gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ગોલ્ડ-સિલ્વર ETFમાં રેકોર્ડ રોકાણ, AUM બમણી થઈને રૂ. 2 લાખ કરોડને પાર થઇ | Record investment in gold…

G METRO NEWS by G METRO NEWS
January 11, 2026
in Business
0 0
0
ગોલ્ડ-સિલ્વર ETFમાં રેકોર્ડ રોકાણ, AUM બમણી થઈને રૂ. 2 લાખ કરોડને પાર થઇ | Record investment in gold…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : સોના અને ચાંદીના એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ (ઈટીએફ)ની સંયુક્ત એસેટ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) ડિસેમ્બર ૨૦૨૫માં રૂ. ૨ લાખ કરોડને પાર થઈ ગઈ છે. રેકોર્ડ રોકાણો અને કિંમતી ધાતુના ભાવમાં સતત તેજીને કારણે માત્ર ચાર મહિનામાં જ એસેટ અન્ડર મેનેજમેન્ટ બમણી થઈ ગઈ છે. 

એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (એમ્ફી)ના ડેટા અનુસાર કેલેન્ડર વર્ષ ૨૦૨૫ની શરૂઆતમાં કુલ એયુએમ રૂ. ૫૭,૦૦૦ કરોડ હતી, જે સપ્ટેમ્બર સુધીમાં લગભગ બમણી થઈને રૂ. ૧ લાખ કરોડ થઈ અને હવે તો રૂ. ૨ લાખ કરોડના નવા શિખરને આંબી ગઈ છે.

બંને ઈટીએફમાં રેકોર્ડ રોકાણોને કારણે તેમના એયુએમમાં તીવ્ર વધારો થયો છે. અંદાજ મુજબ, ડિસેમ્બર ૨૦૨૫માં ગોલ્ડ ઈટીએફમાં આશરે રૂ. ૧૧,૭૦૦ કરોડનું ઈન્વેસ્ટમેન્ટ આવ્યું હતુ, જે કેલેન્ડર મહિનામાં અત્યાર સુધીનો સૌથી વધુ છે. ચાંદીના ઈટીએફમાં રોકાણ પણ ગત મહિને બમણાથી વધુ વધીને રૂ. ૨૧૫૪ કરોડથી રૂ. ૪,૭૦૦ કરોડ થયું છે. ડિસેમ્બરના રોકાણ સાથે ૨૦૨૫ માટે ગોલ્ડ ઈટીએફમાં કુલ નેટ રોકાણ રૂ. ૪૩,૦૦૦ કરોડ સુધી પહોંચી ગયું. ચાંદીના ઈટીએફમાં વાર્ષિક રોકાણ રૂ. ૨૪,૨૦૦ કરોડ રહ્યું છે.

૨૦૨૫ના બીજા અર્ધવાર્ષિકમાં ગોલ્ડ ઈટીએફમાં નેટ ઈન્વેસ્ટમેન્ટ તમામ મ્યુચ્યુઅલ ફંડ કેટેગરીઓમાં બીજા ક્રમે રહેવાની ધારણા છે, જે ફ્લેક્સી-કેપ ફંડ પછી બીજા ક્રમે છે. ૨૦૨૫માં સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં ૭૫ ટકાનો વધારો થયો હતો, જ્યારે ચાંદીના ભાવમાં ૧૬૮ ટકાનો જંગી ઉછાળો આવ્યો હતો.

સતત ભૂરાજકીય તણાવ, મુખ્ય કેન્દ્રીય બેંકો દ્વારા વ્યાજદરમાં ઘટાડાની અપેક્ષાઓ અને નબળા પડતા યુએસ ડોલરને કારણે સલામત રોકાણ તરીકે સોના-ચાંદીની આકર્ષણમાં વધારો થયો હતો. મજબૂત ઔદ્યોગિક માંગ, ખાસ કરીને સોલર અને ઇલેક્ટ્રિક વાહન ઉદ્યોગો અને સપ્લાય ઘટની મર્યાદાઓને કારણે ચાંદીના ભાવને પણ ટેકો મળ્યો હતો.

