gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનામાં રૂ.2500નો તથા ચાંદીમાં રૂ.5000નો ઉછાળો: પ્લેટીનમ, પેલેડીયમમાં પણ તેજી | Gold jumps by Rs 250…

G METRO NEWS by G METRO NEWS
January 6, 2026
in Business
0 0
0
સોનામાં રૂ.2500નો તથા ચાંદીમાં રૂ.5000નો ઉછાળો: પ્લેટીનમ, પેલેડીયમમાં પણ તેજી | Gold jumps by Rs 250…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– વિશ્વ બજારમાં સોનાના ભાવ ઉછળી ઔંસના 4400 ડોલર કુદાવી ગયા

– અમેરિકા તથા વેનેઝુએલા વચ્ચે ઘર્ષણના પગલે બ્રેન્ટક્રૂડ 61 ડોલર વટાવી ગયું:ઓપેકે ઉત્પાદન વૃદ્ધીને બ્રેક લગાવી

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ આંચકા પચાવી ફરી ઉછળ્યા હતા. વિશ્વ બજારના સમાચાર કિંમતી ધાતુઓમાં ફરી તેજી બતાવી રહ્યા હતા. વિશ્વ બજારમાં ભાવ ઉછળતાં તથા ઘરઆંગણે કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયો ગબડતાં દેશમાં આયાત થતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં દેશના ઝવેરી બજારમાં આજે નવેસરથી ભાવ ઉછળતા જોવા મળ્યા હતા. દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૨૫૦૦ ઉછળી ૯૯૫ના ભાવ રૂ.૧૪૦૭૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૪૧૦૦૦ બોલાતા થયા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના આજે ઝડપી રૂ.૫૦૦૦ ઉછળી રૂ.૨૩૮૦૦૦ બોલાયા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૩૩૨થી ૪૩૩૩ વાળા ઉછલી ૪૪૦૦ની સપાટી કુદાવી ઉંચામાં ભાવ ૪૪૩૯થી ૪૪૪૦ થઈ ૪૪૧૩થી ૪૪૧૪ ડોલર રહ્યા હતા. અમેરિકા તથા વેનેઝુએલા વચ્ચે તણાવ વધતાં વિશ્વ બજારમાં સોનામાં ફંડોની સેફ-હેવન સ્વરૂપની માગ વધી હોવાનું વિશ્વ બજારના જાણકારો જણાવી રહ્યા હતા. દરમિયાન, સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંસના ૭૨.૮૧થી ૭૨.૮૨ વાળા વધી ઉંચામાં ભાવ ૭૬.૩૫ થઈ ૭૪.૯૨થી ૭૪.૯૩ ડોલર રહ્યા હતા. પ્લેટીનમના ભાવ ૨૧૪૨થી ૨૧૪૩ વાળા વધી ૨૨૬૧ થઈ ૨૧૯૩થી ૨૧૯૪ ડોલર બોલાતા હતા જ્યારે પેલેડીયમના ભાવ ૧૬૩૬થી ૧૬૩૭ વાળા વધી ૧૭૦૯ થઈ ૧૬૯૩થી ૧૬૯૪ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં કોપરના ભાવ આજે ૩.૦૩ ટકા ઉછળ્યા હતા. દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના વધી રૂ.૧૩૫૬૨૩ તથા ૯૯૯ના ભાવ વધી રૂ.૧૩૬૧૬૮ બોલાયા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર વધી ઉંચામાં રૂ.૨૩૭૦૬૩ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.

વિશ્વ બજારમાં આજે ક્રૂડ તેલના ભાવમાં આગેકૂચ ચાલુ રહી હતી. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના વધી ઉંચામાં ૬૧.૨૪ થઈ ૬૦.૯૯ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ વધી ઉંચામાં ૫૭.૭૫ થઈ ૫૭.૬૩ ડોલર રહ્યા હતા. અમેરિકા તથા વેનેઝુએલા વચ્ચે ઘર્ષણના પગલે વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ પર તેજીની અસર દેખાઈ હોવાનું વિશ્વ બજારના સૂત્રો જણાવી રહ્યા હતા.દરમિયાન, ઓપેકના દેશોએ ક્રૂડતેલના ઉત્પાદનમાં નવી વૃદ્ધી નહીં કરવાનો નિર્ણય કર્યાના સમાચાર મળ્યા હતા. હવે પછી માર્ચ મહિનાના અંત સુધી ઓપેક દ્વારા ઉત્પાદન વૃદ્ધીને બ્રેક પર રાખવામાં આવશે એવા સંકેતો મળ્યા હતા.

સોનું-૧,૪૧૦૦૦ ચાંદી -૨,૩૮૦૦૦

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુરેશ કલમાડીનું નિધન, લાંબી બીમારી બાદ 82 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુરેશ કલમાડીનું નિધન, લાંબી બીમારી બાદ 82 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

થાનમાં 2 વર્ષ પહેલા શરૃ કરેલું રેલવે અંડરપાસનું કામ બંધ કરતા હાલાકી | Disappointment as work on rail…

થાનમાં 2 વર્ષ પહેલા શરૃ કરેલું રેલવે અંડરપાસનું કામ બંધ કરતા હાલાકી | Disappointment as work on rail...

ધારપીપળા તાલુકો રાણપુર ખાતે બોટાદ જિલ્લાનો સૌથી મોટો સમૂહ લગ્ન મહોત્સવ અને લોકમેળો અંદાજે ૭૫ વિઘા જે…

ધારપીપળા તાલુકો રાણપુર ખાતે બોટાદ જિલ્લાનો સૌથી મોટો સમૂહ લગ્ન મહોત્સવ અને લોકમેળો અંદાજે ૭૫ વિઘા જે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આઈટી, ઓટો, બેંકિંગ શેરોમાં ફંડોની સિલેક્ટિવ તેજી : સેન્સેક્સ 64 પોઈન્ટ વધીને 82634 | Selective rise …

આઈટી, ઓટો, બેંકિંગ શેરોમાં ફંડોની સિલેક્ટિવ તેજી : સેન્સેક્સ 64 પોઈન્ટ વધીને 82634 | Selective rise …

12 months ago
મેઘરાજા હવે ખમૈયા કરો! 24 કલાકમાં ગુજરાતનાં 130 તાલુકામાં વરસાદ, સૌથી વધુ સૌરાષ્ટ્રમાં | Rain Disrup…

મેઘરાજા હવે ખમૈયા કરો! 24 કલાકમાં ગુજરાતનાં 130 તાલુકામાં વરસાદ, સૌથી વધુ સૌરાષ્ટ્રમાં | Rain Disrup…

9 months ago
દર મહિને 2,500 રોકડા અને મફત સોનું… વિજયના 7 વાયદાના કારણે તમિલનાડુમાં રાજકીય ભૂકંપ | Tamil Nadu E…

દર મહિને 2,500 રોકડા અને મફત સોનું… વિજયના 7 વાયદાના કારણે તમિલનાડુમાં રાજકીય ભૂકંપ | Tamil Nadu E…

2 months ago
લીંબડીના જાખણ ગામે ખેડૂતોના ખેતરમાં ભેલાણ કરનાર 5 શખ્સો વિરૃદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. | A complaint was…

લીંબડીના જાખણ ગામે ખેડૂતોના ખેતરમાં ભેલાણ કરનાર 5 શખ્સો વિરૃદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. | A complaint was…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News