gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતના અલથાણમાં વધુ એક બિલ્ડિંગના બેઝમેન્ટ ખોદાણ કામગીરી સામે 200 થી વધુ સ્થાનિક પરિવારનો વિરોધ | 20…

G METRO NEWS by G METRO NEWS
January 9, 2026
in GUJARAT
0 0
0
સુરતના અલથાણમાં વધુ એક બિલ્ડિંગના બેઝમેન્ટ ખોદાણ કામગીરી સામે 200 થી વધુ સ્થાનિક પરિવારનો વિરોધ | 20…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat : સુરત પાલિકાના સરથાણા ઝોનમાં ભીમરાડ રોડ પર વિવાન બિલ્ડીંગના પ્રોજેક્ટના ત્રણ બેઝમેન્ટ ખોદાણ કામગીરી દરમિયાન બાજુની બિલ્ડીંગ માટે જોખમ ઊભું થયું તેની કળ વળે તે પહેલાં જ અલથાણ વિસ્તારમાં જ અન્ય એક પ્રોજેક્ટમાં બેઝમેન્ટ ખોદાણ કામગીરી જોખમી રીતે થતી હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. બેઝમેન્ટની કામગીરી થઈ રહી છે તેની આસપાસ ત્રણ મોટી હાઈ રાઈઝ બિલ્ડીંગ છે તેના 200થી વધુ પરિવારોએ હોબાળો મચાવી કામગીરી સામે વિરોધ કર્યો હતો. પાલિકાને રજુઆત કરીને આ કામગીરી અટકાવવા માટેની માંગણી કરી હતી.

સુરતના અલથાણ ભીમરાડ રોડ પર  રાજલક્ષ્મી બિલ્ડર્સના બ્રાઈટ સ્ટોન પ્રોજેક્ટ એવા વિવાન પ્રોજેક્ટમાં ત્રણ બેઝમેન્ટ ખોદાણ કામગીરી થતી હતી તે દરમિયાન પાણી ધસી આવતા ડી વોલ તૂટી પડી હતી. 17 ડિસેમ્બરે રાત્રીના 40 ફુટ ઉંડાઈ ધરાવતી અને 150 ફુટ લંબાઈમાં ડી વોલ તુટી પડ્યા બાદ બાજુમાં આવેલી શિવ રેસીડન્સીના ચાર બિલ્ડીંગ સામે ખતરો ઉભો થયો હતો. પાલિકાએ રાતોરાત શિવ રેસીડન્સી ખાલી કરાવી હતી. આ દુર્ઘટના બાદ પાલિકાએ રજા ચીઠ્ઠી રદ્દ કરવા સાથે કર્મચારીઓને શો કોઝ જેવી શિક્ષાત્મક કામગીરી કરી હતી. 

આ ઘટના હજી લોકના માનસપટથી દુર થાય તે પહેલાં અલથાણ વિસ્તારમાં જ વધુ એક પ્રોજેક્ટના બેઝમેન્ટ ખોદાણ સામે વિવાદ બહાર આવ્યો છે. અલથાણ વિસ્તારમાં હાલ કેલીકુંજ વેદિકા નામના પ્રોજેક્ટ માટે કામગીરી ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન પ્રોજેક્ટની બાજુમાં આવેલા યોગી હાઇટ્સ તથા અન્ય વસવાટ કરનારા 200 થી વધુ પરિવારોએ હોબાળો મચાવ્યો છે. 

સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે કે આડેધડ ખોદાણ થઈ રહ્યું છે તેના કારણે શિવ રેસીડેન્સી જેમ અમારા બિલ્ડીંગ પણ જોખમી બની શકે તેમ છે. વધુ આક્ષેપ કરતા કહ્યું છે કે, બેઝમેન્ટ ખોદામની કામગીરી થઈ રહી છે  તે કેલીકુંજ વેદિકાની આસપાસ ત્રણ મોટી હાઈ રાઈઝ બિલ્ડીંગ આવેલી છે અને તેમાં 200થી વધુ પરિવારજનો વસવાટ કરી રહ્યા છે. જેમને જોખમ હોવાથી કામગીરી તાકીદે બંધ કરાવવા માંગણી કરી છે. 

