gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઐતિહાસિક સિદ્ધિ : વડોદરા ડિવિઝનમાં પશ્ચિમ રેલવેનું પ્રથમ ‘કવચ’ સિસ્ટમ કાર્યરત કર્યું | Historic achi…

G METRO NEWS by G METRO NEWS
December 29, 2025
in GUJARAT
0 0
0
ઐતિહાસિક સિદ્ધિ : વડોદરા ડિવિઝનમાં પશ્ચિમ રેલવેનું પ્રથમ ‘કવચ’ સિસ્ટમ કાર્યરત કર્યું | Historic achi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Western Railways : પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનમાં સલામતીના ક્ષેત્રે આજે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. વડોદરા ડિવિઝન હેઠળના મહત્વપૂર્ણ બાજવા–અમદાવાદ (બી.જે. ડબલ્યુ–એ.ડી.આઇ.) રેલ વિભાગમાં કવચ ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમનું સફળ કમિશનિંગ કરવામાં આવ્યું છે, જે પશ્ચિમ રેલવેમાં પ્રથમ છે.

ઐતિહાસિક સિદ્ધિ : વડોદરા ડિવિઝનમાં પશ્ચિમ રેલવેનું પ્રથમ ‘કવચ’ સિસ્ટમ કાર્યરત કર્યું 2 - image

બાજવાથી અમદાવાદના 96 કિલોમીટર લંબાઈના રૂટમાં 17 રેલવે સ્ટેશનો કવર કરાયા છે. જેમાં 23 ટાવર અને 20 કવચ ઇમારતોનો સમાવેશ થાય છે. 192 કિલોમીટર લંબાઇના રેલ્વે નેટવર્ક પર ઓ.એફ.સી.(ઓપ્ટિકલ ફાઇબર કોમ્યુનિકેશન કેબલ) નાખવામાં આવ્યા છે. આર.એફ.આઈ. ડી. (રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન) ટેગ્સ 2872 ઇન્સ્ટોલ કરાયા છે. કવચ સિસ્ટમથી સંપૂર્ણ સજ્જ પ્રથમ ટ્રેન સંકલ્પ ફાસ્ટ પેસેન્જર ટ્રેન 11 એલ.એચ.બી. (લિંકે-હોફમેન-બુશ) કોચ સાથે દોડાવી છે. વડોદરા ડિવિઝનના પ્રતાપનગર તેમજ અમદાવાદ ખાતે એન.એમ.એસ (નેટવર્ક મેનેજમેન્ટ સિસ્ટમ) સ્થાપિત કરાઈ છે. કવચ સિસ્ટમ સંપૂર્ણ રીતે કાર્યરત બનતા રેલવે સંચાલનમાં સલામતીના જોખમો આપમેળે નિયંત્રિત થશે.  જે એસ.પી.એ.ડી.( સિગ્નલ પાસ્ડ એટ ડેન્જર)થી થનારા અકસ્માતો અટકાવશે. આપમેળે ગતિ નિયંત્રણ (સેક્શનલ સ્પીડ, લૂપ લાઇન તથા પી.એસ.આર (પરમનેન્ટ સ્પીડ રિસ્ટ્રિક્શન) મોનીટરીંગ કરશે. સામસામે તથા પાછળથી થનારી ટક્કર સામે સુરક્ષા મળશે. લેવલ ક્રોસિંગ ગેટ પર આપમેળે વિસલિંગ થશે.   

આજે વડોદરા–અમદાવાદ ફાસ્ટ પેસેન્જર ટ્રેનમાં વડોદરા વિભાગના ડિવિઝનલ રેલવે મેનેજર રાજુ ભડકે હાજર રહી આ પ્રણાલીની કામગીરીનું નિરીક્ષણ કર્યું છે. આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટથી વડોદરા ડિવિઝનમાં રેલ મુસાફરી વધુ સલામત, વિશ્વસનીય અને આધુનિક બનશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં પંપ હાઉસમાં સર્જાયેલી દુર્ઘટનામાં પાણીના સમ્પમાં પડી જતાં વેટર્નરી…
GUJARAT

જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં પંપ હાઉસમાં સર્જાયેલી દુર્ઘટનામાં પાણીના સમ્પમાં પડી જતાં વેટર્નરી…

