gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માર્ગ સલામતી માસની ઉજવણીમાં વાહનો ફસાયા પીક અવર્સમાં અકોટા-દાંડિયાબજાર રોડ બંધ કરાતા ઠેરઠેર ચક્કાજામ…

G METRO NEWS by G METRO NEWS
January 8, 2026
in GUJARAT
0 0
0
માર્ગ સલામતી માસની ઉજવણીમાં વાહનો ફસાયા પીક અવર્સમાં અકોટા-દાંડિયાબજાર રોડ બંધ કરાતા ઠેરઠેર ચક્કાજામ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.8 વડોદરા શહેરમાં પીક અવર્સ દરમિયાન જ માર્ગ સલામતી માસના ઉદ્ધાટન સમારંભ માટે અકોટા-દાંડિયાબજાર રોડ બંધ કરાતા ઠેરઠેર ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતાં. જેતલપુર રોડ પર એમ્બ્યુલન્સ પણ ફસાઇ ગઇ હતી.

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસના ઉદ્ધાટન સમારંભનું આયોજન મેયર, ધારાસભ્યોની હાજરીમાં આજે દાંડિયાબજાર-અકોટા રોડ પર સાંજે ચાર વાગે કરવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન શહેરને મધ્યમાંથી પશ્ચિમ તરફને જોડતા મહત્વના રોડ પર ભારે ટ્રાફિક હોય છે. અને તેવા સમયે જ દાંડિયાબજારથી અકોટા સુધીનો રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો. અચાનક રોડ બંધ કરાતા હજારો વાહનચાલકો અટવાઇ ગયા  હતાં.

અકોટા પોલીસ લાઇનરોડ તેમજ જેતલપુર રોડ પર વાહનોની લાંબી કતારો લાગી હતી. જેતલપુર બ્રિજ પર ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતાં. માર્ગ સલામતીમાં નેતાઓને ખુશ રાખવાના કાર્યક્રમ દરમિયાન વાહનચાલકોને બાનમાં લેવામાં આવ્યા  હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં. જે રોડ પરથી પસાર થવા માટે માત્ર પાંચ મિનિટ જેટલો સમય લાગે તે માર્ગ ક્રોસ કરવા માટે અડધોથી એક કલાક જેટલો સમય વાહનચાલકોને થતો હતો.

પીકઅવર્સ દરમિયાન જ કાર્યક્રમ રાખવાના બદલે અન્ય સમયે કાર્યક્રમ રાખવો જોઇએ તેવી બૂમો વાહનચાલકોમાં ઉઠી હતી. જેતલપુરરોડ તેમજ અકોટા રોડ પર ટ્રાફિકજામના પગલે એમ્બ્યુલન્સ પણ ફસાઇ ગઇ હતી. અનેક વાહનો ટ્રાફિકમાં ફસાઇ જતા પરત જવા માટે વળાંક લેતી વખતે પણ ફરી ટ્રાફિકજામમાં ફસાઇ ગયા હતાં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટો જથ્થો મળ્યાનો દાવો રાજપીપળા નજીક મંદિરના એક રૃમમાંથી વાઘનું ચામડું, નખ મ…

રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટો જથ્થો મળ્યાનો દાવો રાજપીપળા નજીક મંદિરના એક રૃમમાંથી વાઘનું ચામડું, નખ મ...

મોડીરાત્રે જાહેર રોડ પર ઢોર છૂટ્ટા મૂકી દેવાતા અકસ્માતનો ભય | Fear of accidents due to cattle being …

મોડીરાત્રે જાહેર રોડ પર ઢોર છૂટ્ટા મૂકી દેવાતા અકસ્માતનો ભય | Fear of accidents due to cattle being ...

અમદાવાદથી કારમાં ચોરી કરવા આવતો ચોર પકડાયો,છ કારના સ્પેરવ્હીલ ચોર્યા હતા | Thief caught coming from …

અમદાવાદથી કારમાં ચોરી કરવા આવતો ચોર પકડાયો,છ કારના સ્પેરવ્હીલ ચોર્યા હતા | Thief caught coming from ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈંગ્લેન્ડે વન-ડે ઇતિહાસના સૌથી મોટા વિજયનો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો, ટોપ-5માં ભારત પણ સામેલ | biggest …

ઈંગ્લેન્ડે વન-ડે ઇતિહાસના સૌથી મોટા વિજયનો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો, ટોપ-5માં ભારત પણ સામેલ | biggest …

1 year ago
એડવાન્સ ટેકસ રીબેટ સ્કીમનો આરંભ પહેલા જ દિવસે મ્યુનિ.ને પ્રોપર્ટી ટેકસની ૧૭ કરોડથી વધુની આવક | Advan…

એડવાન્સ ટેકસ રીબેટ સ્કીમનો આરંભ પહેલા જ દિવસે મ્યુનિ.ને પ્રોપર્ટી ટેકસની ૧૭ કરોડથી વધુની આવક | Advan…

6 months ago
આજવા રોડના ફ્લેટમાંથી 10.42 લાખની ઇ સિગારેટનો જથ્થો પકડાયો, ચાઇના કનેક્શન ખુલ્યું | E cigarettes wor…

આજવા રોડના ફ્લેટમાંથી 10.42 લાખની ઇ સિગારેટનો જથ્થો પકડાયો, ચાઇના કનેક્શન ખુલ્યું | E cigarettes wor…

10 months ago
રસ્તા બન્યા બિસ્માર , ઠેર ઠેર મસમોટા ખાડાઓથી લોકો ત્રસ્ત | Roads have become dilapidated people are …

રસ્તા બન્યા બિસ્માર , ઠેર ઠેર મસમોટા ખાડાઓથી લોકો ત્રસ્ત | Roads have become dilapidated people are …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News