gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નિર્દોષ નાગરિકના મૃત્યુના કેસમાં મહિલા કોન્ટ્રાક્ટરની આગોતરા જામીન અરજી રદ | Anticipatory bail plea …

G METRO NEWS by G METRO NEWS
January 16, 2026
in GUJARAT
0 0
0
નિર્દોષ નાગરિકના મૃત્યુના કેસમાં મહિલા કોન્ટ્રાક્ટરની આગોતરા જામીન અરજી રદ | Anticipatory bail plea …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : માંજલપુર વિસ્તારમાં ગટરનું ઢાંકણું ખુલ્લુ રાખવાના કારણે
નિર્દોષ નાગરીકનું મોત નિપજવાના બનાવમાં સંડોવાયેલા મહિલા કોન્ટ્રાક્ટરે આગોતરા
જમીન અરજી મૂકતા ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી. ન્યાયાધીશે ચૂકાદામાં
નોંધ્યું હતું કે
, મજૂરોના ભરોસે જોખમી કામ છોડી દેવું અને
સુરક્ષાના સાધનો ન રાખવા તે ગંભીર અપરાધ છે.

કેસની વિગત એવી છે કે, માંજલપુર વિસ્તારમાં પાણીની ટાંકીની સફાઈ માટે
ઇકો ફેસીલીટીઝ મેનેજમેન્ટ સર્વીસીસ નામની કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.
કામગીરી દરમિયાન મજૂરો દ્વારા ગટરનું મુખ્ય ઢાંકણું ખુલ્લું રાખવામાં આવ્યું હતું
અને ત્યાં કોઈ પણ પ્રકારનું બેરીકેટીંગ કે સાઈન બોર્ડ મૂકવામાં આવ્યા નહોતા. આ
બેદરકારીને કારણે ફરિયાદીના પતિ ગટરમાં પડી જતાં તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું
હતું.આ બનાવ અંગે માંજલપુર પોલીસ સ્ટેશનમાં મનુષ્યવધ સહિતની કલમ હેઠળ ગુનો
નોંધવામાં આવ્યો હતો.

આ કેસમાં ધરપકડથી બચવા માટે મહિલા કોન્ટ્રાક્ટર ઉર્વીબહેન
રાહુલકુમાર શર્માએ આગોતરા જામીન અરજી કરી હતી. સુનાવણી દરમિયાન અરજદાર તરફે રજૂઆત
કરવામાં આવી હતી કે
,બનાવ સમયે અરજદાર સ્થળ પર હાજર નહોતા. અરજદાર
મહિલા છે
, અને તેઓ તપાસમાં સહકાર આપવા તૈયાર છે. જ્યારે
સરકારી વકીલે રજૂઆત કરી હતી કે
,  ટેન્ડરની શરતો મુજબ સિવિલ એન્જિનિયરની નિમણૂક કરવાની હતી જે આરોપીએ કરી
નહોતી. આરોપીએ માત્ર પૈસા કમાવવાના હેતુથી તમામ જોખમી કામગીરી મજૂરોના ભરોસે છોડી
દીધી હતી અને સુરક્ષાના કોઈ માપદંડો જાળવ્યા નહોતા
, જે
મનુષ્યવધ સમાન ગંભીર ગુનો છે.

ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરતા નોંધ્યું હતું કે, હાલના
સમયમાં કોન્ટ્રાક્ટરો પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવતા નથી
, જેના કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવવો પડે છે. અદાલતે નોંધ્યું કે આરોપીએ
શૈક્ષણિક લાયકાત ધરાવતા એન્જિનિયરની નિમણૂક ન કરીને તેમજ કામના સ્થળે યોગ્ય
સુરક્ષા વ્યવસ્થા ન જાળવીને ટેન્ડરની શરતોનો ભંગ કર્યો છે. આ ગુનાની તપાસમાં અન્ય
કયા અધિકારીઓ કે કર્મચારીઓ સંકળાયેલા છે તે જાણવા માટે આરોપીની હાજરી અને તપાસ
અત્યંત આવશ્યક છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત: બારડોલીમાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વિવાદ, સ્ટેડિયમમાં જાહેરમાં બિયર પીતા બુટલેગર પુત્રનો વીડિયો…
GUJARAT

