gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

બૅન્ક અકાઉન્ટ KYC મામલે મોટી અપડેટ, RBIએ બૅન્કોને આપ્યા નિર્દેશ | Big update on bank account KYC RBI…

G METRO NEWS by G METRO NEWS
December 30, 2025
in Business
0 0
0
બૅન્ક અકાઉન્ટ KYC મામલે મોટી અપડેટ, RBIએ બૅન્કોને આપ્યા નિર્દેશ | Big update on bank account KYC RBI…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bank KYC: જો તમારું કોઈ બૅન્ક ખાતું હોય અને તમારું KYC અપડેટ ન થયું હોય, તો આ સમાચાર તમારા માટે જરૂરી છે. ભારતીય રિઝર્વ બૅન્ક (RBI) એ તાજેતરના એક અહેવાલમાં ચેતવણી આપી છે કે, KYC અપડેટ્સમાં વધતો જતો બેકલોગ અને બેદરકારી બૅન્કોના ફ્રોડને અટકાવવાની ક્ષમતાને નબળી પાડી રહી છે. ગામડાઓ અને નાના શહેરોમાં આ સમસ્યા આવી રહી છે. આ વિસ્તારોમાં ઘણીવાર લોકો KYC ને અવગણે છે અથવા તો કોઈ કારણોસર તેને અપડેટ નથી કરાવી શકતા અવે ફ્રોડનો શિકાર બની જાય છે. 

RBIએ બૅન્કોને આપી આ સલાહ

RBIએ બૅન્કોને શક્ય તેટલી ઝડપથી KYC અપડેટ્સ પૂર્ણ કરવા માટે કહ્યું છે, નહીંતર ફ્રોડની ઘટનાઓ વધશે. RBIએ બૅન્કોને સલાહ આપી છે કે, નાની બ્રાન્ચોમાં ખાસ ફોકસ કરીને KYC અપડેટ કરવા માટે કેમ્પનું આયોજન કરો અને મોટા પાયે જાગૃતિ અભિયાન ચલાવો. RBI દ્વારા પહેલા જ જુલાઈથી ઓક્ટોબર 2025 દરમિયાન ગ્રામ પંચાયત સ્તરે દેશવ્યાપી re-KYC ડ્રાઈવ ચલાવવામાં આવી ચૂકી છે. 

RBIએ બૅન્કોને આપ્યા નિર્દેશ 

RBIએ બૅન્કોને નિર્દેશ આપ્યો છે કે, KYC અપડેટ કરવા અથવા નવા અકાઉન્ટ ખોલવા માટેની અરજીઓને મેકેનિકલ રીતે રિજેક્ટ ન કરો. કોઈપણ રિજેક્શનનું ઠોસ કારણ અને રેકોર્ડ હોવો જોઈએ. સમજ્યા-વિચાર્યા વિના રિજેક્ટ કરવાથી કસ્ટમર પરેશાન થાય છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, સાયબર અને ઓપરેશનલ ઘટનાઓ ફાઈનાન્શિયલ સ્થિરતા માટે વધતો ખતરો છે. ફ્રોડ વધુ સ્માર્ટ અને ડિજિટલ બની ગયા છે.

ડિજિટલ ફ્રોડ રોકવા માટે ઉઠાવી રહ્યા પગલા

RBI હોમ મિનિસ્ટ્રી સહિત અન્ય એજન્સીઓ સાથે મળીને ડિજિટલ ફ્રોડ રોકવા માટે પગલાં ભરી રહી છે. આ માટે RBIએ બે મોટા AI ટૂલ્સ પણ લોન્ચ કર્યા છે. RBIએ બૅન્કોને ટેલિકોમ ડિપાર્ટમેન્ટની મોબાઈલ નંબર રિવોકેશન લિસ્ટથી કસ્ટમર ડેટાબેઝ સાફ કરવા પણ કહ્યું છે. આનાથી વોઈસ કોલ અને SMS દ્વારા થતાં ફ્રોડને રોકી શકાય છે. 

