gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ચાંદી ફરી ₹6900ના ઉછાળા સાથે 2,50,000ને વટાવી ગઈ, સોનું પણ મજબૂત, રોકાણકારો ખુશ | Gold and Silver Pr…

G METRO NEWS by G METRO NEWS
January 9, 2026
in Business
0 0
0
ચાંદી ફરી ₹6900ના ઉછાળા સાથે 2,50,000ને વટાવી ગઈ, સોનું પણ મજબૂત, રોકાણકારો ખુશ | Gold and Silver Pr…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Silver and Gold Price News : મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે સોના અને ચાંદી બંનેના ભાવમાં ફરીથી તેજી જોવા મળી રહી છે. રોકાણકારોની ખરીદીને પગલે બંને કિંમતી ધાતુઓમાં મજબૂત ઉછાળો નોંધાયો છે.

ચાંદીમાં જોરદાર ઉછાળો, ભાવ ₹2.50 લાખને પાર

MCX પર 05 માર્ચ 2026 વાયદાની ચાંદીમાં જોરદાર તેજી જોવા મળી છે.

જૂનો બંધ ભાવ (Prev. Close): અગાઉના ટ્રેડિંગ સત્રમાં ચાંદીનો ભાવ ₹2,43,324 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો.

નવો ખુલતો ભાવ (Open): આજે બજાર ખુલતાની સાથે જ ચાંદી ₹2,45,600 પર ખુલી હતી.

વર્તમાન સ્થિતિ અને ઉછાળો: આ રિપોર્ટ લખાઈ રહ્યો છે ત્યાં સુધી ચાંદીનો ભાવ ₹6,857 (+2.82%) ના જબરદસ્ત ઉછાળા સાથે ₹2,50,181 પર ટ્રેડ કરી રહ્યો હતો. દિવસ દરમિયાન ચાંદીએ ₹2,50,228ની ઊંચી સપાટી પણ બનાવી હતી.

સોનાના ભાવમાં પણ મજબૂતી

ચાંદીની સાથે સોનાના ભાવમાં પણ આજે મજબૂતી જોવા મળી છે.

જૂનો બંધ ભાવ (Prev. Close): સોનાના 05 ફેબ્રુઆરી 2026 વાયદાનો ભાવ અગાઉના દિવસે ₹1,37,742 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો.

નવો ખુલતો ભાવ (Open): આજે સોનું ₹1,37,997 પર ખુલ્યું હતું.

વર્તમાન સ્થિતિ અને ઉછાળો: આ રિપોર્ટ લખાઈ રહ્યો છે ત્યાં સુધી સોનાનો ભાવ ₹755 (+0.55%) ના વધારા સાથે ₹1,38,497 પર જોવા મળ્યો હતો. દિવસ દરમિયાન સોનાએ ₹1,38,643ની ઊંચી સપાટી બનાવી હતી.

અગાઉના સત્રોમાં ભારે ઉથલપાથલ બાદ આજે બજારમાં આવેલી આ તેજી રોકાણકારો માટે રાહતના સમાચાર લાવી છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
પોલીસ ભરતીના ઉમેદવારો માટે લાલબત્તી સમાન કિસ્સો: જાફરાબાદમાં દોડની પ્રેક્ટિસ કરી રહેલા યુવાનનું હાર્…

પોલીસ ભરતીના ઉમેદવારો માટે લાલબત્તી સમાન કિસ્સો: જાફરાબાદમાં દોડની પ્રેક્ટિસ કરી રહેલા યુવાનનું હાર્...

રાજકોટના ઉપલેટામાં રાતથી સવાર સુધીમાં 4 વખત ભૂકંપ, ધોરાજીમાં પણ ધરા ધ્રૂજી, લોકોમાં ફફડાટ | Multiple…

રાજકોટમાં 6 કલાકમાં 11 વખત ભૂકંપના આંચકા, ધોરાજી-જેતપુરની શાળાઓમાં રજા જાહેર | Rajkot Earthquake: 11...

સબરીમાલા મંદિરના મુખ્ય પૂજારીની અટકાયત, સોનાના ઘરેણાની ચોરી મામલે SITની મોટી કાર્યવાહી | sabarimala …

સબરીમાલા મંદિરના મુખ્ય પૂજારીની અટકાયત, સોનાના ઘરેણાની ચોરી મામલે SITની મોટી કાર્યવાહી | sabarimala ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

PM-CM અને મંત્રીઓની ખુરશી છીનવતાં બિલ મુદ્દે વિપક્ષમાં મતભેદ! ભાજપના બંને હાથમાં લાડુ | Bill To Send…

PM-CM અને મંત્રીઓની ખુરશી છીનવતાં બિલ મુદ્દે વિપક્ષમાં મતભેદ! ભાજપના બંને હાથમાં લાડુ | Bill To Send…

10 months ago
ડો. ધર્મિષ્ઠા બેન દવે દ્વારા ભાવનગરના સ્થાપના દિવસ નિમિત્તે ‘નારી શક્તિ વંદન કાર્યક્રમ’ યોજાયો

ડો. ધર્મિષ્ઠા બેન દવે દ્વારા ભાવનગરના સ્થાપના દિવસ નિમિત્તે ‘નારી શક્તિ વંદન કાર્યક્રમ’ યોજાયો

2 months ago
આજે રાહુલ ગાંધી ગુજરાતમાં નેતૃત્વ-સંગઠનના પાઠ શીખવશે, વિધાનસભાની ચૂંટણીને લઇને હાઇકમાન્ડ સક્રિય | ra…

આજે રાહુલ ગાંધી ગુજરાતમાં નેતૃત્વ-સંગઠનના પાઠ શીખવશે, વિધાનસભાની ચૂંટણીને લઇને હાઇકમાન્ડ સક્રિય | ra…

10 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

Gujarat Samachar: Latest News in Gujarati

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News