Madhya Pradesh News: મધ્યપ્રદેશના ગુનામાં હનુમાન જયંતીની શોભાયાત્રા પર પથ્થરમારો થતાં સ્થિતિ વિકટ બની હતી. ઘટનાને લઈને ગુસ્સે ભરાયેલા લોકોએ ચક્કાજામ કરી દીધો. લોકોએ પથ્થરબાજો વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવાની માગ કરી.