આ પણ વાંચો: ક્રેશ થયા બાદ ચાંદીની કિંમતમાં એક ઝાટકે રૂ. 12000નો વધારો! પણ ઘરેલુ માર્કેટમાં ઊંધો ટ્રેન્ડ

આ ઉપરાંત કેન્દ્રીય બૅન્કે મિસ-સેલિંગ (ખોટી રીતે પ્રોડક્ટ વેચવી)ને મોટું રિસ્ક ગણાવ્યું છે. તેના માટે ટૂંક સમયમાં એડવરટાઈઝિંગ, માર્કેટિંગ અને સેલ્સ અંગે નવી ગાઈડલાઈન જારી કરવામાં આવશે. ત્યારબાદ કસ્ટમરને ગેરમાર્ગે ન દોરી શકાશે. RBIએ બૅન્કોને ઈન્ટરનલ કંટ્રોલ મજબૂત કરવા માટે કહ્યું છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ક્રેશ થયા બાદ ચાંદીની કિંમતમાં એક ઝાટકે રૂ. 12000નો વધારો! પણ ઘરેલુ માર્કેટમાં ઊંધો ટ્રેન્ડ | silver…

ક્રેશ થયા બાદ ચાંદીની કિંમતમાં એક ઝાટકે રૂ. 12000નો વધારો! પણ ઘરેલુ માર્કેટમાં ઊંધો ટ્રેન્ડ | silver...

પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનો યુ-ટર્ન, દંડક પદેથી રાજીનામું આપવાનો નિર્ણય મોકૂફ રાખ્યો | Patan MLA Ki…

પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનો યુ-ટર્ન, દંડક પદેથી રાજીનામું આપવાનો નિર્ણય મોકૂફ રાખ્યો | Patan MLA Ki...

સાણંદના કલાણામાં ભારેલો અગ્નિ: બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ પથ્થરમારો, સમગ્ર ગામ છાવણીમાં ફેરવાયું | Gr…

સાણંદના કલાણામાં ભારેલો અગ્નિ: બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ પથ્થરમારો, સમગ્ર ગામ છાવણીમાં ફેરવાયું | Gr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર નજીક દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં જૂની અદાવતમાં મામા-ભાણેજ પર હુમલો : બે સામે ફરિયાદ | Uncle and…

જામનગર નજીક દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં જૂની અદાવતમાં મામા-ભાણેજ પર હુમલો : બે સામે ફરિયાદ | Uncle and…

9 months ago
ભરૂચના ઝઘડિયા GIDCમાં આવેલી કંપનીમાં ભયાનક બ્લાસ્ટ: એક શ્રમિકનું કરૂણ મોત, એક ઈજાગ્રસ્ત | Fatal Expl…

ભરૂચના ઝઘડિયા GIDCમાં આવેલી કંપનીમાં ભયાનક બ્લાસ્ટ: એક શ્રમિકનું કરૂણ મોત, એક ઈજાગ્રસ્ત | Fatal Expl…

7 months ago
હિન્દુત્વ, મુસ્લિમો, રામ મંદિર, ગુજરાત… ઉદ્ધવ ઠાકરેએ એક સાથે અનેક મુદ્દા પર ભાજપ પર કર્યા પ્રહાર |…

હિન્દુત્વ, મુસ્લિમો, રામ મંદિર, ગુજરાત… ઉદ્ધવ ઠાકરેએ એક સાથે અનેક મુદ્દા પર ભાજપ પર કર્યા પ્રહાર |…

1 year ago
ખાદ્ય ચીજોના ભાવોમાં ઘટાડો નોંધાતા રિટેલ મોંઘવારી મેમાં ઘટી છ વર્ષના તળિયે | indias cpi inflation fa…

ખાદ્ય ચીજોના ભાવોમાં ઘટાડો નોંધાતા રિટેલ મોંઘવારી મેમાં ઘટી છ વર્ષના તળિયે | indias cpi inflation fa…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News