gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO: અમદાવાદના બાવળામાં પોલીસના ઘરે જ ચોરી, બે કલાક મકાન ફેંદી ચોર જુઓ શું લઇ ગયો | Theft in Bavla…

G METRO NEWS by G METRO NEWS
January 17, 2026
in GUJARAT
0 0
0
VIDEO: અમદાવાદના બાવળામાં પોલીસના ઘરે જ ચોરી, બે કલાક મકાન ફેંદી ચોર જુઓ શું લઇ ગયો | Theft in Bavla…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Theft in Ahmedabad: અમદાવાદ જિલ્લાના બાવળામાં હવે તસ્કરોને પોલીસનો કોઈ ડર રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. બાવળાની વૈશાલી સોસાયટીમાં ચોરીની એવી ઘટના બની છે જેણે પોલીસના પેટ્રોલિંગ સામે સવાલો ઊભા કર્યા છે. અહીં તસ્કરોએ એક પોલીસકર્મીના પિતાના બંધ મકાનને નિશાન બનાવી લાખોની મત્તા શોધવા માટે બે કલાક સુધી ખાંખાખોળા કર્યાં હતા.

​બાવળાની વૈશાલી સોસાયટીમાં આતંક મચાવ્યો હતો. આ મકાન એલઆઈસીમાં ફરજ બજાવતા બહાદુરભાઈ ગઢવીનું છે, જેમના પુત્ર નવસારીમાં પોલીસમાં ફરજ બજાવે છે. પુત્ર પાસે ગયેલા પરિવારના બંધ મકાનનો લાભ ઉઠાવી ચોર નકુચો તોડી અંદર પ્રવેશ્યો હતો. આ ચોરની હિંમત તો જુઓ, તેણે ઘરમાં રહેલી તિજોરી અને કબાટના લોક તોડી નાખ્યા અને સોના-ચાંદી કે રોકડ મેળવવા માટે સતત બે કલાક સુધી આખા ઘરનો સામાન વેરવિખેર કરી નાખ્યો. જાણે કોઈ મોટો ખજાનો શોધતો હોય તેમ તેણે આખું ઘર ફેંદી માર્યું હતું. પરંતુ નસીબજોગ કિંમતી ચીજવસ્તુઓ ન મળતા, અંતે ખાલી હાથે જવાને બદલે આ તસ્કર દીવાલ પર લટકતું LED ટીવી ઉતારી, તેને સફેદ કાપડમાં બાંધી રાત્રે 4 વાગ્યે દીવાલ કૂદીને ફરાર થઈ ગયો હતો.

આ પણ વાંચો: જૂનાગઢમાં ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો પ્રયાસ, પકડાયેલા શખસનો ઘટસ્ફોટ- ‘મને લાલચ અપાઈ હતી’

આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે સવારે પડોશીએ બારીની ગ્રીલ વળેલી જોઈ. તપાસ કરતા માલુમ પડ્યું કે તસ્કરે પહેલા પડોશમાં રહેતા કિશોરભાઈના ઘરે પણ હાથફેરો કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલમાં સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યા છે અને સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.  હવે જોવાનું એ રહે છે કે, પોલીસ પરિવારના ઘરે જ ચોરી કરનાર આ હિંમતબાજ ચોરને બાવળા પોલીસ ક્યારે જેલના સળિયા પાછળ ધકેલે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન
GUJARAT

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

July 2, 2026
૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન
GUJARAT

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

July 2, 2026
Next Post
અમદાવાદ: હાટકેશ્વરમાં જ્વેલર્સની દુકાનમાં બાકોરું પાડી લાખોની ચોરી, કડિયાકામ કરનાર શ્રમિક ઝડપાયો | C…

અમદાવાદ: હાટકેશ્વરમાં જ્વેલર્સની દુકાનમાં બાકોરું પાડી લાખોની ચોરી, કડિયાકામ કરનાર શ્રમિક ઝડપાયો | C...

નર્મદા: ફોરેસ્ટ અધિકારીઓ ‘વિચિત્ર પ્રાણી’ અને ‘ક્રેક મગજના’ છે.., સંકલન બેઠકમાં સાંસદ મનસુખ વસાવા વિ…

નર્મદા: ફોરેસ્ટ અધિકારીઓ 'વિચિત્ર પ્રાણી' અને 'ક્રેક મગજના' છે.., સંકલન બેઠકમાં સાંસદ મનસુખ વસાવા વિ...

નકલી ઘરેણા પર 6.82 લાખની ગોલ્ડ લોન લઈ ઠગાઇના કરનારા બે આરોપીઓના આગોતરા જામીન અદાલતે ફગાવ્યા | Vadoda…

નકલી ઘરેણા પર 6.82 લાખની ગોલ્ડ લોન લઈ ઠગાઇના કરનારા બે આરોપીઓના આગોતરા જામીન અદાલતે ફગાવ્યા | Vadoda...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદમાં અને કનીજ બુલેટ ટ્રેન પાસે જુગાર રમતા 9 શખ્સ પકડાયા | 9 people caught gambling in Nadiad an…

નડિયાદમાં અને કનીજ બુલેટ ટ્રેન પાસે જુગાર રમતા 9 શખ્સ પકડાયા | 9 people caught gambling in Nadiad an…

4 months ago
કરમસદ અને જીટોડિયા બાદ હવે મોગરી ગામનો મનપામાં સમાવેશ સામે વિરોધ | now there is opposition against t…

કરમસદ અને જીટોડિયા બાદ હવે મોગરી ગામનો મનપામાં સમાવેશ સામે વિરોધ | now there is opposition against t…

10 months ago
તેજસ્વીએ બદલો લીધો ! 50 ધારાસભ્યો છતાં ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કેવી રીતે હારી ગઈ કોંગ્રેસ? | Jhark…

તેજસ્વીએ બદલો લીધો ! 50 ધારાસભ્યો છતાં ઝારખંડ રાજ્યસભા ચૂંટણીમાં કેવી રીતે હારી ગઈ કોંગ્રેસ? | Jhark…

2 weeks ago
ઓનલાઈન લોનના નામે ઠગાઈ, લોન તો ના મળી, ઉપરથી બેન્ક એકાઉન્ટમાંથી પૈસા ગુમાવ્યા | online fraud on name…

ઓનલાઈન લોનના નામે ઠગાઈ, લોન તો ના મળી, ઉપરથી બેન્ક એકાઉન્ટમાંથી પૈસા ગુમાવ્યા | online fraud on name…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News