gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં અવ્યવસ્થા બાદ તંત્રમાં દોડધામ, બસ-હોડીઓની સંખ્યા વધારાઈ | Narmada Par…

G METRO NEWS by G METRO NEWS
April 15, 2025
in GUJARAT
0 0
0
ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં અંધાધૂંધી બાદ તંત્રની દોડધામ,20 બસ અને 30 નવી બોટ મુકી | After chaos …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Narmada Parikrama Facilities: રજાના દિવસોમાં ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાની વ્યવસ્થા પડી ભાંગતા તંત્ર દોડતું થયું છે. આ દરમિયાન ઉચ્ચ અધિકારીઓએ બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. છેલ્લા ત્રણ દિવસની રજાના સમયગાળામાં અંદાજે 8થી 10 લાખ પરિક્રમાવાસી ઉમટી પડતાં અંધાધૂંધી સર્જાઇ હતી. પરિક્રમાવાસીઓએ રોષે ભરાઈને કહ્યું હતું કે, ‘મહાકુંભની વ્યવસ્થા પરથી રાજ્યના અધિકારીઓએ બોધ લેવા જેવો હતો.’ આ ઉપરાંત ભક્તોનું ઘોડાપૂર ઉમટતાં અવ્યવસ્થાને કારણે અનેક પરિક્રમાવાસીઓને અધવચ્ચેથી પરત ફરવું પડયું હતું.

આ કારણસર તંત્રએ પરિક્રમાવાસીઓના ટ્રાફિકને પહોંચી વળવા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાંથી 20 જેટલી બસો મંગાવી હતી. આ સિવાય હાલ 50 હોડી ઉપલબ્ધ છે અને વધારાની 30 હોડી મંગાવાઈ છે. આ ઉપરાંત કોઇ અનિચ્છનિય બનાવ ના બને તે માટે SDRFના જવાનો પણ તહેનાત કરાયા છે. 

લાખો ભક્તોનો ધસારો 

નર્મદા જિલ્લામાં ચાલતી ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમામાં ગત શનિવાર અને રવિવારના રોજ અચાનક કુલ 8થી 10 લાખ પરિક્રમાવાસી આવી ગયા હતા, જેને કારણે અવ્યવસ્થા સર્જાઈ હતી. આગામી 17થી 20 એપ્રિલ તેમજ પરિક્રમા છેલ્લા પડાવ એટલે કે 25થી 27 એપ્રિલે પહોંચે છે, ત્યારે હજુ વધુ ભક્તો આવે તેવા અણસાર છે. આ સ્થિતિમાં 12 એપ્રિલે જે બન્યું તેવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ ફરીથી ન થાય તે માટે નર્મદા જિલ્લા કલેકટરે તાત્કાલિક રામપુરા મંદિર ખાતે સંબંધિત અધિકારીઓ, પોલીસ વિભાગ, સામાજિક સંસ્થાઓ અને સ્વયંસેવકો સાથે એક બેઠક યોજી હતી. 

અન્ય કેટલાક નિર્ણય પણ લેવાયા 

આ દરમિયાન ખાસ કરીને હોડીઓની સંખ્યામાં વધારો કરાયો છે. રસ્તામાં નવા ટેન્ટની જરૂરિયાત છે ત્યાં નવા ટેન્ટ પણ ઊભઆ કરાશે. હોડીઓ માટે એજન્સીએ ફરજિયાત 200 લિટર ડીઝલ સ્ટોકમાં રાખવું પડશે. જ્યાંથી પરિક્રમાવાસીઓ હોડીમાં બેસે છે, ત્યાં હાલ 14 જેટી છે તેમાં બીજી 11 નવી જેટી બનાવાશે. હાલ 50 હોડી ચાલી રહી છે, જેમાં બીજી 20 હોડી વધારીને 70 કરાશે. તેમાં પરિક્રમવાસીઓને રેંગણ ઘાટથી નદી પાર કરાવાશે. પરિક્રમા પથ પર લાઈટોની વ્યવસ્થા છે, પરંતુ હજુ જ્યાં જરૂર છે ત્યાં લાઈટોમાં પણ વધારાશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એર ઈન્ડિયાના મુસાફરો માટે મહત્ત્વના સમાચાર: 29 માર્ચથી અમદાવાદની તમામ ફ્લાઈટ્સ ટર્મિનલ-2 પરથી ઉડાન ભ…
GUJARAT

