોકાણ અને ઉપયોગ માટે

નાની ચાંદીની ચમચી, વાટકી-ગ્લાસ પણ એક પ્રકારનું રોકાણ જ હોય છે. ખાસ કરીને તહેવાર પર તેને ખરીદવામાં આવે છે. જેનાથી ઘરમાં ઉપયોગ પણ કરી શકાય અને ભાવ વધતા તેની કિંમત પણ વધે છે. 

દાગીના કરતા રોકાણવાળી ચાંદી ખરીદો

જો રોકાણ માટે ચાંદી લઈ રહ્યા છો,તો ભારે ડિઝાઇનવાળી જ્વેલરીથી બચવું. તેમાં મેકિંગ ચાર્જ વધુ હોય છે. જેનાથી નફો ઓછો થઈ જાય છે. તેના બદલે તમે સિક્કા અથવા બિસ્કિટની ખરીદી કરી શકો છો. 

એકસાથે ન ખરીદો

જો ચાંદીના ભાવ વધુ લાગી રહ્યા છે, તો દર મહિને થોડું-થોડું ખરીદવું જ સમજદારી રહેશે. આનાથી કિંમત બેલેન્સ રહે છે અને જોખમ ઓછું થાય છે. આ રીતે પ્રાઇઝ ફ્લક્ચુએશનની અસર ઓછી થાય છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઈંધણનો ભાવ વધારો, રૂપિયાના પતને સેન્સેક્સ વધ્યામથાળેથી 632 પોઈન્ટ તૂટીને 75238 | Due to Fuel prices …
Business

ઈંધણનો ભાવ વધારો, રૂપિયાના પતને સેન્સેક્સ વધ્યામથાળેથી 632 પોઈન્ટ તૂટીને 75238 | Due to Fuel prices …

May 16, 2026
રિઝર્વ બેંક દ્વારા એકી સામટા 150 NBFCના લાયસન્સ રદ કરાયા | Reserve Bank cancels licenses of 150 NBFC…
Business

રિઝર્વ બેંક દ્વારા એકી સામટા 150 NBFCના લાયસન્સ રદ કરાયા | Reserve Bank cancels licenses of 150 NBFC…

May 16, 2026
એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ હેઠળ આયાત મર્યાદાથી સોનાના આર્બિટ્રેજ ટ્રેડિંગ અટકશે | Import limit under A…
Business

એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ હેઠળ આયાત મર્યાદાથી સોનાના આર્બિટ્રેજ ટ્રેડિંગ અટકશે | Import limit under A…

May 16, 2026
Next Post
જૂનાગઢમાં ભૂમાફિયાઓ વિરુદ્ધ અવાજ ઊઠાવનારા યુવકે કરી આત્મહત્યા, ધમકીઓ મળી રહી હતી | Junagadh man Who …

જૂનાગઢમાં ભૂમાફિયાઓ વિરુદ્ધ અવાજ ઊઠાવનારા યુવકે કરી આત્મહત્યા, ધમકીઓ મળી રહી હતી | Junagadh man Who ...

બોટાદમાં ગમખ્વાર અકસ્માત, પિકઅપ વાન પલટી, 2ના મોત, 16થી વધુ ઈજાગ્રસ્ત | Tragic Road Accident in Bota…

બોટાદમાં ગમખ્વાર અકસ્માત, પિકઅપ વાન પલટી, 2ના મોત, 16થી વધુ ઈજાગ્રસ્ત | Tragic Road Accident in Bota...

જામનગરના એક રીક્ષા ચાલકે પુત્રની બુલેટ ખરીદવાની માગણી સંતોષી નહીં શકતાં ઝેરી દવા પી લઈ આપઘાત | Auto …

જામનગરના એક રીક્ષા ચાલકે પુત્રની બુલેટ ખરીદવાની માગણી સંતોષી નહીં શકતાં ઝેરી દવા પી લઈ આપઘાત | Auto ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં ભાડે રાખવાના બહાને 14 વાહન ગીરવે મૂકીને છેતરપિંડી | Fraud by pledging 14 vehicles on the p…

જામનગરમાં ભાડે રાખવાના બહાને 14 વાહન ગીરવે મૂકીને છેતરપિંડી | Fraud by pledging 14 vehicles on the p…

1 month ago
લગ્નનું વચન આપીને યુવતી સાથે વારંવાર શરીર સંબંધ બાંધ્યા | He repeatedly had sexual intercourse with …

લગ્નનું વચન આપીને યુવતી સાથે વારંવાર શરીર સંબંધ બાંધ્યા | He repeatedly had sexual intercourse with …

6 months ago
આજવા રોડ પર યુવક પર હુમલો કરી આરોપીઓ ફરાર | Accused abscond after attacking youth on Ajwa Road

આજવા રોડ પર યુવક પર હુમલો કરી આરોપીઓ ફરાર | Accused abscond after attacking youth on Ajwa Road

6 months ago
પતરાવાળી ચોકમાં વર્ષો જુના અનેક કોમ્પ્લેક્સ જર્જરિત, સળિયા દેખાયા | Many old complexes in Patravali …

પતરાવાળી ચોકમાં વર્ષો જુના અનેક કોમ્પ્લેક્સ જર્જરિત, સળિયા દેખાયા | Many old complexes in Patravali …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News