gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

અમેરિકા-વેનેઝુએલાની ઘમસાણની અસર સોના-ચાંદી પર પડી, રૉકેટ ગતિએ ઉછળ્યા ભાવ | Gold Silver Rate Today 5 …

G METRO NEWS by G METRO NEWS
January 5, 2026
in Business
0 0
0
અમેરિકા-વેનેઝુએલાની ઘમસાણની અસર સોના-ચાંદી પર પડી, રૉકેટ ગતિએ ઉછળ્યા ભાવ | Gold Silver Rate Today 5 …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Today Gold Silver Price In India : અમેરિકા-વેનેઝુએલાની ઘમસાણની સીધી અસર સોના-ચાંદીના ભાવ પર પડી છે. અમેરિકાએ વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડ કરવાના અને બંને દેશો વચ્ચે સૈન્ય ઘર્ષણના સમાચાર સામે આવ્યા બાદ રોકાણકારો સતર્ક થઈ ગયા છે, જેના કારણે આજે પાંચમી જાન્યુઆરીએ સોના-ચાંદીની કિંમતોમાં રૉકેટ વધારો થયો છે. વૈશ્વિક ટેન્શનને ધ્યાને રાખીને રોકાણકારોએ શેર માર્કેટથી દૂર રહેવાનો અને સોના-ચાંદીમાં સુરક્ષિત રોકાણ કરવાનું વલણ અપનાવ્યું છે. સુરક્ષિત રોકાણ કરનારાઓએ સોનાનો ભાવ રૂ.1.37 લાખ અને ચાંદીની કિંમત રૂ.2.43 લાખ પર પહોંચાડી દીધી છે.

સોનાના ભાવમાં 1.47 ટકાનો વધારો

MCX પર ‘ગોલ્ડ ફેબ્રુઆરી ફ્યૂચર’માં આજે જોરદાર વધારો જોવા મળ્યો છે. બપોરે દોઢ વાગ્યે પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત 1.47 ટકા વધીને 1,37,750 રૂપિયા પર પહોંચી ગઈ છે. જોકે આ આંકડો ડિસેમ્બર-2025ના રેકોર્ડ લેવલથી 1,40,465 રૂપિયા નીચે છે.

આ પણ વાંચો : વેનેઝુએલા પર અમેરિકાના હુમલાની સોના-ચાંદીની કિંમતો પર શું અસર થશે? જાણો એક્સપર્ટ્સની સલાહ

ચાંદી પણ ચમકી

આજે ચાંદીના ભાવમાં પણ ધરખમ વધારો જોવા મળ્યો છે. એમસીએક્સ પર ‘સિલ્વર માર્ચ ફ્યૂચર’ 2.92 ટકા વધારાની સાથે 2,43,233 રૂપિયે પ્રતિ કિલો પર ટ્રેડ કરતો જોવા મળ્યો છે. આજે પ્રતિ કિલો ચાંદીની ભાવમાં એક જ દિવસમાં લગભગ રૂપિયા 6800થી વધુનો વધારો જોવા મળ્યો છે. જોકે આ આંકડો ડિસેમ્બર-2025ના ઑલ ટાઈમ હાઈવ 2,54,174 રૂપિયાથી નીચે છે.

ડૉલર સામે રૂપિયો ગગડ્યો, અસર સોના-ચાંદી પર પડી

અમેરિકામાં ‘સ્પોટ ગોલ્ડ’ પ્રતિ ઔશ લગભગ 1.5 ટકા વધ્યું છે, જેના કારણે તેની કિંમત 4395 ડૉલર પર પહોંચી છે. જ્યારે ‘ગોલ્ડ ફ્યૂચર’ પ્રતિ ઔશ 4418 ડૉલર પર ટ્રેડ થતું જોવા મળ્યું છે. રશિયા-યુક્રેન વાતચીતમાં અનિશ્ચિતતા અને ડૉલર સામે રૂપિયો ગગડતા, તેની અસર સ્થાનિક માર્કેટમાં સોના-ચાંદીના ભાવ પર પડી છે.

