gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ટ્રમ્પના 50% ટેરિફને કારણે ભારતના ટેક્સટાઈલ સેક્ટરમાં 50 લાખ લોકોની રોજગારીને અસર | India Textile In…

G METRO NEWS by G METRO NEWS
January 10, 2026
in Business
0 0
0
ટ્રમ્પના 50% ટેરિફને કારણે ભારતના ટેક્સટાઈલ સેક્ટરમાં 50 લાખ લોકોની રોજગારીને અસર | India Textile In…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India Textile Industry: ભારત દર વર્ષે 12 અબજ ડોલરના કપડાની નિકાસ દુનિયામાં કરે છે અને તેમાં અમેરિકામાં થતી નિકાસનો ફાળો લગભગ 28 ટકા જેટલો છે. એમરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ઝીંકેલા 50 ટકા ટેરિફની અસર ટેક્સટાઈલ સેક્ટર પર દેખાઈ રહી છે તેમ નેશનલ ટેક્સટાઈલ એસોસિયેશનના પ્રમુખ આર.કે.વિજે જણાવ્યું હતું.

‘ભવિષ્યમાં ભારતના કપડાને બીજા દેશોનું માર્કેટ ઉપલબ્ધ થશે’

એમ.એસ. યુનિવર્સિટીની હોમસાયન્સ ફેકલ્ટીમાં ક્લોધિંગ એન્ડ ટેક્સટાઈલ વિભાગ દ્વારા યોજાયેલી બે દિવસની નેશનલ ટેક્સટાઈલ કોન્ફરન્સના ઉદ્ઘાટન સત્રમાં હાજરી આપવા માટે આવેલા નેશનલ ટેક્સટાઈલ એસોસિયેશનના પ્રમુખ આર. કે. વિજે જણાવ્યું હતું કે, ‘અમેરિકામાં મોટાભાગે ભારતમાંથી કોટન કપડાની નિકાસ થાય છે અને 50 ટકા ટેરિફના કારણે આ નિકાસ અટકી જવાથી કોટન યાર્ન અને કપડા બનાવતી સેંકડો કંપનીઓ બંધ થઈ ગઈ છે અથવા તો તેનું પ્રોડક્શન ઓછું થઈ ગયું છે. જેની અસર આ સેક્ટરમાં રોજગારી મેળવતા 50 લાખ લોકો પર પડી છે. જોકે આ સ્થિતિ ચારથી પાંચ મહિના જ રહેશે. યુરોપ અને બ્રિટન સાથે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટ થયા હોવાથી નજીકના ભવિષ્યમાં ભારતના કપડાને બીજા દેશોનું માર્કેટ ઉપલબ્ધ થશે.’

આ પણ વાંચો: ટેરિફ-ટેરિફ કરતા રહી ગયા ટ્રમ્પ અને ભારત માટે સૌથી મોટું નિકાસ બજાર બની ગયું ચીન

‘કૃષિ બાદ સૌથી વધારે રોજગારી ટેકસટાઈલ સેકટર આપે છે’

આર. કે. વિજે જણાવ્યું હતું કે, ‘ભારતમાં કૃષિ બાદ સૌથી વધારે રોજગારી ટેક્સટાઈલ સેકટર આપે છે. આ ક્ષેત્રમાં અંદાજીત ચાર કરોડ લોકો સીધી અને બીજા 6 કરોડ જેટલા લોકો આડકતરી રોજગારી મેળવી રહ્યા છે. ટેક્સટાઈલ સેક્ટરને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે વિવિધ યોજનાઓ પણ શરૂ કરી છે.’

ભારતમાં માત્ર 12 ટકા કપડાનું રિસાયકલિંંગ થાય છે

ટેક્સટાઈલ સેક્ટર અંગે આર. કે. વિજે જણાવ્યું હતું કે, ‘ભારતમાં નાખી દેવાતા કપડામાંથી માત્ર 12 ટકા કપડાનું રિસાયકલ થાય છે. બાકીના કપડા કચરામાં જાય છે અને સરવાળે જમીનને બગાડે છે. તેમાં પણ પોલિએસ્ટર કાપડ તો બાયોડિગ્રેડેબલ પણ નથી અને તે જમીનની સાથે ભૂગર્ભજળને પણ બગાડે છે. અત્યારે ભારતમાં કપડા બનાવવા માટે 50 ટકા કોટન અને 50 ટકા પોલીએસ્ટરનો ઉપયોગ થાય છે. દેશમાં પોલિએસ્ટર કાપડનો પહેલો રિસાયકલિંગ પ્લાન્ટ નજીકના ભવિષ્યમાં ગુજરાતમાં સ્થપાશે. જેની ક્ષમતા પ્રતિ દિન 100 ટન કાપડનું રિસાયકલિંગ કરવાની હશે.’

