gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોડીરાત્રે નશેબાજ કારચાલકે બે ટુ વ્હિલરને ટક્કર મારી | A drunk driver hit two two wheelers late at n…

G METRO NEWS by G METRO NEWS
January 23, 2026
in GUJARAT
0 0
0
મોડીરાત્રે નશેબાજ કારચાલકે બે ટુ વ્હિલરને ટક્કર મારી | A drunk driver hit two two wheelers late at n…
1
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,સમા રોડ પાસે મોડીરાત્રે દારૃનો નશો કરીને નીકળેલા કારચાલકે બે ટુ વ્હિલર ચાલકને ટક્કર મારી ગંભીર ઇજા પહોંચાડી હતી.લોકોએ નશેબાજ કારચાલકને પકડી સમા પોલીસને સોંપી દીધો હતો.

મોડીરાત્રે પોણા એક વાગ્યે સમા  પોલીસને એક નાગરિક કોલ કરીને જાણ કરી હતી કે, સમા મેકડોનાલ્ડ નજીક અકસ્માત થયો છે. જેથી, પોલીસની ટીમે સ્થળ પર જઇને તપાસ કરતા કાર અને બે બાઇક વચ્ચે અકસ્માત થયો હોવાનું જણાઇ આવ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી હતી કે, કારચાલકે પૂરઝડપે  કાર દોડાવી બે બાઇક ચાલકને અડફેટે લીધા હતા. કારચાલકે પોતાનું નામ સાહીલ ગણપતભાઇ ચૌહાણ (રહે. ઝવેરીપુરા ફળિયું, કોયલી)  હોવાનું જણાવ્યું હતું. તેણે દારૃનો નશો કર્યો હોવાનું જણાઇ આવતા પોલીસે તેની સામે ગુનો દાખલ કરી કાર કબજે લીધી છે. અકસ્માતના બનાવ અંગે ઇજાગ્રસ્ત ચિરાગ વિનોદભાઇ  પટેલે (રહે. રાજેશ્વર રેસિડેન્સી, હરણી) સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં ચિરાગ અને તેના મિત્ર વિનાયક ઉત્તમરાવ  પગારે (રહે. ઉમંગ વિલા ફ્લેટ, સમા) ને ઇજા થઇ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

Next Post
શહેરમાં હૃદયને લગતી ઈમરજન્સીના કિસ્સાઓમાં બે વર્ષમાં ૪૧ ટકાનો વધારો | cases of heart attack increase…

શહેરમાં હૃદયને લગતી ઈમરજન્સીના કિસ્સાઓમાં બે વર્ષમાં ૪૧ ટકાનો વધારો | cases of heart attack increase...

જાંબુવા બ્રિજ નજીક અકસ્માતમાં માતાને ઇજા ઃ પાંચ વર્ષના પુત્રનું મોત | Mother injured in accident nea…

જાંબુવા બ્રિજ નજીક અકસ્માતમાં માતાને ઇજા ઃ પાંચ વર્ષના પુત્રનું મોત | Mother injured in accident nea...

ચોરી થયેલી બાઇક લઇને જતો યુવક ડિવાઇડર સાથે અથડાતા મોત | A young man carrying a stolen bike died afte…

ચોરી થયેલી બાઇક લઇને જતો યુવક ડિવાઇડર સાથે અથડાતા મોત | A young man carrying a stolen bike died afte...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એન્થ્રોપિકની AI ક્રાંતિએ IT શેરોનો કચ્ચરઘાણ, 10 દિવસમાં 20 ટકા ગબડયા | Anthropic’s AI revolution has…

7 months ago
શહેરા તાલુકાના 10 ગામનો ગોધર તાલુકામાં સમાવેશનો વિરોધ યાથાવત, આંદોલનની ચિમકી | mahishagar district n…

12 months ago
જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલે અંબાજી તીર્થ દર્શન સર્કિટનું ઉદ્દઘાટન કર્યું

NSE ગુરૂવાર નિફટી એક્સપાયરીને અલવિદા કહી આગામી મંગળવારથી નવી એક્સપાયરી શરૂ કરશે | NSE will start a n…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News