gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર સરકારી જમીનમાં ગેરકાયદે હોડીંગ્સ રાફડા | A spate of illegal hoardings on g…

G METRO NEWS by G METRO NEWS
January 6, 2026
in GUJARAT
0 0
0
ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર સરકારી જમીનમાં ગેરકાયદે હોડીંગ્સ રાફડા | A spate of illegal hoardings on g…
2
VIEWS
Share on FacebookShare on Twitter

સરકારી તિજોરીને લાખોનું નુકસાન છતાં તંત્રનું મૌન

રોડ બંને બાજુ ૪૦થી વધુ હોડગ્સ ખડકાયાઃજાહેરાતકર્તાઓ ખાનગી કંપનીઓ પાસેથી દર મહિને ૨૫ હજારથી વધુ વસુલે

ધ્રાંગધ્રા – ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર હાલમાં સરકારી જમીનનો ગેરકાયદેસર ઉપયોગ કરીને મોટા પાયે હોડગ્સ લગાવવાનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. હાઈવેની બંને બાજુએ અંદાજે ૪૦થી વધુ વિશાળ હોડગ્સ ખડકી દેવામાં આવ્યા છે, જેમાંથી ખાનગી કંપનીઓ જાહેરાતકર્તાઓ પાસેથી દર મહિને અંદાજે રૃ.૨૫,૦૦૦ જેવી માતબર રકમ વસૂલી રહી છે.

ગણતરી કરવામાં આવે તો, આ ગેરકાયદેસર હોડગ્સ દ્વારા ખાનગી કંપનીઓ વર્ષે દહાડે લાખો રૃપિયાની કમાણી કરી રહી છે. નવાઈની વાત એ છે કે, સરકારી જમીનનો બેફામ ઉપયોગ થવા છતાં સરકારની તિજોરીમાં એક પણ રૃપિયો જમા થતો નથી. આટલા મોટા પાયે ખુલ્લેઆમ ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે સ્થાનિકોમાં તંત્રની મિલીભગત હોવાની શંકા સેવાય રહી છે.

આ મામલે ધ્રાંગધ્રાના જાગૃત નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે હાઈવે પરથી તમામ ગેરકાયદેસર હોડગ્સ તાત્કાલિક દૂર કરવામાં આવે અને જવાબદાર કંપનીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી દંડ વસૂલવામાં આવે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ બાબતે ક્યારે જાગશે અને સરકારી મિલકતની સુરક્ષા માટે કેવા પગલાં ભરશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી
GUJARAT

September 8, 2026
ગઢડાની ભક્તરાજ દાદા ખાચર કોલેજ ખાતે કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઇવ યોજાઇ

वाइब’ में वंशिका धीर की कास्टिंग पर बोले कुणाल खेमू, बिना ऑडिशन के लिए जानें कैसे मिली फिल्म

Next Post
રતનપરના શખ્સને ત્રણ વર્ષ અને માતા-પુત્રને 3 મહિનાની સજા | Ratanpar man sentenced to three years and …

રતનપરના શખ્સને ત્રણ વર્ષ અને માતા-પુત્રને 3 મહિનાની સજા | Ratanpar man sentenced to three years and ...

સ્ટેન્ડિંગ કમિટી, મ્યુનિ.બોર્ડની મંજૂરી વગર બગીચા ખાતામાં કન્સલ્ટન્ટની નિમણૂંક,૪૦૦ કરોડના ટેન્ડર અટવ…

સ્ટેન્ડિંગ કમિટી, મ્યુનિ.બોર્ડની મંજૂરી વગર બગીચા ખાતામાં કન્સલ્ટન્ટની નિમણૂંક,૪૦૦ કરોડના ટેન્ડર અટવ...

આજથી 147 વર્ષ પહેલા સર ટી. હોસ્પિટલનો પાયો નંખાયો હતો | 147 years ago today the foundation of Sir T …

આજથી 147 વર્ષ પહેલા સર ટી. હોસ્પિટલનો પાયો નંખાયો હતો | 147 years ago today the foundation of Sir T ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

New Year 2026: ભવ્ય આતશબાજી સાથે ભારત સહિત દુનિયાભરમાં ન્યૂ યરની ઉજવણી, લોકોએ નવા વર્ષની શુભેચ્છાઓ પ…

8 months ago
રેલવેની 10 રાજ્યોના 17 શહેરોને ભેટ, 20 નવી ટ્રેનો શરુ કરી, જુઓ તમામ રૂટની યાદી | Indian Railways Lau…

7 months ago
ટ્રમ્પ ટેરિફથી મચેલા હાહાકાર વચ્ચે RBI રાહત આપે તેવી આશા, કાલે થઈ શકે છે જાહેરાત | rbi likely to cut…

1 year ago
શપથ પહેલાં જ વિજય મોટી મુશ્કેલીમાં, દિનાકરને TVK સામે ફેક સમર્થન પત્ર રજૂ કરવાનો આક્ષેપ કર્યો | Tami…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News