સુરત: બારડોલીમાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વિવાદ, સ્ટેડિયમમાં જાહેરમાં બિયર પીતા બુટલેગર પુત્રનો વીડિયો…

March 28, 2026
અખંડભારત સમર્થભારત માટે ૩૮૧ દિવસીય ચતુર્વેદ મહાનુષ્ઠાનનું આયોજન | 381 day Chaturveda Mahanushthan or…
GUJARAT

અખંડભારત સમર્થભારત માટે ૩૮૧ દિવસીય ચતુર્વેદ મહાનુષ્ઠાનનું આયોજન | 381 day Chaturveda Mahanushthan or…

March 28, 2026
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને અનાજનો પુરવઠો ખોરવાશે નહીં! રાજ્ય સરકારે હાઈલેવલ કમિટીઓની રચના કરી | Guja…
GUJARAT

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ અને અનાજનો પુરવઠો ખોરવાશે નહીં! રાજ્ય સરકારે હાઈલેવલ કમિટીઓની રચના કરી | Guja…

March 28, 2026
Next Post
સિટિ પોલીસ સ્ટેશનમાં મારામારી કરતા ચાર સામે ગુનો દાખલ | Case registered against four for assault at …

સિટિ પોલીસ સ્ટેશનમાં મારામારી કરતા ચાર સામે ગુનો દાખલ | Case registered against four for assault at ...

નિવૃત્ત પોલીસ કર્મચારી સાથે છેતરપિંડી કરતા બિલ્ડર સામે ફરિયાદ | Complaint against builder for cheati…

નિવૃત્ત પોલીસ કર્મચારી સાથે છેતરપિંડી કરતા બિલ્ડર સામે ફરિયાદ | Complaint against builder for cheati...

સુદામડા ગામમાં દારૃના કટિંગ પર પોલીસ ત્રાટકી, રૃ 34.50 લાખનો જથ્થો જપ્ત | Police raid liquor shop in…

સુદામડા ગામમાં દારૃના કટિંગ પર પોલીસ ત્રાટકી, રૃ 34.50 લાખનો જથ્થો જપ્ત | Police raid liquor shop in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાયદા બજારમાં તોફાની તેજી, ચાંદીમાં ₹9,547 અને સોનામાં ₹525નો તોતિંગ ઉછાળો | Gold Silver Price Hike …

વાયદા બજારમાં તોફાની તેજી, ચાંદીમાં ₹9,547 અને સોનામાં ₹525નો તોતિંગ ઉછાળો | Gold Silver Price Hike …

4 weeks ago
વોટ ચોરી : તેજસ્વી યાદવના આરોપો વચ્ચે મુઝફ્ફરપુરના મેયર ફસાયા, બે ચૂંટણી કાર્ડ મામલે નોટિસ | row not…

વોટ ચોરી : તેજસ્વી યાદવના આરોપો વચ્ચે મુઝફ્ફરપુરના મેયર ફસાયા, બે ચૂંટણી કાર્ડ મામલે નોટિસ | row not…

8 months ago
રાજકોટમાં ‘ઓપરેશન જંગલેશ્વર’: 1400 મકાનો પર ચાલશે બુલડોઝર, સ્થાનિકોની માંગ હાઈકોર્ટે ફગાવી | rajkot …

રાજકોટમાં ‘ઓપરેશન જંગલેશ્વર’: 1400 મકાનો પર ચાલશે બુલડોઝર, સ્થાનિકોની માંગ હાઈકોર્ટે ફગાવી | rajkot …

1 month ago
ગુજરાતને મળી 5મી રામસર સાઇટ: કચ્છનું ‘છારી-ઢંઢ’ હવે આંતરરાષ્ટ્રીય નકશા પર, જાણો કેમ આ વેટલેન્ડ છે ખા…

ગુજરાતને મળી 5મી રામસર સાઇટ: કચ્છનું ‘છારી-ઢંઢ’ હવે આંતરરાષ્ટ્રીય નકશા પર, જાણો કેમ આ વેટલેન્ડ છે ખા…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News