gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રીલના રવાડે ચડેલી પેઢીની જોખમી કરતૂત: વંદે ભારતને ‘હથકંડા’ અજમાવી અધવચ્ચે ઉભી રખાવી | Vande Bharat S…

G METRO NEWS by G METRO NEWS
January 24, 2026
in INDIA
0 0
0
રીલના રવાડે ચડેલી પેઢીની જોખમી કરતૂત: વંદે ભારતને ‘હથકંડા’ અજમાવી અધવચ્ચે ઉભી રખાવી | Vande Bharat S…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vande Bharat Stopped for Reels: આજકાલ સોશિયલ મીડિયા પર ફેમસ થવાની ઘેલછામાં યુવાનો મર્યાદા ભૂલી રહ્યા છે. ટ્રાફિકના નિયમો તોડવા તો હવે સામાન્ય વાત થઈ ગઈ છે, પણ હવે લોકો હજારો નિર્દોષ મુસાફરોના જીવ સાથે રમતા પણ અચકાતા નથી. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે, જેમાં કેટલાક યુવકોએ દેશની પ્રતિષ્ઠિત હાઈ-સ્પીડ ટ્રેન ‘વંદે ભારત એક્સપ્રેસ’ ને રોકવા માટે રેલવે ટ્રેક પર લાકડાના મોટા લઠ્ઠા ગોઠવી દીધા હતા.

શું છે સમગ્ર ઘટના? વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક યુવકો રેલવે ટ્રેક પર મોટા લાકડાના ટુકડા મૂકી રહ્યા છે. જેવી વંદે ભારત ટ્રેન ત્યાંથી પસાર થવાની તૈયારીમાં હતી, ત્યારે આ અવરોધને કારણે ડ્રાઈવરે ઈમરજન્સી બ્રેક મારવી પડી હતી. ટ્રેન ઉભી રહી જતાં યુવકો આનંદમાં આવી ગયા હતા અને ગર્વથી કહેતા સંભળાયા હતા કે, “વંદે ભારત અટકાવી દીધી.” જ્યારે રેલવે સ્ટાફે તેમને ટોક્યા ત્યારે તેમણે અત્યંત બેજવાબદાર રીતે જવાબ આપ્યો કે, “અંકલ અમે અંદર નથી આવતા, ખાલી વીડિયો શૂટ કરીએ છીએ.”

સોશિયલ મીડિયા પર આક્રોશ આ વીડિયો X (અગાઉનું ટ્વિટર) પર વાયરલ થતા જ લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. લોકોએ રેલવે સુરક્ષા દળ (RPF) અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને ટેગ કરીને આ યુવકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. યુઝર્સનું કહેવું છે કે હાઈ-સ્પીડ ટ્રેનમાં અચાનક બ્રેક મારવાથી મોટો અકસ્માત થઈ શક્યો હોત. ઘણા લોકોએ આ કૃત્યને ‘આતંકવાદી કૃત્ય’ જેવું ગણાવીને તેમને જેલમાં મોકલવાની માંગ કરી છે.

કાયદો શું કહે છે? 

રેલવે એક્ટ, 1989 મુજબ ટ્રેક પર અવરોધ ઊભો કરવો એ ગંભીર ગુનો છે:

કલમ 150: ટ્રેક પર વસ્તુઓ મૂકીને ટ્રેનને નુકસાન પહોંચાડવાના પ્રયાસ બદલ આજીવન કેદ અથવા 10 વર્ષ સુધીની જેલ થઈ શકે છે.

કલમ 174: રેલવેની કામગીરીમાં અવરોધ લાવવા બદલ 2 વર્ષની જેલ અથવા દંડની જોગવાઈ છે.

