gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચોરી થયેલી બાઇક લઇને જતો યુવક ડિવાઇડર સાથે અથડાતા મોત | A young man carrying a stolen bike died afte…

G METRO NEWS by G METRO NEWS
January 23, 2026
in GUJARAT
0 0
0
ચોરી થયેલી બાઇક લઇને જતો યુવક ડિવાઇડર સાથે અથડાતા મોત | A young man carrying a stolen bike died afte…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,અટલાદરા અક્ષર ચોક પાસેથી ચોરી થયેલી બાઇક લઇને મોડીરાત્રે નીકળેલા યાકુતપુરાના યુવક અકોટા દાંડિયાબજાર બ્રિજથી નર્સિંગ હોમ તરફ જવાના રોડ પરના ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાતા માથામાં ગંભીર ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, તેનું મોત થયું હતું.

ગઇકાલે મોડીરાત્રે પોણા એક વાગ્યે અકોટા દાંડિયાબજાર બ્રિજથી નર્સિંગ હોમ ચાર રસ્તા તરફ પૂરઝડપે આવતો એક બાઇકચાલક ધડાકાભેર અથડાયો હતો. માથા અને મોંઢાના ભાગે ગંભીર ઇજા થતા તેને એમ્બ્યુલન્સમાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, ડોક્ટરે તેનું મરણ થયું હોવાનું જણાવ્યું હતું. રાવપુરા  પોલીસે  આ અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મૃતક જે બાઇક લઇને નીકળ્યો  હતો. તે બાઇક તેની નહતી. બાઇકના નંબરના આધારે તપાસ કરતા જાણવા મળ્યું કે, આ બાઇક કલાલી ખિસકોલી સર્કલ પાસે ચામુંડાનગરમાં રહેતા સૂરજકુમાર જીતેન્દ્રભાઇ તિવારીની હતી. ડિલિવરી બોય તરીકે કામ કરતા યુવકની બાઇક ગઇકાલે અક્ષર ચોક પાસેથી ચોરાઇ ગઇ હતી. જે અંગે તેણે જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે.

દરમિયાન પોલીસે મૃતક પાસેથી મળેલા મોબાઇલ ફોનના આધારે તેના આધાર કાર્ડનો નંબર મેળવ્યો  હતો. આ આધાર કાર્ડ પર ઇશ્યૂ થયેલા અન્ય સીમ કાર્ડની વિગતો મેળવી પોલીસે મૃતકના  પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. મૃતકનું નામ મોહંમદસાજીદ મોહંમદસલીમ અરબ, ઉં.વ.૨૮ (રહે. અજબડી મિલ પાસે, યાકુતપુરા)  હોવાનું જાણવા મળ્યું હતું. ચોરીની બાઇક મૃતક પાસે કઇ રીતે આવી, તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. જે સ્થળેથી બાઇક ચોરાઇ હતી. તેની નજીકના સીસીટીવી ફૂટેજની  પોલીસ ચકાસણી કરી રહી છે.

માથા પર પ્લાસ્ટિકની કોથળી પહેરી હોવાથી સ્ટંટબાજી કરતો હોવાની ચર્ચા

વડોદરા,

અકસ્માતમાં જીવ  ગુમાવનાર યુવકે  માથા  પર પ્લાસ્ટિકની કોથળી  પહેરી હોવાનું જાણવા મળ્યું છે. શરૃઆતમાં તે સ્ટંટબાજી કરતો હોવાનું જણાઇ આવ્યું હતું.  પરંતુ, મોંઢા  પર પ્લાસ્ટિકની કોથળી પહેરવાનું કારણ હજી સ્પષ્ટ થયું નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કચ્છના મુન્દ્રા બંદરેથી 140 કિલો ડ્રગ્સ ઝડપાયાની આશંકા, કન્ટેનરમાં ‘ઊન’ની આડમાં જથ્થો છુપાવ્યાનો સૂત…
GUJARAT

કચ્છના મુન્દ્રા બંદરેથી 140 કિલો ડ્રગ્સ ઝડપાયાની આશંકા, કન્ટેનરમાં ‘ઊન’ની આડમાં જથ્થો છુપાવ્યાનો સૂત…

