gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હરણી-વારસિયા રિંગ રોડ પર વેપારી પર હુમલો કરી આંખમાં મરચાની ભૂકી નાખી રોકડા ૧૦ લાખની લૂંટ | On Harni …

G METRO NEWS by G METRO NEWS
January 18, 2026
in GUJARAT
0 0
0
હરણી-વારસિયા રિંગ રોડ પર વેપારી પર હુમલો કરી આંખમાં મરચાની ભૂકી નાખી રોકડા ૧૦ લાખની લૂંટ | On Harni …
2
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,રાત્રે દુકાન બંધ કરીને ઘરે આવતા વેપારી ઘર પાસે કારમાંથી ઉતર્યા ત્યારે જ બુકાનીધારી ચાર લૂંટારાઓએ તેમના પર હુમલો કરી આંખમા મરચાની ભૂકી નાખી ૧૦ લાખ રોકડા ભરેલી બેગની લૂંટ ચલાવી હતી. જે અંગે વારસિયા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 હરણી-વારસિયા રિંગરોડ પર ચતુરભાઈ પાર્ક સોસાયટીમાં રહેતા અને કારેલીબાગમાં ગિફ્ટ શોપ ચલાવતા વેપારી  લીલારામ લાડકમલ રેવાણીએ વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઈકાલે સવારે ૧૧ વાગ્યે  હું ઘરેથી કાર લઈને મારી દુકાને ગયો હતો .  રાત્રે સાડા આઠ વાગ્યે  દુકાન બંધ કરી મારા ઘરે આવવા માટે કાર લઈને ભૂંતડીઝાંપા ગ્રાઉન્ડથી ફતેપુરા ચાર રસ્તા થઈ આવતો હતો. ચતુરભાઈ પાર્ક સોસાયટી સોની એપાર્ટમેન્ટની બાજુમાં ઘર પાસે હું કારમાંથી ઉતરવા જતો હતો. તે સમયે  એક મોપેડ અને બાઈક પર ચાર છોકરાઓ માંેઢે કાળું કપડું બાંધીને આવ્યા હતા. એક છોકરાએ મારી ફંેટ પકડી છાતીના ભાગી મુક્કા માર્યા હતા અને બીજાએ મારી આંખમાં મરચાની ભૂકી નાખી દીધી હતી. બીજા આરોપીઓ ગાડીમાં પાછળની સીટ પર મૂકેલી મારી હેન્ડબેગ અને નાસ્તાની થેલીઓ લઈને ભાગ્યા હતા. આરોપીઓએ નાસ્તાની થેલીઓ રોડ પર ફેંકી દીધી હતી. મારા હેન્ડબેગ લઇને ભાગ્યા હતા. જેમાં વકરાના ૧૦ લાખ રોકડા રૃપિયા હતા. મેં બૂમાબૂમ કરી ભાગી રહેલા આરોપીઓનો પીછો કર્યો હતો. ચાર પૈકીના એક આરોપીને મેં પકડી લીધો હતો. દરમિયાન આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા. પોલીસને ફોન કરતા પોલીસ પહોંચી ગઇ હતી. વારસિયા પોલીસે પકડાયેલા આરોપીનો કબજો લઇ અન્ય આરોપીઓની શોધખોળ  હાથ ધરી છે.

મોેેપેડ ચાલુ નહીં થતા એક આરોપી સ્થળ પરથી જ પકડાઇ ગયો 

 વડોદરા,

ચાર આરોપીઓ લૂંટ કરીને ભાગતા હતા. તે દરમિયાન મોપેડ ચાલુ નહીં થતા મોપેડની પાછળ બેઠેલો આરોપી કૂદીને બાઇક પાછળ બેસી ગયો હતો. એક બાઇક પર ત્રણ આરોપીઓ ભાગી ગયા હતા. જ્યારે રાહુલ રમેશભાઇ મારવાડી (રહે. બાપોદ પાસે, વાઘોડિયા રોડ) ફરિયાદીના હાથે ઝડપાઇ ગયો હતો. તેની પૂછપરછ દરમિયાન અન્ય એક આરોપી અનિલ મગનભાઇ પરમાર (રહે.ખોડિયાર નગર પાસે) નું નામ ખૂલતા પોલીસે તેને ઝડપી  પાડયો છે. જ્યારે અન્ય બે આરોપીઓ હજી ફરાર છે.

