gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહાત્મા મંદિર ખાતે કચરાનો અયોગ્ય નિકાલ કરનાર એજન્સીને દંડ ફટકારાયો | Agency fined for improper dispo…

G METRO NEWS by G METRO NEWS
January 13, 2026
in GUJARAT
0 0
0
મહાત્મા મંદિર ખાતે કચરાનો અયોગ્ય નિકાલ કરનાર એજન્સીને દંડ ફટકારાયો | Agency fined for improper dispo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ભારત- જર્મનીના કાર્યક્રમ બાદ

ફૂલો અને ડેકોરેશન સામગ્રીનો બેદરકારીપૂર્વક નિકાલ કરવામાં આવતા ૪૦ હજારનો દંડ વસૂલવામાં આવ્યો

ગાંધીનગર :  ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ગઈકાલે ભારત અને જર્મની
વચ્ચે યોજાયેલા કાર્યક્રમમાં વડાપ્રધાનની પણ હાજરી હતી ત્યારે તે પૂર્ણ થયા બાદ
એજન્સી દ્વારા ડેકોરેશનના સામાન અને ફૂલોનો અયોગ્યની નિકાલ કરવામાં આવતા
કોર્પોરેશન દ્વારા આઇવી ઓરા નામની એજન્સીને ૪૦ હજારનો દંડ કરવામાં આવ્યો છે.

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે દેશ-વિદેશની ઇવેન્ટ યોજાતી
હોય છે ત્યારે ગઈકાલે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર વચ્ચે
મહત્વપૂર્ણ કરારોનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જોકે આ કાર્યક્રમમાં વિવિધ
ઇવેન્ટ મેનેજમેન્ટ એજન્સીઓને કામ આપવામાં આવ્યું હતું. જેમાં ડેકોરેશન અને ફૂલોની
સજાવટનું કામ આઈવી ઓરા નામની એજન્સીને આપવામાં આવ્યું હતું. જે એજન્સી દ્વારા આ
કાર્યક્રમ પૂર્ણ થઈ ગયા બાદ ડેકોરેશનના વપરાયેલા સામાન અને ફૂલોના કચરાનો નિકાલ
નિયમ મુજબ કરવાને બદલે અયોગ્ય રીતે અને બેદરકારી પૂર્વક કરવામાં આવ્યો હતો. જે
બાબત કોર્પોરેશનના ધ્યાને આવી હતી.

જેના પગલે ગાંધીનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા સ્થળ પર જઈને
કચરો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સાથે જ પબ્લિક હેલ્થ બાયલોઝ મુજબ
નિયમભંગ કરવા બદલ જવાબદાર એજન્સી પાસેથી ૪૦ હજારની દંડકીય વસૂલાત કરવામાં આવી છે.
મહાનગરપાલિકા દ્વારા સંબંધિત એજન્સીને કડક તાકીદ કરવામાં આવી છે કે ભવિષ્યમાં
કોઈપણ કાર્યક્રમ દરમિયાન કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા જાળવવી અનિવાર્ય છે. જો
ફરીવાર આ પ્રકારની ગંભીર બેદરકારી દાખવવામાં આવશે
, તો વધુ કઠોર કાયદાકીય પગલાં લેવામાં આવશે તેવી પણ સૂચના
આપવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરમાં કોલેરાનો રોગચાળો વકર્યો: શહેરમાં વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા, તંત્રમાં દોડધામ | Jamnagar on …
GUJARAT

જામનગરમાં કોલેરાનો રોગચાળો વકર્યો: શહેરમાં વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા, તંત્રમાં દોડધામ | Jamnagar on …

February 12, 2026
વડોદરા રેલવે સ્ટેશનની પાછળ નાળિયા રસ્તાની જમીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ફાળવવા તંત્રને દરખાસ્ત રજૂ…
GUJARAT

વડોદરા રેલવે સ્ટેશનની પાછળ નાળિયા રસ્તાની જમીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ફાળવવા તંત્રને દરખાસ્ત રજૂ…

February 12, 2026
અમરેલીમાં પડતર માંગણીઓ સાથે આંગણવાડી કાર્યકરોનો દેખાવ, સરકાર સામે સૂત્રોચ્ચાર | Amreli Anganwadi Wor…
GUJARAT

અમરેલીમાં પડતર માંગણીઓ સાથે આંગણવાડી કાર્યકરોનો દેખાવ, સરકાર સામે સૂત્રોચ્ચાર | Amreli Anganwadi Wor…

February 12, 2026
Next Post
ચિલોડા પાસે હિટ એન્ડ રન : રસ્તો ઓળંગતા યુવાનનું કારની અડફેટે મોત | Hit and run near Chiloda: Young m…

ચિલોડા પાસે હિટ એન્ડ રન : રસ્તો ઓળંગતા યુવાનનું કારની અડફેટે મોત | Hit and run near Chiloda: Young m...

સહકારી બેન્કમાં દસ વર્ષ સેવા આપી ચૂકેલા ડિરેક્ટર્સ ત્રણ વર્ષ કોઈ જ હોદ્દો ગ્રહણ નહિ કરી શે | coopera…

સહકારી બેન્કમાં દસ વર્ષ સેવા આપી ચૂકેલા ડિરેક્ટર્સ ત્રણ વર્ષ કોઈ જ હોદ્દો ગ્રહણ નહિ કરી શે | coopera...

યુનિ.ની વિવિધ ફેકલ્ટીઓમાં એક સપ્તાહમાં ૨૪ નિયમિત હેડની વરણી | 24 head of the departments appointed i…

યુનિ.ની વિવિધ ફેકલ્ટીઓમાં એક સપ્તાહમાં ૨૪ નિયમિત હેડની વરણી | 24 head of the departments appointed i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના સનાથલમાં બે દિવસથી પાર્ક ટ્રકમાં દારૂની 25,000થી વધુ બોટલો ઝડપાઈ, પોલીસની હદનો વિવાદ ફરી ચ…

અમદાવાદના સનાથલમાં બે દિવસથી પાર્ક ટ્રકમાં દારૂની 25,000થી વધુ બોટલો ઝડપાઈ, પોલીસની હદનો વિવાદ ફરી ચ…

6 months ago
ભારત-અમેરિકા વચ્ચે વેપાર નીતિમાં અનિશ્ચિતતાથી વિકાસ સામે તોળાતું જોખમ | Uncertainty in trade policy …

ભારત-અમેરિકા વચ્ચે વેપાર નીતિમાં અનિશ્ચિતતાથી વિકાસ સામે તોળાતું જોખમ | Uncertainty in trade policy …

6 months ago
પંચમહાલ બસ સ્ટેશનમાં અકસ્માત, એસ.ટી. બસનું ટાયર ફરી વળતા વૃદ્ધાનું કમકમાટીભર્યું મોત | Fatal Acciden…

પંચમહાલ બસ સ્ટેશનમાં અકસ્માત, એસ.ટી. બસનું ટાયર ફરી વળતા વૃદ્ધાનું કમકમાટીભર્યું મોત | Fatal Acciden…

1 month ago
શાહીબાગ અન્ડરબ્રિજમાં ટ્રાફિક જામ થતાં નોકરીએ જનારાઓની હાલાકી વધી ગઈ | TRAFIC JAM AHMEDABAD

શાહીબાગ અન્ડરબ્રિજમાં ટ્રાફિક જામ થતાં નોકરીએ જનારાઓની હાલાકી વધી ગઈ | TRAFIC JAM AHMEDABAD

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News