gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ઇતિહાસ રચ્યા બાદ અચાનક ગબડી ચાંદી, એકઝાટકે 5000થી વધુનો કડાકો, સોનું પણ તૂટ્યું | silver price crash…

G METRO NEWS by G METRO NEWS
January 7, 2026
in Business
0 0
0
ઇતિહાસ રચ્યા બાદ અચાનક ગબડી ચાંદી, એકઝાટકે 5000થી વધુનો કડાકો, સોનું પણ તૂટ્યું | silver price crash…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Silver and Gold Price news : મંગળવાર સુધી સોના-ચાંદીના ભાવમાં જોવા મળેલી જોરદાર તેજી પર બુધવારે અચાનક જ બ્રેક લાગી ગઈ છે અને બજારમાં મોટો કડાકો બોલી ગયો છે. બે દિવસની તોફાની તેજી બાદ, ચાંદીના ભાવમાં એક જ ઝાટકે પ્રતિ કિલો ₹5000થી વધુનો ઘટાડો થયો છે, જ્યારે સોનામાં પણ ₹1100થી વધુનો ઘટાડો નોંધાયો છે.

ઈતિહાસ રચ્યા બાદ ગગડી ચાંદી

સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે બુધવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 6 માર્ચ વાયદાની ચાંદીનો ભાવ તેના અગાઉના ₹2,58,811 પ્રતિ કિલોગ્રામના બંધ ભાવ સામે તેજી સાથે ખુલ્યો હતો અને ₹2,59,692ના નવા ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો. જોકે, આ સપાટીને સ્પર્શ્યા બાદ અચાનક જ ભાવમાં મોટો કડાકો આવ્યો અને ચાંદી એક ઝાટકે ₹5,622 પ્રતિ કિલો સુધી સસ્તી થઈ ગઈ. ઉલ્લેખનીય છે કે આ સપ્તાહના શરૂઆતના બે દિવસમાં જ ચાંદીના વાયદા ભાવમાં ₹20,000નો ઉછાળો આવ્યો હતો, જે બાદ બુધવારે આ મોટો ઘટાડો જોવા મળ્યો.

સોનું પણ એક ઝાટકે થયું સસ્તું

ચાંદીની સાથે સોનાના ભાવમાં પણ બુધવારે ઘટાડો જોવા મળ્યો છે. MCX પર 6 ફેબ્રુઆરી વાયદાના 24 કેરેટ સોનાનો ભાવ મંગળવારે ₹1,39,083 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો હતો. બુધવારે શરૂઆતી કારોબારમાં તે ₹1,39,140ના સ્તરે પહોંચ્યો, પરંતુ ચાંદીમાં આવેલા કડાકાની સાથે જ સોનું પણ આ ઉચ્ચ સ્તરથી અચાનક ગગડીને ₹1,38,027 પર આવી ગયું. આ હિસાબે, સોનાના ભાવમાં એક જ ઝાટકે પ્રતિ 10 ગ્રામ ₹1,113નો ઘટાડો નોંધાયો.

ઓલ-ટાઇમ હાઇથી કેટલું સસ્તું છે સોનું?

આ તાજેતરના ઘટાડા બાદ પણ સોના-ચાંદીના ભાવ તેમના ઉચ્ચતમ સ્તરથી નીચે છે. સોનાનો લાઇફ-ટાઇમ હાઇ ભાવ ₹1,40,140 પ્રતિ 10 ગ્રામ છે. આ મુજબ, વાયદા બજારમાં સોનું હજુ પણ તેના ઉચ્ચતમ સ્તરથી ₹2,438 પ્રતિ 10 ગ્રામ સસ્તું મળી રહ્યું છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોર્ટ, પાવર, એરપોર્ટ અને ગ્રીન એનર્જીમાં દબદબો! ગૌતમ અદાણીએ રજૂ કર્યો આગામી 5 વર્ષનો માસ્ટર પ્લાન | …
Business

પોર્ટ, પાવર, એરપોર્ટ અને ગ્રીન એનર્જીમાં દબદબો! ગૌતમ અદાણીએ રજૂ કર્યો આગામી 5 વર્ષનો માસ્ટર પ્લાન | …

