gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વીજ વાયરમાં અટવાયેલા પતંગને કાઢવા જતા ઇલેક્ટ્રીક કરંટથી 14 વર્ષીય કિશોરનું મોત | 14 year old boy die…

G METRO NEWS by G METRO NEWS
January 12, 2026
in GUJARAT
0 0
0
વીજ વાયરમાં અટવાયેલા પતંગને કાઢવા જતા ઇલેક્ટ્રીક કરંટથી 14 વર્ષીય કિશોરનું મોત | 14 year old boy die…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– શહેરના ઘોઘારોડ ખોડિયારનગરમાં બનાવ બન્યો

– મૃતક કિશોરના કાકાની બે પુત્રીને પણ વીજ આંચકો લાગતા હોસ્પિટલમાં ખસેડાઇ

ભાવનગર : ભાવનગર શહેરના ધોધારોડ વિસ્તારમાં આવેલ ખોડીયારનગર યુવાનની બે નાનકડી પુત્રી અને મોટાભાઈની પુત્ર અગાશીમાં પતંગની મજા માણવા માટે અગાશીમાં ચડયા હતા.અને ક્યાંકથી પતંગ કપાઈને આવી રહ્યો હતો.તે દરમિયાન અગાશી પાસે આવેલ વીજ વાયર સાથે પતંગ અટવાઈ જતા નાનકડા એવા કિશોર લોખંડના સળિયા વડે પતંગ કાઢવા જતા અગાશીમાં રહેલી બે બેન સહિત ત્રણેયને વીજ કરંટ લાગ્યો હતો.ત્રણેયને તત્કાળ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ૧૪ વર્ષીય કિશોરનું મોત નિપજ્યું હતું 

આ કરુણાંતિકાની જાણવા મળતી વિગત મુજબ મકર સંક્રાંતિ ને જુજ દિવસ બાકી હોય બાળકોથી લઈ યુવાનો વૃદ્ધિમાં પતંગ ચડાવવાની તૈયારીઓમાં પડી જતા હોય છે.અને પતંગ ચઢાવવામાં પણ મસ્ત બની જતા હોય છે.અને આ મજા માણતા લોકોમાં અકસ્માત પણ સર્જાયા છે. તેવામાં શહેરના ૧૪ નાળા પચાસ વરિયા પાસે આવેલ મફતનગર ખાતે રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા ગોકુળભાઈ મકવાણાની ૧૪ વર્ષનો પુત્ર નિકુંજ ગોકુળભાઈ મકવાણા શહેરના ઘોઘારોડ ખોડિયારનગર ખાતે રહેતા કાકા વિજયભાઈ મકવાણાને ત્યાં પતંગની મજા માણવા માટે ગયો હતો.અને નિકુંજ ગોકુળભાઈ મકવાણા અને બેન સેજલ વિજયભાઈ મકવાણા ( ઉ.વ ૧૧ ) અને દૃષ્ટિ વિજયભાઈ મકવાણા ( ઉ.વ ૭ ) અગાશીમાં ચડયા હતા.દરમિયાનમાં પતંગ કપાઈને આવ્યો હતો.અને અગાશી પાસે આવેલ વીજ વાયરમાં અટવાઈ જતા નિકુંજે અગાશીમાં પાડેલા લોખંડના સળિયા વડે પતંગ લેવા જતા નિકુંજને વીજ કરંટ લાગ્યો હતો.અને બન્ને બહેન પણ નિકુંજને અડકી જતા ભાઈ બહેન ત્રણેયને ઇલેક્ટ્રિક કરંટ લાગ્યો હતો.ભાઈ બહેન ત્રણેયને  ભાવનગરની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં નિકુંજનું મોત નિપજ્યું હતું.અને બન્ને બહેનને હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવી છે.આ ઘટનાની જાણ થતાની સાથેજ ઘોઘારોડ પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલે દોડી આવ્યો હતો.અને મૃત દેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
ઉત્તર ભારત થીજ્યું : કાશ્મીરના શોપિયામાં -8.9 ડિગ્રી, જ્યારે રાજસ્થાનના પ્રતાપગઢમાં -2 ડિગ્રી | Nort…

ઉત્તર ભારત થીજ્યું : કાશ્મીરના શોપિયામાં -8.9 ડિગ્રી, જ્યારે રાજસ્થાનના પ્રતાપગઢમાં -2 ડિગ્રી | Nort...

ઝાલાવાડમાં હાડ થીજવતી ઠંડી : સિઝનમાં પ્રથમ વખત 9 ડિગ્રી તાપમાન | Bone chilling cold in Jhalawar: Tem…

ઝાલાવાડમાં હાડ થીજવતી ઠંડી : સિઝનમાં પ્રથમ વખત 9 ડિગ્રી તાપમાન | Bone chilling cold in Jhalawar: Tem...

દિલ્હી બ્લાસ્ટ કેસ : અલ ફલાહ યુનિ. કેમ્પસ ટાંચમાં લેવાની તૈયારી | Delhi Blast Case: Al Falah Univers…

દિલ્હી બ્લાસ્ટ કેસ : અલ ફલાહ યુનિ. કેમ્પસ ટાંચમાં લેવાની તૈયારી | Delhi Blast Case: Al Falah Univers...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાહન ચાલકોને મોટો ઝટકો : સરકારે 20 વર્ષ જૂના વાહનોની રજિસ્ટ્રેશન ફીમાં કર્યો બમણો વધારો

વાહન ચાલકોને મોટો ઝટકો : સરકારે 20 વર્ષ જૂના વાહનોની રજિસ્ટ્રેશન ફીમાં કર્યો બમણો વધારો

1 year ago
65 હજાર કરોડની સબમરીન ખરીદશે ભારત ! અમદાવાદમાં જર્મન ચાન્સલરના સ્વાગત બાદ મોટી ડીલની શક્યતા | German…

65 હજાર કરોડની સબમરીન ખરીદશે ભારત ! અમદાવાદમાં જર્મન ચાન્સલરના સ્વાગત બાદ મોટી ડીલની શક્યતા | German…

9 months ago
અમદાવાદમાં પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપનું ઐતિહાસિક આયોજન, યોગાસને વૈશ્વિક રમતગમતના મંચ પર ભરી મોટ…

અમદાવાદમાં પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપનું ઐતિહાસિક આયોજન, યોગાસને વૈશ્વિક રમતગમતના મંચ પર ભરી મોટ…

4 months ago
કોર્પોરેશન સ્કૂલના શિક્ષકો પણ હવે ચાલુ નોકરીએ મૃત્યુ પામે તો પરિવારને મળશે 14 લાખની સહાય | Gujarat G…

કોર્પોરેશન સ્કૂલના શિક્ષકો પણ હવે ચાલુ નોકરીએ મૃત્યુ પામે તો પરિવારને મળશે 14 લાખની સહાય | Gujarat G…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News