gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભરુચ બાદ ગોધરામાં પોલીસ ભરતીની દોડમાં યુવક ઢળી પડ્યો, પિતાની નજર સામે જ દીકરાનું મોત | Son dies in f…

G METRO NEWS by G METRO NEWS
January 23, 2026
in GUJARAT
0 0
0
ભરુચ બાદ ગોધરામાં પોલીસ ભરતીની દોડમાં યુવક ઢળી પડ્યો, પિતાની નજર સામે જ દીકરાનું મોત | Son dies in f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Godhara News : પોલીસમાં જોડાઈને દેશ સેવા કરવાનું સપનું લઈને આવેલા છોટાઉદેપુરના વધુ એક યુવાન માટે પોલીસ ભરતીની શારીરિક કસોટી જીવલેણ સાબિત થઈ છે. પંચમહાલના ગોધરા ખાતે આવેલા એસ.આર.પી. ગ્રુપ-5 ના મેદાનમાં વહેલી સવારે દોડતી વખતે શ્વાસ ચડતા 27 વર્ષીય યુવકનું કરૂણ મોત નિપજ્યું હતું. હૃદયદ્રાવક વાત એ છે કે, આ સમગ્ર ઘટના તેના પિતાની નજર સામે જ બની, જેઓ પોતાના દીકરાને પ્રોત્સાહન આપવા માટે ત્યાં હાજર હતા.

આ દુઃખદ ઘટનાનો ભોગ બનનાર યુવકનું નામ જશપાલસિંહ રાઠવા હતું અને તે છોટાઉદેપુર જિલ્લાના કોલીયારી ગામનો રહેવાસી હતો. શુક્રવારે વહેલી સવારે ગોધરાના એસ.આર.પી. ગ્રાઉન્ડ પર આયોજિત રનિંગ ટેસ્ટ દરમિયાન જશપાલસિંહ અચાનક શ્વાસ ચડતા જમીન પર ઢળી પડ્યો હતો.

દીકરાને મેદાન પર પડતો જોઈને તેને પ્રોત્સાહિત કરવા આવેલા પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ઘટનાસ્થળે હાજર સ્ટાફ અને અન્ય લોકો તાત્કાલિક તેની મદદે દોડી આવ્યા હતા. જશપાલસિંહને સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પિતાની આંખો સામે જ પુત્રનું મોત થતાં તેઓ ઊંડા આઘાતમાં સરી પડ્યા હતા, અને પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

ઘટનાની જાણ થતાં ગોધરા એ-ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોલીસે મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ભરૂચમાં પણ પોલીસ ભરતીની દોડ દરમિયાન એક યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું. વારંવાર બનતી આવી ઘટનાઓને કારણે ભરતી પ્રક્રિયા દરમિયાન ઉમેદવારોની તબીબી તપાસ અંગે ગંભીર સવાલો ઉભા થયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: કૃષ્ણનગરમાં પ્રેમલગ્ન કરી પરત ફરેલી દીકરી અને જમાઈ પર પરિવારનો હુમલો, પોલીસ સ્ટેશનમાં મચાવ્…
GUJARAT

અમદાવાદ: કૃષ્ણનગરમાં પ્રેમલગ્ન કરી પરત ફરેલી દીકરી અને જમાઈ પર પરિવારનો હુમલો, પોલીસ સ્ટેશનમાં મચાવ્…

May 26, 2026
અમદાવાદ: પ્રેમ લગ્નમાં દગો! પતિએ દેવું થયાનું બહાનું કરી પત્ની પાસેથી લાખો પડાવ્યા, પૈસા અન્ય પ્રેમિ…
GUJARAT

અમદાવાદ: પ્રેમ લગ્નમાં દગો! પતિએ દેવું થયાનું બહાનું કરી પત્ની પાસેથી લાખો પડાવ્યા, પૈસા અન્ય પ્રેમિ…

May 26, 2026
અમદાવાદ: ‘ભુવાજી તકલીફ દૂર કરશે’, કહી નરોડામાં હજારોની છેતરપિંડી, મોપેડ સવાર બે ગઠિયા સામે પોલીસ ફરિ…
GUJARAT

અમદાવાદ: ‘ભુવાજી તકલીફ દૂર કરશે’, કહી નરોડામાં હજારોની છેતરપિંડી, મોપેડ સવાર બે ગઠિયા સામે પોલીસ ફરિ…

May 26, 2026
Next Post
પૂજારી ફક્ત ભગવાનના સેવક, જમીન કે મિલકતના અધિકાર ન મેળવી શકે: ગુજરાત હાઈકોર્ટ | Gujarat HC Rules Pri…

પૂજારી ફક્ત ભગવાનના સેવક, જમીન કે મિલકતના અધિકાર ન મેળવી શકે: ગુજરાત હાઈકોર્ટ | Gujarat HC Rules Pri...

ગુજરાત હાઈકોર્ટની સત્તાવાર ભાષા અંગ્રેજી, ગુજરાતીમાં દલીલો નહીં ચાલે, અરજી ફગાવાઈ | gujarat high cou…

ગુજરાત હાઈકોર્ટની સત્તાવાર ભાષા અંગ્રેજી, ગુજરાતીમાં દલીલો નહીં ચાલે, અરજી ફગાવાઈ | gujarat high cou...

કોંગ્રેસ-આપ રેલી અને સભાઓમાં વ્યસ્ત રહ્યા ત્યાં ભાજપે ખેલ પાડી દીધો, વિપક્ષનો એકડો ભૂંસાઈ જશે! | opp…

કોંગ્રેસ-આપ રેલી અને સભાઓમાં વ્યસ્ત રહ્યા ત્યાં ભાજપે ખેલ પાડી દીધો, વિપક્ષનો એકડો ભૂંસાઈ જશે! | opp...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રિયંકાના પુત્ર રૈહાન વાડ્રાની અવીવા બેગ સાથે સગાઇ, ટૂંક સમયમાં લગ્ન | Priyanka’s son Raihan Vadra …

પ્રિયંકાના પુત્ર રૈહાન વાડ્રાની અવીવા બેગ સાથે સગાઇ, ટૂંક સમયમાં લગ્ન | Priyanka’s son Raihan Vadra …

5 months ago
ગોંડલ: બંને પક્ષે જેલ બાદ જયરાજસિંહ અને રાજુ સોલંકી વચ્ચે સમાધાન, વિવાદનું ઠીકરું અનિરુદ્ધસિંહ પર ફો…

ગોંડલ: બંને પક્ષે જેલ બાદ જયરાજસિંહ અને રાજુ સોલંકી વચ્ચે સમાધાન, વિવાદનું ઠીકરું અનિરુદ્ધસિંહ પર ફો…

5 months ago
ગુજરાતમાં વર્ષે 3000 કરોડના દારૂની રેલમછેલ, સરકારી ઇનામ છતાં બુટલેગર કેમ નથી પકડાતાં? | Gujarat’s ₹3…

ગુજરાતમાં વર્ષે 3000 કરોડના દારૂની રેલમછેલ, સરકારી ઇનામ છતાં બુટલેગર કેમ નથી પકડાતાં? | Gujarat’s ₹3…

10 months ago
‘સમજી-વિચારીને ઘડેલું કાવતરું છે’, ગુજરાત યુનિવર્સિટી તોડફોડ કાંડ મામલે કુલપતિ લાલઘૂમ | Planned Cons…

‘સમજી-વિચારીને ઘડેલું કાવતરું છે’, ગુજરાત યુનિવર્સિટી તોડફોડ કાંડ મામલે કુલપતિ લાલઘૂમ | Planned Cons…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News