gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં ખરીદી બાદ ખુશ-ખુશ થઇને ઘરે જતાં યુવકનું મોપેડ સ્લિપ થયું, ગંભીર ઈજા બાદ મોત | High Speed …

G METRO NEWS by G METRO NEWS
January 29, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં ખરીદી બાદ ખુશ-ખુશ થઇને ઘરે જતાં યુવકનું મોપેડ સ્લિપ થયું, ગંભીર ઈજા બાદ મોત | High Speed …
3
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Road Accident: સાણંદના ગીબપુરા રેલવે બ્રીજ નજીક ગત સાંજે એક અકસ્માત સર્જાયો હતો. ખરીદી કરીને પરત ફરી રહેલા એક આશાસ્પદ યુવાનની મોપેડ અચાનક સ્લિપ થઈ જતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો અને 108ની મદદથી તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ કમનસીબે ટૂંકી સારવાર બાદ યુવાનનું મોત નિપજ્યું હતું. આ ઘટનાને પગલે મૃતક યુવાનના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

કેવી રીતે અકસ્માત સર્જાયો?

મૃતકની ઓળખ સંજય રાણા તરીકે થઈ છે, જેમની ઉંમર 37 વર્ષ હતી. તે સાણંદના લોખંડ બજાર વિસ્તારમાં પોતાના પરિવાર સાથે રહેતા હતા. તેઓ 28મી જાન્યુઆરીના રોજ મોપેડ લઈને અમદાવાદ ખરીદી કરવા ગયા હતા. પરત ફરતી વખતે સર્જાયેલા આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાને કારણે તેમણે જીવ ગુમાવ્યો છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યા મુજબ, સંજય પોતાની મોપેડ પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી રહ્યો હતો.  જેના કારણે વાહન પરનો કાબૂ ગુમાવતા એક્ટિવા સ્લિપ થઈ ગઈ હતી. રોડ પર પટકાતા સંજયભાઇને માથાના ભાગે જીવલેણ ઈજાઓ થઈ હતી.

આ પણ વાંચો: જામનગરમાં પોલીસ ભરતીની પ્રક્રિયામાં ગેરરીતિ, બે ઉમેદવારો દોડમાં છેતરપિંડી કરતા ઝડપાયા

આ ઘટના સ્થળે હાજર લોકોએ તુરંત 108 અને પરિવારને જાણ કરી હતી. તેમને પહેલા સાણંદ સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે, ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ મામલે મૃતકના મોટા ભાઈ જયેશભાઈએ સાણંદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા
GUJARAT

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

October 1, 2026
માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો
GUJARAT

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

October 1, 2026
Next Post
અજિત પવારના પત્ની સુનેત્રા બનશે મહારાષ્ટ્રના ડેપ્યુટી CM ! NCPના દિગ્ગજ નેતાઓએ કરી મુલાકાત | Sunetra…

અજિત પવારના પત્ની સુનેત્રા બનશે મહારાષ્ટ્રના ડેપ્યુટી CM ! NCPના દિગ્ગજ નેતાઓએ કરી મુલાકાત | Sunetra...

ભારતમાં સોશિયલ મીડિયા માટે નક્કી કરાશે ઉંમર? બાળકોમાં ‘ડિજિટલ વ્યસન’ અંગે સરકાર ચિંતિત | social medi…

ભારતમાં સોશિયલ મીડિયા માટે નક્કી કરાશે ઉંમર? બાળકોમાં 'ડિજિટલ વ્યસન' અંગે સરકાર ચિંતિત | social medi...

કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ સમાપ્ત! શશી થરૂરની રાહુલ ગાંધી અને ખડગે સાથે બેઠક, જુઓ શું કહ્યું | shash…

કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ સમાપ્ત! શશી થરૂરની રાહુલ ગાંધી અને ખડગે સાથે બેઠક, જુઓ શું કહ્યું | shash...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોઈ મહિલાનો ફોટો પાડવો એ ગુનો નથી : હિમાચલ હાઈકોર્ટ

કોઈ મહિલાનો ફોટો પાડવો એ ગુનો નથી : હિમાચલ હાઈકોર્ટ

1 year ago
ચાંગોદર બ્રિજ પાસે ક્રેને રાહદારીને કચડ્યો, બાવડાના વ્યક્તિનું મોત | Accident at Changodar Bridge on…

ચાંગોદર બ્રિજ પાસે ક્રેને રાહદારીને કચડ્યો, બાવડાના વ્યક્તિનું મોત | Accident at Changodar Bridge on…

10 months ago
ખાનગી-સરકારી તમામ સ્કૂલો ફ્રીમાં સેનેટરી પેડ્સ પુરા પાડે : સુપ્રીમ | All private and government scho…

ખાનગી-સરકારી તમામ સ્કૂલો ફ્રીમાં સેનેટરી પેડ્સ પુરા પાડે : સુપ્રીમ | All private and government scho…

8 months ago
જામનગરના લીમડાલેન-દરબારગઢ સહિતના વિસ્તારમાં PGVCLની 20 ચેકીંગ ટુકડીને ઉતારી દઈ ચેકીંગ હાથ ધરાતાં વીજ…

જામનગરના લીમડાલેન-દરબારગઢ સહિતના વિસ્તારમાં PGVCLની 20 ચેકીંગ ટુકડીને ઉતારી દઈ ચેકીંગ હાથ ધરાતાં વીજ…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News