હાલમાં RPF અને સ્થાનિક પોલીસ વીડિયોના આધારે આ યુવકોની ઓળખ કરી રહી છે અને તેમની ધરપકડ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નાગરિકો સામનો કરવા તૈયાર રહે : મોદી | Citizens should be ready to face: Modi
INDIA

નાગરિકો સામનો કરવા તૈયાર રહે : મોદી | Citizens should be ready to face: Modi

March 25, 2026
લોકસભામાં વિપક્ષના ભારે વિરોધ વચ્ચે ટ્રાન્સજેન્ડર બિલ પસાર | Transgender Bill passed in Lok Sabha am…
INDIA

લોકસભામાં વિપક્ષના ભારે વિરોધ વચ્ચે ટ્રાન્સજેન્ડર બિલ પસાર | Transgender Bill passed in Lok Sabha am…

March 25, 2026
નેવી, આર્મી, એરફોર્સના મહિલા અધિકારીને પેન્શન આપો : સુપ્રીમ | Give pension to women officers of Navy…
INDIA

નેવી, આર્મી, એરફોર્સના મહિલા અધિકારીને પેન્શન આપો : સુપ્રીમ | Give pension to women officers of Navy…

March 25, 2026
Next Post
‘જન ગણ મન’ની જેમ હવે ‘વંદે માતરમ’ના માનમાં પણ ઊભા થવું પડશે, સરકાર બનાવશે નિયમ | govt new rules vand…

'જન ગણ મન'ની જેમ હવે 'વંદે માતરમ'ના માનમાં પણ ઊભા થવું પડશે, સરકાર બનાવશે નિયમ | govt new rules vand...

અમરેલીમાં લૂંટારુઓની ગેંગ ઝડપાઈ, લોકોને છેતરવાની આવી મોડસ ઓપરેન્ડી વિશે નહીં સાંભળ્યું હોય | Fraud G…

અમરેલીમાં લૂંટારુઓની ગેંગ ઝડપાઈ, લોકોને છેતરવાની આવી મોડસ ઓપરેન્ડી વિશે નહીં સાંભળ્યું હોય | Fraud G...

વડોદરામાં નવાપુરા એસએસસીની ઓફિસ નજીક રખડતી બે ગાય છોડાવવા આવેલા ગોપાલકો સામે ફરિયાદ | FIR against co…

વડોદરામાં નવાપુરા એસએસસીની ઓફિસ નજીક રખડતી બે ગાય છોડાવવા આવેલા ગોપાલકો સામે ફરિયાદ | FIR against co...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હિન્દી VS મરાઠી: મુંબઈમાં રિક્ષાચાલકને ટોળાંએ ઢોર માર માર્યો, કહ્યું- આ ‘શિવસેના સ્ટાઈલ’ છે | Hindi …

હિન્દી VS મરાઠી: મુંબઈમાં રિક્ષાચાલકને ટોળાંએ ઢોર માર માર્યો, કહ્યું- આ ‘શિવસેના સ્ટાઈલ’ છે | Hindi …

8 months ago
આજે વક્ફ એક્ટ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં મહત્ત્વપૂર્ણ સુનાવણી, વચગાળાનો ચુકાદો આવે તેવી શક્યતા | Suprem…

આજે વક્ફ એક્ટ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં મહત્ત્વપૂર્ણ સુનાવણી, વચગાળાનો ચુકાદો આવે તેવી શક્યતા | Suprem…

10 months ago
ઉત્તરકાશીમાં મકાન-દુકાન, રોડ બધું જ કાટમાળમાં ફેરવાયા, 4ના મોત, 50 ગુમ, PM મોદી ‘એક્ટિવ’ | Uttarkash…

ઉત્તરકાશીમાં મકાન-દુકાન, રોડ બધું જ કાટમાળમાં ફેરવાયા, 4ના મોત, 50 ગુમ, PM મોદી ‘એક્ટિવ’ | Uttarkash…

8 months ago
અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ફેરવી તોળ્યું, કહ્યું- ‘હવે નવી પાર્ટી નહીં બનાવવાનો લીધો નિર્ણય’, જાણ…

અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ફેરવી તોળ્યું, કહ્યું- ‘હવે નવી પાર્ટી નહીં બનાવવાનો લીધો નિર્ણય’, જાણ…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News