gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, પહેલીવાર પ્રતિ કિલો ₹3 લાખને પાર; સોનામાં પણ તોફાની તેજીનો દોર | Silver …

G METRO NEWS by G METRO NEWS
January 19, 2026
in Business
0 0
0
ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા, પહેલીવાર પ્રતિ કિલો ₹3 લાખને પાર; સોનામાં પણ તોફાની તેજીનો દોર | Silver …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Silver and Gold Price News :  ભારતીય વાયદા બજાર (MCX) માં 19 જાન્યુઆરી, 2026 ઐતિહાસિક દિવસ રહ્યો. ચાંદીના ભાવે પ્રથમ વખત પ્રતિ કિલોગ્રામ ₹3 લાખનો આંકડો પાર કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. સોનામાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો અને ભાવ તેની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી ગયા. વૈશ્વિક બજારોમાં મજબૂત સંકેતો અને રોકાણકારોની ભારે ખરીદીને કારણે આ તેજી જોવા મળી છે.

ચાંદી ₹3 લાખને પાર 

MCX પર 5 માર્ચ, 2026 ના વાયદામાં ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી. 

જૂનો બંધ ભાવ: શુક્રવારે ચાંદીનો વાયદો ₹2,87,762 પર બંધ થયો હતો.

આજનો ખુલતો ભાવ: આજે બજાર ખુલતા સમયે ચાંદી ₹2,93,100 પર ખુલી હતી.

નવી ઐતિહાસિક સપાટી: ખુલતાની સાથે જ બજારમાં આવેલી તોફાની તેજીને કારણે ચાંદીએ ₹3,01,315 ની ઓલ-ટાઈમ હાઈ સપાટી બનાવી હતી.

વર્તમાન ભાવ: સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી, ચાંદીમાં એક જ દિવસમાં ₹10,400 (3.61%) નો જંગી વધારો નોંધાયો છે અને ભાવ ₹2,98,162 આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. 

સોનું પણ રેકોર્ડ હાઈ પર 

ચાંદીની સાથે સાથે સોનામાં પણ આજે મજબૂત તેજી જોવા મળી રહી છે. MCX પર 5 ફેબ્રુઆરી, 2026 ના વાયદામાં સોનું પણ ઉછળ્યું છે:

જૂનો બંધ ભાવ: સોનાનો વાયદો શુક્રવારે ₹1,42,517 પર બંધ થયો હતો.

આજનો ખુલતો ભાવ: આજે સોનું ₹1,43,321 ના ભાવે ખુલ્યું હતું.

દિવસની ઊંચી સપાટી: દિવસ દરમિયાન સોનાએ ₹1,45,500 ની ઊંચી સપાટીને સ્પર્શ કર્યો હતો.

વર્તમાન ભાવ: હાલમાં સોનું ₹1,937 (1.36%) ના વધારા સાથે ₹1,44,454 પર કારોબાર કરી રહ્યું છે.

આમ, બજારમાં આજે કિંમતી ધાતુઓમાં જોરદાર તેજીનો માહોલ છે, જેમાં ચાંદીના ઐતિહાસિક ઉછાળાએ રોકાણકારોનું ધ્યાન ખાસ ખેંચ્યું છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોનાની કિંમતોમાં 40 વર્ષનો રેકોર્ડ તૂટ્યો! ચાંદીમાં પણ એકઝાટકે મોટો કડાકો: જાણો ઘટાડાના 3 મુખ્ય કારણ…
Business

સોનાની કિંમતોમાં 40 વર્ષનો રેકોર્ડ તૂટ્યો! ચાંદીમાં પણ એકઝાટકે મોટો કડાકો: જાણો ઘટાડાના 3 મુખ્ય કારણ…

March 23, 2026
ઐતિહાસિક ઘટાડો: ડૉલર સામે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે, 41 પૈસા તૂટીને 93.94 પર પહોંચ્યો | …
Business

ઐતિહાસિક ઘટાડો: ડૉલર સામે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે, 41 પૈસા તૂટીને 93.94 પર પહોંચ્યો | …

March 23, 2026
વાયદા બજારમાં ભૂકંપ : ચાંદી 2 લાખ નીચે પટકાઈ, સોનામાં પણ લૉઅર સર્કિટ, રોકાણકારોને મોટું નુકસાન | Sil…
Business

વાયદા બજારમાં ભૂકંપ : ચાંદી 2 લાખ નીચે પટકાઈ, સોનામાં પણ લૉઅર સર્કિટ, રોકાણકારોને મોટું નુકસાન | Sil…

March 23, 2026
Next Post
નડિયાદમાં મોબાઇલ પર ક્રિકેટનો સટ્ટો રમાડતો શખ્સ પકડાયો | Man caught betting on cricket on mobile in …

નડિયાદમાં મોબાઇલ પર ક્રિકેટનો સટ્ટો રમાડતો શખ્સ પકડાયો | Man caught betting on cricket on mobile in ...

મહેમદાવાદની ખાત્રજ ચોકડી પાસે રોડ ક્રોસ કરતા આધેડનું ઇકોની ટક્કરે મોત | Middle aged man dies after b…

મહેમદાવાદની ખાત્રજ ચોકડી પાસે રોડ ક્રોસ કરતા આધેડનું ઇકોની ટક્કરે મોત | Middle aged man dies after b...

સુરેન્દ્રનગર સબજેલ હાઉસફૂલઃ 125 ની ક્ષમતામાં 300 કેદીને રાખ્યા, કેદીઓની સ્થિતિ દયનીય | 300 prisoners…

સુરેન્દ્રનગર સબજેલ હાઉસફૂલઃ 125 ની ક્ષમતામાં 300 કેદીને રાખ્યા, કેદીઓની સ્થિતિ દયનીય | 300 prisoners...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

CM હાઉસમાં મધરાત સુધી બેઠકોનો દોર, ડિનર ડિપ્લોમસી જામી, દિવાળીએ મંત્રીમંડળની ‘સાફસુફી’ | Late Night …

CM હાઉસમાં મધરાત સુધી બેઠકોનો દોર, ડિનર ડિપ્લોમસી જામી, દિવાળીએ મંત્રીમંડળની ‘સાફસુફી’ | Late Night …

5 months ago
હિન્દુ સ્ટડીઝનો કોર્સ ડચકા ખાવા માંડયો, હંગામી અધ્યાપકોના પગારના પણ ફાંફા | hindu studies course in …

હિન્દુ સ્ટડીઝનો કોર્સ ડચકા ખાવા માંડયો, હંગામી અધ્યાપકોના પગારના પણ ફાંફા | hindu studies course in …

4 weeks ago
ભારત અને મોરિશિયસ હવે લોકલ કરન્સીમાં વેપાર કરશે, બંને દેશો વચ્ચે આર્થિક સંબંધો ગાઢ બનશેઃ PM મોદી | b…

ભારત અને મોરિશિયસ હવે લોકલ કરન્સીમાં વેપાર કરશે, બંને દેશો વચ્ચે આર્થિક સંબંધો ગાઢ બનશેઃ PM મોદી | b…

6 months ago
‘જે બાબરની પડખે ઊભો રહેશે એની સાથે…’ પ.બંગાળમાં બાબરી મસ્જિદની જાહેરાત પર શંકરાચાર્ય ભડક્યા | shan…

‘જે બાબરની પડખે ઊભો રહેશે એની સાથે…’ પ.બંગાળમાં બાબરી મસ્જિદની જાહેરાત પર શંકરાચાર્ય ભડક્યા | shan…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News