May 15, 2026
અમદાવાદમાં બેફામ ડમ્પરનો કહેર, સરખેજ-ધોળકા રોડ પર 20 વર્ષીય યુવતીનું કમકમાટીભર્યું મોત | Ahmedabad A…
GUJARAT

અમદાવાદમાં બેફામ ડમ્પરનો કહેર, સરખેજ-ધોળકા રોડ પર 20 વર્ષીય યુવતીનું કમકમાટીભર્યું મોત | Ahmedabad A…

May 15, 2026
મોરબીમાં કલંકિત ઘટના : મકાન માલિકે સગીરા પર આચર્યું દુષ્કર્મ, પિતાએ જ દીકરીને સોંપી દીધી હતી | morbi…
GUJARAT

મોરબીમાં કલંકિત ઘટના : મકાન માલિકે સગીરા પર આચર્યું દુષ્કર્મ, પિતાએ જ દીકરીને સોંપી દીધી હતી | morbi…

May 15, 2026
Next Post
મોડીરાત્રે શટલ રિક્ષામાં બેઠેલા મુસાફરને ધમકાવી લૂંટી લીધો | A passenger sitting in a shuttle ricksh…

મોડીરાત્રે શટલ રિક્ષામાં બેઠેલા મુસાફરને ધમકાવી લૂંટી લીધો | A passenger sitting in a shuttle ricksh...

અલ્પ શિક્ષિત લોકોના બેન્ક એકાઉન્ટ ખોલાવી સાયબર ફ્રોડના નાણાંની હેરાફેરી | Cyber ​​fraud money launde…

અલ્પ શિક્ષિત લોકોના બેન્ક એકાઉન્ટ ખોલાવી સાયબર ફ્રોડના નાણાંની હેરાફેરી | Cyber ​​fraud money launde...

મહિલા ક્રિકેટ મેચમાં ઓનલાઇન સટ્ટો રમતા પાંચ શખ્સો ઝડપાયા | WPL cricket gambing five arrested

મહિલા ક્રિકેટ મેચમાં ઓનલાઇન સટ્ટો રમતા પાંચ શખ્સો ઝડપાયા | WPL cricket gambing five arrested

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદના વર્ગો કોમ્પ્લેક્સના ભોયરામાં ઈલેક્ટ્રોનિક્સના ગોડાઉનમાં આગ | Fire breaks out in electronics…

નડિયાદના વર્ગો કોમ્પ્લેક્સના ભોયરામાં ઈલેક્ટ્રોનિક્સના ગોડાઉનમાં આગ | Fire breaks out in electronics…

6 months ago
લાલપુરના ભણગોર ગામે પોલીસનો જુગાર અંગે દરોડો : 6 શખ્સો ઝડપાયા, 84 હજારનો મુદ્દામાલ જપ્ત | Police rai…

લાલપુરના ભણગોર ગામે પોલીસનો જુગાર અંગે દરોડો : 6 શખ્સો ઝડપાયા, 84 હજારનો મુદ્દામાલ જપ્ત | Police rai…

1 month ago
અમેરિકાની ટેરિફ નીતિ,વૈશ્વિક વેપારમાં ખલેલનો સામનો કરવા ભારત સજ્જ | India ready to face US tariff po…

અમેરિકાની ટેરિફ નીતિ,વૈશ્વિક વેપારમાં ખલેલનો સામનો કરવા ભારત સજ્જ | India ready to face US tariff po…

12 months ago
ગાંધીનગર: વિજયાદશમીએ સચિવાલયથી મહાત્મા મંદિર સુધી મેટ્રો ટ્રેનનો કરાયો ટ્રાયલ રન, નૂતન વર્ષથી સેવા થ…

ગાંધીનગર: વિજયાદશમીએ સચિવાલયથી મહાત્મા મંદિર સુધી મેટ્રો ટ્રેનનો કરાયો ટ્રાયલ રન, નૂતન વર્ષથી સેવા થ…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News