gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

થાન જીઆઈડીસીમાં સ્ટીકર ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા ‘મેજર કોલ’ જાહેર | ‘Major call’ issued after massive…

G METRO NEWS by G METRO NEWS
December 30, 2025
in GUJARAT
0 0
0
થાન જીઆઈડીસીમાં સ્ટીકર ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા ‘મેજર કોલ’ જાહેર | ‘Major call’ issued after massive…
1
VIEWS
Share on FacebookShare on Twitter

જાનહાનિ ટળી પણ શોર્ટ સકટથી લાખોનું નુકસાન

થાન, ચોટીલા, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રાના ફાયર ફાઈટરોની ટીમે ત્રણ કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મળવ્યા

થાન –  સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં આવેલ જીઆઈડીસી વિસ્તારમાં આજે સવારે એકાએક આગ લાગવાની ઘટના સામે આવી છે. થાન બાયપાસ રોડ પર આવેલી ‘વિશ્વકર્મા ઈન્ડસ્ટ્રીઝ’ નામની સ્ટીકર બનાવતી ફેક્ટરીમાં સવારે ૧૦ઃ૨૦ વાગ્યાની આસપાસ અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં તેણે આખી ફેક્ટરીને લપેટમાં લઈ લીધી હતી.

ઘટનાની જાણ થતા જ થાન નગરપાલિકાના પ્રમુખ અને સ્થાનિક ફાયર ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. જોકે, આગનું સ્વરૃપ અત્યંત વિકરાળ હોવાથી તેને ‘મેજર કોલ’ જાહેર કરવામાં આવ્યો હતો. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે તાત્કાલિક ચોટીલા, સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રા નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમોને મદદ માટે બોલાવવામાં આવી હતી. અંદાજે ત્રણ કલાકથી વધુ સમય સુધી પાણીનો અવિરત મારો ચલાવ્યા બાદ, બપોરે ૧થ૩૦ વાગ્યાની આસપાસ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી શકાયો હતો.

સદનસીબે, આગ લાગી ત્યારે ફેક્ટરીમાં હાજર કામદારો અને માલિકોએ સમયસૂચકતા વાપરી તુરંત બહાર નીકળી જતાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, ફેક્ટરીમાં રહેલો તૈયાર સ્ટીકરનો જથ્થો, મશીનરી અને રો-મટીરિયલ બળીને ખાખ થઈ ગયા છે, જેના કારણે માલિકને લાખો રૃપિયાનું મોટું આથક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પ્રાથમિક તપાસમાં આ આગ શોર્ટ સકટના કારણે લાગી હોવાનું અનુમાન છે, પરંતુ સત્તાવાર કારણ જાણવા માટે તપાસ શરૃ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

Next Post
નશામાં ચૂર ચાલકે કાર એસટી બસ સાથે અથડાવતા અકસ્માત | Drunk driver crashes car into ST bus causes acci…

નશામાં ચૂર ચાલકે કાર એસટી બસ સાથે અથડાવતા અકસ્માત | Drunk driver crashes car into ST bus causes acci...

ઇપીએસ-95 પેન્શનરોને ઓછું પેન્શન મળતા વિરોધ નોંધાવ્યો | EPS 95 pensioners protest against low pension

ભાવનગર અને બોટાદમાંથી દારૂની 88 બોટલ ઝડપાઈ | 88 bottles of liquor seized from Bhavnagar and Botad

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હિલડ્રાઈવ સબ ડિવિઝન હેઠળના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો | Power supply disrupted in areas under Hi…

5 months ago
જામનગરના ગુલાબ નગર વિસ્તારમાંથી પોણા બે કિલો ગાંજાના જથ્થા સાથે યુવક ઝડપાયો: અમદાવાદના સપ્લાયરનું ના…

1 year ago
ડિલિવરી કીટ તથા ટેકનીકનો ઊપયોગ કરી એમ્બ્યુલન્સ માં જ સફળતા પુર્વક બાળકનો જન્મ કરાવતી 108 ટીમ

તાલાલા ગીર પંથક મધરાત્રે 3.3ના તીવ્ર, 5 હળવા ભૂકંપથી ધ્રૂજી ઉઠયો | Talala Gir Panthak was shaken by …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News