એર ઈન્ડિયાના મુસાફરો માટે મહત્ત્વના સમાચાર: 29 માર્ચથી અમદાવાદની તમામ ફ્લાઈટ્સ ટર્મિનલ-2 પરથી ઉડાન ભ…

March 27, 2026
અમદાવાદ: શેઠ C.N. PTC કોલેજમાં છેડતીનો વિવાદ, પ્રોફેસરને નોકરીમાંથી કરાયા ફરજમુક્ત
GUJARAT

અમદાવાદ: શેઠ C.N. PTC કોલેજમાં છેડતીનો વિવાદ, પ્રોફેસરને નોકરીમાંથી કરાયા ફરજમુક્ત

March 27, 2026
ગુજરાત વહીવટી તંત્રમાં મોટા ફેરફાર: IAS, GAS અને મહેસૂલ વિભાગમાં મોટાપાયે બદલી-બઢતી | Gujarat admini…
GUJARAT

ગુજરાત વહીવટી તંત્રમાં મોટા ફેરફાર: IAS, GAS અને મહેસૂલ વિભાગમાં મોટાપાયે બદલી-બઢતી | Gujarat admini…

March 27, 2026
Next Post
ગુજરાતમાં રો-રો ફેરીમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 18 લાખના મુદ્દામાલ સાથે બેની ધરપકડ | Smuggling o…

ગુજરાતમાં રો-રો ફેરીમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 18 લાખના મુદ્દામાલ સાથે બેની ધરપકડ | Smuggling o...

બોર્ડની પરીક્ષાનો ડર કાઢવા સુરત શિક્ષણ સમિતિની સ્કૂલનો નવતર પ્રયોગ : ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓની ઉત્ત…

બોર્ડની પરીક્ષાનો ડર કાઢવા સુરત શિક્ષણ સમિતિની સ્કૂલનો નવતર પ્રયોગ : ધોરણ 6થી 8ના વિદ્યાર્થીઓની ઉત્ત...

બ્લુ ફ્લેગ શિવરાજપુર બીચની મુલાકાત લઈ વિકાસ કાર્યોની સમીક્ષા કરતા મુખ્ય સચિવ પંકજ જોશી

બ્લુ ફ્લેગ શિવરાજપુર બીચની મુલાકાત લઈ વિકાસ કાર્યોની સમીક્ષા કરતા મુખ્ય સચિવ પંકજ જોશી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અંબાજીમાં આજથી ભાદરવી પૂનમનો મહામેળો, 30 લાખ ભક્તો ઉમટશે, ‘જય અંબે’ ના નાદથી ગૂંજી ઊઠશે અરવલ્લીની ગિ…

અંબાજીમાં આજથી ભાદરવી પૂનમનો મહામેળો, 30 લાખ ભક્તો ઉમટશે, ‘જય અંબે’ ના નાદથી ગૂંજી ઊઠશે અરવલ્લીની ગિ…

7 months ago
NEET UG 2025 Exam Date: 4 મેએ યોજાશે નીટ યુજી એક્ઝામ, નવા ફેરફાર સાથે લેવાશે પરીક્ષા | NTA NEET UG E…

NEET UG 2025 Exam Date: 4 મેએ યોજાશે નીટ યુજી એક્ઝામ, નવા ફેરફાર સાથે લેવાશે પરીક્ષા | NTA NEET UG E…

12 months ago
જામનગરના મનો દિવ્યાંગ બાળકોએ બનાવેલ રાખડી ભારત તિબ્બત સંઘ દ્વારા ખરીદ કરી ફોજીઓને મોકલવામાં આવી | Ra…

જામનગરના મનો દિવ્યાંગ બાળકોએ બનાવેલ રાખડી ભારત તિબ્બત સંઘ દ્વારા ખરીદ કરી ફોજીઓને મોકલવામાં આવી | Ra…

8 months ago
શિક્ષકે 100 ઉઠક-બેઠક સજા આપતા 12 વર્ષની વિદ્યાર્થિનીનું મોત, શાળાએ આવવામાં થયો હતો 10 મિનિટનો વિલંબ …

શિક્ષકે 100 ઉઠક-બેઠક સજા આપતા 12 વર્ષની વિદ્યાર્થિનીનું મોત, શાળાએ આવવામાં થયો હતો 10 મિનિટનો વિલંબ …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News