સ્થળ પરથી મળેલા મોપેડની ડીકીમાંથી નંબર  પ્લેટ, પકડ અને કાગળો મળ્યા

 વડોદરા,

સ્થળ પરથી મળેલું મોપેડ પાંચ દિવસ પહેલા જ નવું લીધું હોવાની વિગતો જાણવા મળી છે. આ મોપેડની માલિકી અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. મોપેડની ડીકીમાંથી નંબર પ્લેટ, પકડ અને કેટલાક કાગળો પણ મળી આવ્યા છે. આરોપીઓએ લૂંટનો પ્લાન ક્યાં અને ક્યારે ઘડયો હતો, અન્ય કોણ સામેલ  હતા, વેપારીનો  પીછો ક્યાંથી કરતા હતા, તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ
GUJARAT

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

September 24, 2026
સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી
GUJARAT

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

September 24, 2026
Next Post
મહિલાઓ પણ કાયદાનો ખોટી રીતે ફાયદો ઉઠાવે છે : હાઇકોર્ટ | Women also take unfair advantage of the law:…

મહિલાઓ પણ કાયદાનો ખોટી રીતે ફાયદો ઉઠાવે છે : હાઇકોર્ટ | Women also take unfair advantage of the law:...

ટ્રેનના એસી કોચમાં ચાર બેગમાં છુપાવેલો ૧૮.૨૮ લાખનો ગાંજો મળ્યો | ganjo caught in train

ટ્રેનના એસી કોચમાં ચાર બેગમાં છુપાવેલો ૧૮.૨૮ લાખનો ગાંજો મળ્યો | ganjo caught in train

એઆઈ અને મશીન લર્નિંગમાં સેલેરી રૂ. 5 લાખથી વધીને 45 લાખ થશે | Salary in AI and machine learning will…

એઆઈ અને મશીન લર્નિંગમાં સેલેરી રૂ. 5 લાખથી વધીને 45 લાખ થશે | Salary in AI and machine learning will...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગર મંડળ હોસ્પિટલ દ્વારા વિશ્વ મલેરિયા દિવસે વ્યાપક જનજાગૃતિ અભિયાન આયોજન

ભાવનગર મંડળ હોસ્પિટલ દ્વારા વિશ્વ મલેરિયા દિવસે વ્યાપક જનજાગૃતિ અભિયાન આયોજન

5 months ago
એસ્ટેટ વિભાગે નોટિસ ફટકારી , સેવન્થ ડે સ્કૂલને કોર્પોરેશને આપેલી જમીનમાં શરતોનો ભંગ કરાયો | The esta…

એસ્ટેટ વિભાગે નોટિસ ફટકારી , સેવન્થ ડે સ્કૂલને કોર્પોરેશને આપેલી જમીનમાં શરતોનો ભંગ કરાયો | The esta…

10 months ago
સાંકરદા ગામના ખેતરમાંથી 9.40 લાખનો દારૃ ભરેલી કાર સાથે યુવક પકડાયો,કાર મૂકી જનાર મિત્ર વોન્ટેડ | pol…

સાંકરદા ગામના ખેતરમાંથી 9.40 લાખનો દારૃ ભરેલી કાર સાથે યુવક પકડાયો,કાર મૂકી જનાર મિત્ર વોન્ટેડ | pol…

10 months ago
દીગસર ચોકડી પાસે એસ.ટી.બસ અને ટ્રેકટર વચ્ચે અકસ્માત | Accident between ST bus and tractor near Digsa…

દીગસર ચોકડી પાસે એસ.ટી.બસ અને ટ્રેકટર વચ્ચે અકસ્માત | Accident between ST bus and tractor near Digsa…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News