April 3, 2026
જામનગર શહેરમાં ઈંગ્લીશ દારૂ અંગે બે સ્થળે દરોડા : જાહેર રોડ પરથી દારૂ સાથે નીકળેલા બે આરોપી ઝડપાયા |…
GUJARAT

જામનગર શહેરમાં ઈંગ્લીશ દારૂ અંગે બે સ્થળે દરોડા : જાહેર રોડ પરથી દારૂ સાથે નીકળેલા બે આરોપી ઝડપાયા |…

April 3, 2026
જામનગરમાં ગેરેજમાં કાર રીપેરીંગના મામલે કાર માલિક અને ગેરેજ સંચાલકના બે જૂથ વચ્ચે તકરાર : બંને પક્ષે…
GUJARAT

જામનગરમાં ગેરેજમાં કાર રીપેરીંગના મામલે કાર માલિક અને ગેરેજ સંચાલકના બે જૂથ વચ્ચે તકરાર : બંને પક્ષે…

April 3, 2026
Next Post
વડોદરાના ખિસકોલી સર્કલ પર કાંસની કામગીરી બની માથાનો દુખાવો, 3 મહિનાથી ટ્રાફિકજામની સમસ્યાથી હાલાકી |…

વડોદરાના ખિસકોલી સર્કલ પર કાંસની કામગીરી બની માથાનો દુખાવો, 3 મહિનાથી ટ્રાફિકજામની સમસ્યાથી હાલાકી |...

વડોદરા: 31મી પહેલાં જ કન્ટેઇનર ભરીને લાખોનો વિદેશી દારૂ ઝડપાયો, બેની ધરપકડ, મુખ્ય બુટલેગર ફરાર | Vad…

વડોદરા: 31મી પહેલાં જ કન્ટેઇનર ભરીને લાખોનો વિદેશી દારૂ ઝડપાયો, બેની ધરપકડ, મુખ્ય બુટલેગર ફરાર | Vad...

વડોદરામાં ગમખ્વાર અકસ્માત, એસ.ટી. બસચાલકે 3ને અડફેટે લીધા, એકનું મોત, બેની હાલત ગંભીર | Horrific acc…

વડોદરામાં ગમખ્વાર અકસ્માત, એસ.ટી. બસચાલકે 3ને અડફેટે લીધા, એકનું મોત, બેની હાલત ગંભીર | Horrific acc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજ્યભરમાં આજે GUJCETની પરીક્ષા: એક જ દિવસમાં 3 પેપર, દરેક કેન્દ્ર પર CCTV કેમેરાથી દેખરેખ | GUJCET …

રાજ્યભરમાં આજે GUJCETની પરીક્ષા: એક જ દિવસમાં 3 પેપર, દરેક કેન્દ્ર પર CCTV કેમેરાથી દેખરેખ | GUJCET …

5 days ago
સાવધાન! બહુચરાજી-હારીજ રોડ પરનો રૂપેણ નદીનો બ્રિજ જર્જરિત, ગમે ત્યારે મોટી દુર્ઘટનાનો ભય | sapawada …

સાવધાન! બહુચરાજી-હારીજ રોડ પરનો રૂપેણ નદીનો બ્રિજ જર્જરિત, ગમે ત્યારે મોટી દુર્ઘટનાનો ભય | sapawada …

8 months ago
મોબાઈલ જોઈ-જોઈને ‘પાકટ’ બન્યા ગુજરાતનાં બાળકો! બાળ ગુનાખોરી વધી, 35 ટકા કેસ અમદાવાદ-સુરતના | mobile …

મોબાઈલ જોઈ-જોઈને ‘પાકટ’ બન્યા ગુજરાતનાં બાળકો! બાળ ગુનાખોરી વધી, 35 ટકા કેસ અમદાવાદ-સુરતના | mobile …

3 months ago
બોટાદના ચાર મિત્રોને દ્વારકા નેશનલ હાઈવે પર નડ્યો ગમખ્વાર અકસ્માત: એકનું મોત, ત્રણ ગંભીર | dwarka na…

બોટાદના ચાર મિત્રોને દ્વારકા નેશનલ હાઈવે પર નડ્યો ગમખ્વાર અકસ્માત: એકનું મોત, ત્રણ ગંભીર | dwarka na…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News