June 24, 2026
ધીમી શરૂઆત બાદ શેરબજારમાં અચાનક તેજી, સેન્સેક્સ-નિફ્ટીમાં ઉછાળો, આ સેક્ટરના શેર્સ રોકેટ | Indian Sto…
Business

ધીમી શરૂઆત બાદ શેરબજારમાં અચાનક તેજી, સેન્સેક્સ-નિફ્ટીમાં ઉછાળો, આ સેક્ટરના શેર્સ રોકેટ | Indian Sto…

June 24, 2026
ઈલોન મસ્કે અદાણીની કુલ સંપત્તિ જેટલી રકમ એક જ દિવસમાં ગુમાવી, ટ્રિલિયોનેર પણ ન રહ્યા | elon musk net…
Business

ઈલોન મસ્કે અદાણીની કુલ સંપત્તિ જેટલી રકમ એક જ દિવસમાં ગુમાવી, ટ્રિલિયોનેર પણ ન રહ્યા | elon musk net…

June 24, 2026
Next Post
અમદાવાદમાં ટ્રાફિક કોન્સ્ટેબલે મુદ્દામાલનું પોણા બે કિલો ચરસ વેચવા આપી દેતા ધરપકડ | Ahmedabad Traffi…

અમદાવાદમાં ટ્રાફિક કોન્સ્ટેબલે મુદ્દામાલનું પોણા બે કિલો ચરસ વેચવા આપી દેતા ધરપકડ | Ahmedabad Traffi...

અમદાવાદમાં ટ્રાફિક ભંગ બદલ નાગરિકો પાસેથી 413 કરોડની ઉઘરાણી, આ રકમ પોલીસના પગાર કરતા વધુ | Ahmedabad…

અમદાવાદમાં ટ્રાફિક ભંગ બદલ નાગરિકો પાસેથી 413 કરોડની ઉઘરાણી, આ રકમ પોલીસના પગાર કરતા વધુ | Ahmedabad...

‘નલ સે જલ’ની સિદ્ધિ! ગુજરાતમાં 57 ટકા ઘરમાં પીવાલાયક પાણી જ નથી, મંત્રાલયની ‘કબૂલાત’ | nal se jal sc…

'નલ સે જલ'ની સિદ્ધિ! ગુજરાતમાં 57 ટકા ઘરમાં પીવાલાયક પાણી જ નથી, મંત્રાલયની 'કબૂલાત' | nal se jal sc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : ‘અમે મરી રહ્યા છીએ અને તમે વીડિયો બનાવી રહ્યા છો’, બારાબંકીમાં ચાલતી બસ પર વૃક્ષ પડતા 5ના મોત

VIDEO : ‘અમે મરી રહ્યા છીએ અને તમે વીડિયો બનાવી રહ્યા છો’, બારાબંકીમાં ચાલતી બસ પર વૃક્ષ પડતા 5ના મોત

11 months ago
જામનગરના દડીયા ગામના સરપંચને ખોટા એટ્રોસિટી કેસમાં ફાસાવી દેવાની ધમકી આપનાર દંપત્તિ સામે ગુનો નોંધાવ…

જામનગરના દડીયા ગામના સરપંચને ખોટા એટ્રોસિટી કેસમાં ફાસાવી દેવાની ધમકી આપનાર દંપત્તિ સામે ગુનો નોંધાવ…

1 month ago
રશિયા-યુક્રેન યુદ્ધની ભેટ ચઢી ગયો ભારતીય યુવક, સૈન્ય યુનિફોર્મ સાથે મૃતદેહ ભારત લવાયો | indian stude…

રશિયા-યુક્રેન યુદ્ધની ભેટ ચઢી ગયો ભારતીય યુવક, સૈન્ય યુનિફોર્મ સાથે મૃતદેહ ભારત લવાયો | indian stude…

2 months ago
ભાયલી ગેંગ રેપ કેસમાં ૨૨ સાક્ષીે તપાસવામાં આવ્યા, ત્રણ ચાર મહિનામાં ચૂકાદો આવે તેવી સંભાવના | 22 wit…

ભાયલી ગેંગ રેપ કેસમાં ૨૨ સાક્ષીે તપાસવામાં આવ્યા, ત્રણ ચાર મહિનામાં ચૂકાદો આવે તેવી સંભાવના | 22 wit…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News