સોના અને ચાંદીના ઈટીએફમાં રોકાણકારોનો વધતો રસ નવા એકાઉન્ટ ઓપનિંગાના આંકડાઓ પરથી પણ પ્રતિબિંબિત થાય છે. ચાલુ વર્ષ ૨૦૨૫ના પ્રથમ ૧૧ મહિનામાં ગોલ્ડ ઈટીએફ એકાઉન્ટ્સ અથવા ફોલિયોમાં ૫૩ ટકાનો વધારો થયો છે, જ્યારે ચાંદીના ઈટીએફ એકાઉન્ટ્સ ચાર ગણા વધી ગયા છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘…તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે છે’, હવે RBI ગવર્નરે આશંકા વ્યક્ત કરી | RBI Governor Signa…
Business

‘…તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે છે’, હવે RBI ગવર્નરે આશંકા વ્યક્ત કરી | RBI Governor Signa…

May 13, 2026
વાયદા બજારમાં પ્રચંડ તેજી, ચાંદી 3 લાખને પાર, સોનું એકઝાટકે 10000 રૂપિયાથી વધુ મોંઘું થયું | Gold an…
Business

વાયદા બજારમાં પ્રચંડ તેજી, ચાંદી 3 લાખને પાર, સોનું એકઝાટકે 10000 રૂપિયાથી વધુ મોંઘું થયું | Gold an…

May 13, 2026
નબળું ચોમાસુ અને તેલના ઊંચા ભાવ ફુગાવામાં વધારો કરશે | Weak monsoon and high oil prices will increas…
Business

નબળું ચોમાસુ અને તેલના ઊંચા ભાવ ફુગાવામાં વધારો કરશે | Weak monsoon and high oil prices will increas…

May 13, 2026
Next Post
પ.બંગાળમાં દરોડા બાદ ઈડીનો આરોપ-હવાલા દ્વારા કોલકાતાથી I-PACની ગોવા ઓફિસે 20 કરોડ પહોંચ્યા | ED Alle…

પ.બંગાળમાં દરોડા બાદ ઈડીનો આરોપ-હવાલા દ્વારા કોલકાતાથી I-PACની ગોવા ઓફિસે 20 કરોડ પહોંચ્યા | ED Alle...

રૂંવાડા ઊભા કરી દેશે અમદાવાદની આ ઘટના: નકલી અધિકારી બની મહિલા પર દુષ્કર્મ આચર્યું, હવે આજીવન કેદ | A…

રૂંવાડા ઊભા કરી દેશે અમદાવાદની આ ઘટના: નકલી અધિકારી બની મહિલા પર દુષ્કર્મ આચર્યું, હવે આજીવન કેદ | A...

છેલ્લી ઘડીએ આંદોલન મોકૂફ રાખી ખેડૂત સંઘે ‘સરકાર ભક્તિ’ કરી, માગણી સ્વીકારાયાનો દાવો | Gujarat Farmer…

છેલ્લી ઘડીએ આંદોલન મોકૂફ રાખી ખેડૂત સંઘે 'સરકાર ભક્તિ' કરી, માગણી સ્વીકારાયાનો દાવો | Gujarat Farmer...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આજે ભારતીય ઓટો ઈન્ડસ્ટ્રી માટે મહત્ત્વનો દિવસ, મસ્કની ટેસ્લા સહિત બે કાર કંપનીઓની ભારતમાં એન્ટ્રી | …

આજે ભારતીય ઓટો ઈન્ડસ્ટ્રી માટે મહત્ત્વનો દિવસ, મસ્કની ટેસ્લા સહિત બે કાર કંપનીઓની ભારતમાં એન્ટ્રી | …

10 months ago
બેલેરો પલટી યુવકનું મોત ગંભીર રીતે ઘાયલ ત્રણ યુવક સારવાર હેઠળ | Emon a mano ulumon ra feiengau nupwe…

બેલેરો પલટી યુવકનું મોત ગંભીર રીતે ઘાયલ ત્રણ યુવક સારવાર હેઠળ | Emon a mano ulumon ra feiengau nupwe…

9 months ago
139માંથી 71 હસ્તીઓને આજે પદ્મ પુરસ્કારથી કરાયા સન્માનિત, રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના હસ્તે સન્માન | …

139માંથી 71 હસ્તીઓને આજે પદ્મ પુરસ્કારથી કરાયા સન્માનિત, રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂના હસ્તે સન્માન | …

1 year ago
અમદાવાદ: બોપલના વકીલ સાહેબ બ્રિજ ઉતરતા આઇસર ચાલકે વ્યક્તિને અડફેટે લીધો, ઘટનાસ્થળે જ મોત | Road Acci…

અમદાવાદ: બોપલના વકીલ સાહેબ બ્રિજ ઉતરતા આઇસર ચાલકે વ્યક્તિને અડફેટે લીધો, ઘટનાસ્થળે જ મોત | Road Acci…

7 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News