આજે  યોગી હાઈટ્સમાં વસવાટ કરતા 200થી વધુ પરિવારજનો આજે રસ્તા પર ઉતર્યા હતા અને બાજુમાં નિર્માણાધીન કેલીકુંજ વેદિકા હાઈટ્સ પ્રોજેક્ટ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો. આક્ષેપ કરતા કહ્યું હતુ કે પાલિકાની કોઈ પણ જાતની મંજૂરી વિના જ કામગીરી શરુ કરી દેવામાં આવી છે. પાલિકાએ નોટિસ આપી હોવા છતાં કામગીરી ચાલી રહી છે તેથી પાલિકા જો પગલાં ન ભરે તો શિવ રેસીડેન્સી જેવી અમારી હાલત થાય તો જવાબદાર કોણ તેવા પ્રશ્ન સાથે કામગીરી તાકીદે બંધ કરાવવાની માંગણી કરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
માંજલપુર મામલતદાર કચેરી પૂર્ણ કાર્યરત નહીં થતાં અને જર્જરિત તલાટી ઓફિસનું 5 કિ.મી. દૂર સ્થળાંતર કરતા…

માંજલપુર મામલતદાર કચેરી પૂર્ણ કાર્યરત નહીં થતાં અને જર્જરિત તલાટી ઓફિસનું 5 કિ.મી. દૂર સ્થળાંતર કરતા...

નસવાડી: ઓપરેશન બાદ મહિલાઓ સાથે પશુ જેવો વ્યવહાર! એમ્બ્યુલન્સમાં ઠાંસી ઠાંસીને ભરી 40 કિ.મી.ની મુસાફર…

નસવાડી: ઓપરેશન બાદ મહિલાઓ સાથે પશુ જેવો વ્યવહાર! એમ્બ્યુલન્સમાં ઠાંસી ઠાંસીને ભરી 40 કિ.મી.ની મુસાફર...

જામનગરના યુવાનને પારકી પરિણીતા સાથેની પ્રીત ભારે પડી : બે પરિવારો વચ્ચે દંગલ, સામસામે પોલીસ ફરિયાદ |…

જામનગરના યુવાનને પારકી પરિણીતા સાથેની પ્રીત ભારે પડી : બે પરિવારો વચ્ચે દંગલ, સામસામે પોલીસ ફરિયાદ |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીનગરમાં ફાયર સેફ્ટી મુદ્દે ૫૦ બિલ્ડિંગોને નોટિસ | Notices issued to 50 buildings in Gandhinagar …

ગાંધીનગરમાં ફાયર સેફ્ટી મુદ્દે ૫૦ બિલ્ડિંગોને નોટિસ | Notices issued to 50 buildings in Gandhinagar …

1 year ago
GSTમાં ઘટાડા બાદ નવરાત્રી સમયે બેંક ધિરાણમાં 11 ટકાથી વધુની વૃદ્ધિ | Bank lending grows by over 11% …

GSTમાં ઘટાડા બાદ નવરાત્રી સમયે બેંક ધિરાણમાં 11 ટકાથી વધુની વૃદ્ધિ | Bank lending grows by over 11% …

11 months ago
જાદરને તાલુકો જાહેર ન કરતા રમણ વોરાના ઘેર ભારે હોબાળો, ભાજપમાંથી 70 લોકોના રાજીનામા | gujarat protes…

જાદરને તાલુકો જાહેર ન કરતા રમણ વોરાના ઘેર ભારે હોબાળો, ભાજપમાંથી 70 લોકોના રાજીનામા | gujarat protes…

1 year ago
જામનગરમાં ધ્રોળના વાંકિયામાં કરુણાંતિકા : બિમારીથી કંટાળીને વૃદ્ધ દંપતીનો સજોડે આપધાત | Tragedy in D…

જામનગરમાં ધ્રોળના વાંકિયામાં કરુણાંતિકા : બિમારીથી કંટાળીને વૃદ્ધ દંપતીનો સજોડે આપધાત | Tragedy in D…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News