gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતી સિનેમાને નવી ઊંચાઈ આપશે ‘ક ખ ગ ઘ’ – પોસ્ટર અને રિલીઝ તારીખ જાહેર.

G METRO NEWS by G METRO NEWS
January 2, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતી સિનેમાને નવી ઊંચાઈ આપશે ‘ક ખ ગ ઘ’ – પોસ્ટર અને રિલીઝ તારીખ જાહેર.
4
VIEWS
Share on FacebookShare on Twitter

રિપોર્ટ: અનુજ ઠાકર.

નવા વર્ષની શુભ શરૂઆત સાથે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગે એક યાદગાર ક્ષણનો સાક્ષી બન્યો. નવા વર્ષના પ્રથમ દિવસે આયોજિત ભવ્ય ‘ક ખ ગ ઘ’ સ્નેહ સંમેલને સમગ્ર ગુજરાતી ફિલ્મ જગતમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ સર્જી દીધો. જાણીતા ફિલ્મ નિર્માતા રાજેન્દ્રસિંહ રાઠોડ (રાજભા) દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ફિલ્મ જગતના પ્રતિષ્ઠિત કલાકારો, લોકપ્રિય ગુજરાતી ઇન્ફ્લુએન્સર્સ, મીડિયા પ્રતિનિધિઓ તથા વિશેષ મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ ભવ્ય સમારોહ દરમિયાન તેમની આવનારી નવી ગુજરાતી ફિલ્મ ‘ક ખ ગ ઘ’ નું શીર્ષક, અધિકૃત પોસ્ટર તથા રિલીઝ તારીખની સત્તાવાર જાહેરાત કરવામાં આવી. સાથે જ ફિલ્મના શૂટિંગની ઔપચારિક શરૂઆતની ઘોષણા પણ કરવામાં આવી, જેને ઉપસ્થિત સૌએ ઉત્સાહભેર વધાવી લીધી.

આ કાર્યક્રમને વધુ આનંદમય બનાવતો સંયોગ એ રહ્યો કે આ જ દિવસે નિર્માતા રાજેન્દ્રસિંહ રાઠોડનો જન્મદિવસ પણ ઉજવાયો. પરિણામે આ સંમેલન એક ત્રેવડા ઉત્સવમાં ફેરવાઈ ગયું, જ્યાં સૌએ તેમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી અને આનંદ વ્યક્ત કર્યો.

ગુજરાત સરકારના માનનીય મંત્રી આદરણીય ડૉ. પ્રદ્યુમન વજા સાહેબના કર કમળોથી આગામી 20 ફેબ્રુઆરી, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થનારી ફિલ્મ ‘ક ખ ગ ઘ’નું પોસ્ટર વર્ચ્યુઅલી રિલીઝ કરવામાં આવ્યું, જે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહ્યું.

આ પ્રસંગે ફિલ્મના કલાકારો મોના થિબા કનોડિયા, હિતુ કનોડિયા, શૌનક વ્યાસ, અવિંદ વેગડા, જીતેન્દ્ર ઠક્કર, ભાવિની જાની, દિગ્દર્શક અખિલ કોટક તેમજ નિર્માતા રાજેન્દ્રસિંહ રાઠોડ સહિત અનેક આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

નવા વર્ષની શુભેચ્છાઓની આપલે સાથે સૌએ સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણ્યો અને સુહાની યાદોને સાથે લઈને કાર્યક્રમમાંથી વિદાય લીધી.

આ સમગ્ર કાર્યક્રમની સુંદર વ્યવસ્થા તેમજ ફિલ્મના પ્રચાર-પ્રસારની જવાબદારી સફળતાપૂર્વક સંભાળવા બદલ Team Tihai Music People (અભિલાષ ઘોડા)નો આયોજકશ્રી દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
કર્ણાટકમાં બેનર મુદ્દે વિવાદ, બે ધારાસભ્યોના સમર્થકો વચ્ચે લોહિયાળ સંઘર્ષ, એકનું મોત | Banner issue …

કર્ણાટકમાં બેનર મુદ્દે વિવાદ, બે ધારાસભ્યોના સમર્થકો વચ્ચે લોહિયાળ સંઘર્ષ, એકનું મોત | Banner issue ...

90 દિવસ ફરજિયાત કામ, પેન્શન પણ મળશે, ગિગ વર્કર્સ માટે સરકારનો નવો પ્રસ્તાવ | new draft rules for gig…

90 દિવસ ફરજિયાત કામ, પેન્શન પણ મળશે, ગિગ વર્કર્સ માટે સરકારનો નવો પ્રસ્તાવ | new draft rules for gig...

બગદાણા કેસમાં હુમલો કરાવનારા ક્યારે ઝડપાશે? કોંગ્રેસનો સવાલ, પોલીસે કહ્યું- કોઈને છોડીશું નહીં | Bag…

બગદાણા કેસમાં હુમલો કરાવનારા ક્યારે ઝડપાશે? કોંગ્રેસનો સવાલ, પોલીસે કહ્યું- કોઈને છોડીશું નહીં | Bag...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આર.ટી.આઈ.ને શસ્ત્ર બનાવાયુ, ભાજપના પદાધિકારીઓ એક બીજાની પોલ ખોલવામાં વ્યસ્ત બન્યાં | RTI has been we…

આર.ટી.આઈ.ને શસ્ત્ર બનાવાયુ, ભાજપના પદાધિકારીઓ એક બીજાની પોલ ખોલવામાં વ્યસ્ત બન્યાં | RTI has been we…

8 months ago
મેડિકલ કોલેજના 6 સિનિયર તબીબોએ 13 જુનિયર ડોક્ટરોનું રેગિંગ કરતા ચકચાર | 6 senior doctors of Bhavnaga…

મેડિકલ કોલેજના 6 સિનિયર તબીબોએ 13 જુનિયર ડોક્ટરોનું રેગિંગ કરતા ચકચાર | 6 senior doctors of Bhavnaga…

3 months ago
ગેરકાયદે કબજો કરનારા યુનિયનોની ઓફિસ ખાલી થયા બાદ કોર્ટના શરણમાં | Surat After union offices that wer…

ગેરકાયદે કબજો કરનારા યુનિયનોની ઓફિસ ખાલી થયા બાદ કોર્ટના શરણમાં | Surat After union offices that wer…

10 months ago
ભારતીય વાયુસેના પાકિસ્તાન બોર્ડર પાસે 3-6 ડિસેમ્બર સુધી કરશે સૈન્ય અભ્યાસ, NOTAM જાહેર | iaf militar…

ભારતીય વાયુસેના પાકિસ્તાન બોર્ડર પાસે 3-6 ડિસેમ્બર સુધી કરશે સૈન્ય અભ્યાસ, NOTAM જાહેર | iaf militar…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News