ટેક્સટાઈલ સેક્ટરમાં પણ એઆઈનો ઉપયોગ

અન્ય ક્ષેત્રોની જેમ ટેક્સટાઈલ સેક્ટરમાં પણ એઆઈનો ઉપયોગ શરૂ થઈ ગયો છે. એઆઈના કારણે હવે કપડા બનાવતી ઈન્ડસ્ટ્રીને ઓર્ડર મેળવવા માટે સેમ્પલ બનાવવામાં સમય બગાડવો પડતો નથી. પહેલા એક ડિઝાઈન એપ્રૂવ કરાવવા 10 સેમ્પલ બનાવવા પડતા હતા. હવે એઆઈના કારણે ડિજિટલ સેમ્પલથી કામ ચાલી જાય છે. કપડા બનાવતા મશિનોમાં પણ એઆઈના કારણે માત્ર એક સ્વિચ દબાવીને પ્રોડકશન દરમિયાન ડિઝાઈન બદલી શકાય છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

1 એપ્રિલથી પાન કાર્ડને લઈને નવા નિયમો, મોટા ટ્રાન્ઝેક્શન કરનારા ખાસ વાંચે | New rules regarding PAN …
Business

1 એપ્રિલથી પાન કાર્ડને લઈને નવા નિયમો, મોટા ટ્રાન્ઝેક્શન કરનારા ખાસ વાંચે | New rules regarding PAN …

March 31, 2026
ભારતીય મસાલાની નિકાસમાં 74 ટકાનો મોટો કડાકો! ચીનની ડિમાન્ડ ઘટતા વેપારીઓ ચિંતામાં | india spice expor…
Business

ભારતીય મસાલાની નિકાસમાં 74 ટકાનો મોટો કડાકો! ચીનની ડિમાન્ડ ઘટતા વેપારીઓ ચિંતામાં | india spice expor…

March 31, 2026
રૂપિયો vs ડૉલર: કયા કારણે રૂપિયો 95ને પાર કરી ગયો? સમજો RBIની આગામી વ્યૂહનીતિ | Indian Rupee Hits Al…
Business

રૂપિયો vs ડૉલર: કયા કારણે રૂપિયો 95ને પાર કરી ગયો? સમજો RBIની આગામી વ્યૂહનીતિ | Indian Rupee Hits Al…

March 31, 2026
Next Post
અમરેલીમાં તંત્રની ઘોર બેદરકારીએ આડેધનો જીવ લીધો, નિર્માણાધીન બ્રિજની અંદર ખાબકતા સળીયો માથામાં ઘુસ્ય…

અમરેલીમાં તંત્રની ઘોર બેદરકારીએ આડેધનો જીવ લીધો, નિર્માણાધીન બ્રિજની અંદર ખાબકતા સળીયો માથામાં ઘુસ્ય...

સરકારી કોલેજોમાં બદલી માટે રાજકીય વગનો સહારો લેતા સાવધાન, સરકારે કર્યો મોટો આદેશ | government colleg…

સરકારી કોલેજોમાં બદલી માટે રાજકીય વગનો સહારો લેતા સાવધાન, સરકારે કર્યો મોટો આદેશ | government colleg...

નીતિશ કુમાર માટે ભારત રત્નની માગ કરનારા દિગ્ગજ નેતાને જેડીયુમાંથી તગેડી મૂકાયા | Veteran leader who …

નીતિશ કુમાર માટે ભારત રત્નની માગ કરનારા દિગ્ગજ નેતાને જેડીયુમાંથી તગેડી મૂકાયા | Veteran leader who ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મજૂરોનું રજિસ્ટર નહીં નિભાવનાર ત્રણ કોન્ટ્રાક્ટરો સામે ગુનો દાખલ | Case registered against three con…

મજૂરોનું રજિસ્ટર નહીં નિભાવનાર ત્રણ કોન્ટ્રાક્ટરો સામે ગુનો દાખલ | Case registered against three con…

8 months ago
યુવક પર તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી લાશ નદીમાં ફેંકી દીધી: પી.એમ. રિપોર્ટમાં ખુલાસો થયો | Youth stabbe…

યુવક પર તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી લાશ નદીમાં ફેંકી દીધી: પી.એમ. રિપોર્ટમાં ખુલાસો થયો | Youth stabbe…

8 months ago
જામનગરના શખ્સ દ્વારા પોરબંદરની મહિલા સાથે રૂપિયા 2 લાખ 5 હજારની છેતરપિંડીની ફરિયાદ | Complaint filed…

જામનગરના શખ્સ દ્વારા પોરબંદરની મહિલા સાથે રૂપિયા 2 લાખ 5 હજારની છેતરપિંડીની ફરિયાદ | Complaint filed…

8 months ago
પરંપરાગત ખેતીમાં ગુજરાતને કેન્દ્રનો ‘અસહકાર’, સજીવ ખેતી માટે 13 કરોડને બદલે માત્ર 4 કરોડ આપ્યા | guj…

પરંપરાગત ખેતીમાં ગુજરાતને કેન્દ્રનો ‘અસહકાર’, સજીવ ખેતી માટે 13 કરોડને બદલે માત્ર 4 કરોડ આપ્યા | guj…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News