આ પણ વાંચો : અમેરિકાના હુમલા બાદ હવે માદુરોના પુત્ર મેદાને આવ્યા, કહ્યું- ‘હું મારી માતાની સોગંધ ખાઈને કહું છું કે…’

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

1 એપ્રિલથી પાન કાર્ડને લઈને નવા નિયમો, મોટા ટ્રાન્ઝેક્શન કરનારા ખાસ વાંચે | New rules regarding PAN …
Business

1 એપ્રિલથી પાન કાર્ડને લઈને નવા નિયમો, મોટા ટ્રાન્ઝેક્શન કરનારા ખાસ વાંચે | New rules regarding PAN …

March 31, 2026
ભારતીય મસાલાની નિકાસમાં 74 ટકાનો મોટો કડાકો! ચીનની ડિમાન્ડ ઘટતા વેપારીઓ ચિંતામાં | india spice expor…
Business

ભારતીય મસાલાની નિકાસમાં 74 ટકાનો મોટો કડાકો! ચીનની ડિમાન્ડ ઘટતા વેપારીઓ ચિંતામાં | india spice expor…

March 31, 2026
રૂપિયો vs ડૉલર: કયા કારણે રૂપિયો 95ને પાર કરી ગયો? સમજો RBIની આગામી વ્યૂહનીતિ | Indian Rupee Hits Al…
Business

રૂપિયો vs ડૉલર: કયા કારણે રૂપિયો 95ને પાર કરી ગયો? સમજો RBIની આગામી વ્યૂહનીતિ | Indian Rupee Hits Al…

March 31, 2026
Next Post
વડોદરાના વોર્ડ નં.13-14ની કચેરીનું મ્યુનિ.કમિશનર અરુણ બાબુનું ઓચિંતુ ચેકિંગ : પ્રજાને જાતે સફાઈ રાખવ…

વડોદરાના વોર્ડ નં.13-14ની કચેરીનું મ્યુનિ.કમિશનર અરુણ બાબુનું ઓચિંતુ ચેકિંગ : પ્રજાને જાતે સફાઈ રાખવ...

‘સ્મશાન નહીં તો વોટ નહીં’: અમદાવાદના ભાડજ ગામમાં ભાજપ અને AMC વિરુદ્ધ રોષ, ચૂંટણી બહિષ્કારનું એલાન |…

'સ્મશાન નહીં તો વોટ નહીં': અમદાવાદના ભાડજ ગામમાં ભાજપ અને AMC વિરુદ્ધ રોષ, ચૂંટણી બહિષ્કારનું એલાન |...

વહેલી સવારે ઝાકળ સાથે વડોદરામાં ફરી ઠંડીનું જોર વધ્યું : તાપમાનનો પારો એક ડિગ્રી ગગડયો | Cold weathe…

વહેલી સવારે ઝાકળ સાથે વડોદરામાં ફરી ઠંડીનું જોર વધ્યું : તાપમાનનો પારો એક ડિગ્રી ગગડયો | Cold weathe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલી: વડિયાના કુકાવાવમાં હિટ એન્ડ રનની ઘટના, અજાણ્યા વાહનની અડફેટે યુવકનું મોત | youth Dies in Hit…

અમરેલી: વડિયાના કુકાવાવમાં હિટ એન્ડ રનની ઘટના, અજાણ્યા વાહનની અડફેટે યુવકનું મોત | youth Dies in Hit…

4 days ago
રાજકોટ-જામનગર સહિત અનેક શહેરોની એર ઈન્ડિયા-ઈન્ડિગોની ફ્લાઇટ્સ રદ, સુરક્ષા કારણોસર લેવાયો નિર્ણય | Ai…

રાજકોટ-જામનગર સહિત અનેક શહેરોની એર ઈન્ડિયા-ઈન્ડિગોની ફ્લાઇટ્સ રદ, સુરક્ષા કારણોસર લેવાયો નિર્ણય | Ai…

11 months ago
મુંબઇ હુમલા બાદ અમેરિકાએ ભારતને પાકિસ્તાન પર હુમલો કરતા રોક્યું હતું | After the Mumbai attacks Amer…

મુંબઇ હુમલા બાદ અમેરિકાએ ભારતને પાકિસ્તાન પર હુમલો કરતા રોક્યું હતું | After the Mumbai attacks Amer…

6 months ago
AIથી બનેલા ફેક વીડિયો સોશિયલ મીડિયા પરથી 3 કલાકમાં હટાવવા પડશે: કેન્દ્રએ જાહેર કર્યા નિયમ | Govt Man…

AIથી બનેલા ફેક વીડિયો સોશિયલ મીડિયા પરથી 3 કલાકમાં હટાવવા પડશે: કેન્દ્રએ જાહેર કર્યા નિયમ | Govt Man…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News