gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના મહેમાન બનશે જર્મનીના ચાન્સલર, કાઈટ ફેસ્ટિવલમાં સામેલ થાય તેવી શક્યતા; તડામાર તૈયારીઓ શરૂ |…

G METRO NEWS by G METRO NEWS
January 6, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદના મહેમાન બનશે જર્મનીના ચાન્સલર, કાઈટ ફેસ્ટિવલમાં સામેલ થાય તેવી શક્યતા; તડામાર તૈયારીઓ શરૂ |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Kite Festival 2026: અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આગામી 12 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી દરમિયાન આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે આ મહોત્સવ વિશેષ બની રહેશે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ ઉત્સવ ખુલ્લો મૂકવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે.

વડાપ્રધાનની સાથે જર્મનીના ચાન્સલર પણ આ કાર્યક્રમમાં હાજરી આપી શકે તેમ હોવાથી પોલીસ તંત્ર દ્વારા સુરક્ષાનું માઈક્રોલેવલ પ્લાનિંગ કરવામાં આવ્યું છે. પીએમ મોદીના 11 જાન્યુઆરીથી શરૂ થતા ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ સોમનાથ મહાદેવના દર્શને જાય તેવી પણ સંભાવના છે.

વિશ્વના પતંગબાજોનું આકર્ષણ

નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે શરૂ કરેલી આ પરંપરા આજે વૈશ્વિક સ્તરે ખ્યાતિ પામી છે. આ વર્ષે પતંગ મહોત્સવમાં દેશ-વિદેશ પતંગબાજો અમદાવાદના મહેમાન બનશે, જેમાં વિશ્વના ૩૦ જેટલા દેશોના 150થી વધુ પતંગબાજો ભાગ લેશે. કાઇટ ફેસ્ટિવલમાં વિશાળકાય અને અવનવી મહાકાય પતંગો આકાશમાં આકર્ષણ જમાવશે. રાત્રિ દરમિયાન વિશેષ સાંસ્કૃતિક ડાન્સ પર્ફોમન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મુલાકાતીઓ માટે ખાણી-પીણીના સ્ટોલ્સ અને શોપિંગ એરિયા ઉભો કરાયો છે.

પ્રવાસન અને હોટલ ઉદ્યોગમાં તેજી

આ આંતરરાષ્ટ્રીય મહોત્સવને કારણે અમદાવાદના પ્રવાસન ઉદ્યોગમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. શહેરની મોટાભાગની હોટલો અત્યારથી જ હાઉસફુલ થઈ ગઈ છે. તંત્ર દ્વારા વિદેશી મહેમાનો માટે રોકાણ અને ટ્રાન્સપોર્ટની ખાસ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.

માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ ભવ્ય પતંગ મહોત્સવ યોજાનાર છે. મકરસંક્રાંતિના આ પર્વને યાદગાર બનાવવા વહીવટી તંત્ર હાલમાં દિવસ-રાત જોયા વગર આખરી ઓપ આપી રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નશાકારક સીરપના જથ્થા સાથે શખ્સ ગિરફ્તાર | Man arrested with quantity of intoxicating syrup
GUJARAT

નશાકારક સીરપના જથ્થા સાથે શખ્સ ગિરફ્તાર | Man arrested with quantity of intoxicating syrup

May 19, 2026
મહિને એજન્સી દીઠ પચાસ હજારનુ ચૂકવણું છતાં દાણીલીમડા,બહેરામપુરામાં ગટરની ૩૬ હજારથી વધુ ફરિયાદ | Despi…
GUJARAT

મહિને એજન્સી દીઠ પચાસ હજારનુ ચૂકવણું છતાં દાણીલીમડા,બહેરામપુરામાં ગટરની ૩૬ હજારથી વધુ ફરિયાદ | Despi…

May 19, 2026
ફૂડ વિભાગ ઉંઘતુ ઝડપાયું , અમદાવાદમાં પાણીપુરીના પાણીમાં ફુડ ગ્રેડ કલર મળ્યો | Food department caught…
GUJARAT

ફૂડ વિભાગ ઉંઘતુ ઝડપાયું , અમદાવાદમાં પાણીપુરીના પાણીમાં ફુડ ગ્રેડ કલર મળ્યો | Food department caught…

May 19, 2026
Next Post
લાલપુર નજીક સણોસરા ગામ પાસે મોડી રાત્રે બોલેરોનું ટાયર બદલતી વેળાએ સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં ત્રણ …

લાલપુર નજીક સણોસરા ગામ પાસે મોડી રાત્રે બોલેરોનું ટાયર બદલતી વેળાએ સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં ત્રણ ...

સમગ્ર દેશમાં વૈજ્ઞાનિક અભ્યાસ અને નવીન વિચારધારાને પ્રોત્સાહન આપતી નેશનલ સ્ટેમ 4.0 ક્વિઝનો 7મીએ પ્રા…

સમગ્ર દેશમાં વૈજ્ઞાનિક અભ્યાસ અને નવીન વિચારધારાને પ્રોત્સાહન આપતી નેશનલ સ્ટેમ 4.0 ક્વિઝનો 7મીએ પ્રા...

જામનગરની મનોદિવ્યાંગ બાળકોની સંસ્થા ૐ ટ્રેનિંગ સેન્ટરના 11 મનોદિવ્યાંગ બાળકોએ સ્પેશિયલ ખેલ મહાકુંભમા…

જામનગરની મનોદિવ્યાંગ બાળકોની સંસ્થા ૐ ટ્રેનિંગ સેન્ટરના 11 મનોદિવ્યાંગ બાળકોએ સ્પેશિયલ ખેલ મહાકુંભમા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

9મા માળે 28 પત્રકારો ફસાયા હતા અને બિલ્ડિંગને આગ ચાંપી, બાંગ્લાદેશમાં સ્થિતિ કેમ બેકાબૂ થઈ? | Bangla…

9મા માળે 28 પત્રકારો ફસાયા હતા અને બિલ્ડિંગને આગ ચાંપી, બાંગ્લાદેશમાં સ્થિતિ કેમ બેકાબૂ થઈ? | Bangla…

5 months ago
ઘર ખરીદનારાઓને મોટી રાહત! હવે ઓનલાઇન નોંધાવી શકશો ફરિયાદ, RERAએ જાહેર કરી નવી SOP | Gujarat Real Est…

ઘર ખરીદનારાઓને મોટી રાહત! હવે ઓનલાઇન નોંધાવી શકશો ફરિયાદ, RERAએ જાહેર કરી નવી SOP | Gujarat Real Est…

5 months ago
ઈશરધામ (સચાણા) ખાતે રવિવારે ઈશરનોમની સંતવાણી, મહાપ્રસાદ સહિતના ભકિતસભર કાર્યક્રમો સાથે થશે ઉજવણી

ઈશરધામ (સચાણા) ખાતે રવિવારે ઈશરનોમની સંતવાણી, મહાપ્રસાદ સહિતના ભકિતસભર કાર્યક્રમો સાથે થશે ઉજવણી

1 year ago
મકરપુરા એરફોર્સ સ્ટેશન પાસે પાણીની લાઈનમાં ભંગાણ : હજારો લિટર પાણીનો વેડફાટ | Water line Breakage ne…

મકરપુરા એરફોર્સ સ્ટેશન પાસે પાણીની લાઈનમાં ભંગાણ : હજારો લિટર પાણીનો વેડફાટ | Water line Breakage ne…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News