gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મોંઘવારી ભથ્થું (DA) વધીને 60% થશે; 8માં પગાર પંચ વચ્ચે કેન્દ્રીય કર્મચારીઓની લોટરી | Central Govt E…

G METRO NEWS by G METRO NEWS
February 2, 2026
in INDIA
0 0
0
મોંઘવારી ભથ્થું (DA) વધીને 60% થશે; 8માં પગાર પંચ વચ્ચે કેન્દ્રીય કર્મચારીઓની લોટરી | Central Govt E…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Government Employee DA News : કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકો માટે વર્ષ 2026ની શરૂઆત સારા સમાચાર સાથે થઈ છે. ઔદ્યોગિક શ્રમિકો માટેના ગ્રાહક ભાવ સૂચકાંક (AICPI-IW) ના ડિસેમ્બરના આંકડા જાહેર થયા બાદ હવે મોંઘવારી ભથ્થા (DA) માં વધારો થવો નિશ્ચિત જણાઈ રહ્યો છે.

ડિસેમ્બરના આંકડાઓએ આપ્યા સંકેત

શ્રમ બ્યુરો દ્વારા જાહેર કરવામાં આવેલા નવેમ્બર 2025 ના AICPI-IW ના આંકડા 148.2 પર પહોંચી ગયા હતા. છેલ્લા 12 મહિનાના સરેરાશ ઇન્ડેક્સના આધારે ગણતરી કરતા મોંઘવારી ભથ્થું 59.93% ની આસપાસ પહોંચ્યું હતું. ડિસેમ્બરના આંકડાઓ પણ સામાન્ય રહેતા હવે તે 60% ની સપાટી વટાવી ચૂક્યું છે. સરકાર હંમેશા પૂર્ણાંકમાં DA જાહેર કરતી હોવાથી, કર્મચારીઓને જાન્યુઆરી 2026 થી 60% ના દરે મોંઘવારી ભથ્થું મળવું લગભગ નક્કી છે.

7મું પગાર પંચ પૂરું, છતાં DA વધશે

સામાન્ય રીતે દર દસ વર્ષે નવું પગાર પંચ લાગુ કરવામાં આવે છે. 7માં પગાર પંચનો કાર્યકાળ પૂરો થઈ ગયો હોવા છતાં, કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું (DA) અને મોંઘવારી રાહત (DR) માં વધારો અટકશે નહીં. સરકાર નવી ભલામણો લાગુ ન થાય ત્યાં સુધી અગાઉની વ્યવસ્થા મુજબ જ દર છ મહિને (જાન્યુઆરી અને જુલાઈ) આ વધારો કરવાનું ચાલુ રાખશે.

ક્યારે મળશે વધારાનો લાભ?

સરકારે છેલ્લે જુલાઈ 2025 માં DA 54% થી વધારીને 58% કર્યો હતો. હવે જાન્યુઆરી 2026 થી અમલી બનનારા 60% DA ની જાહેરાત હોળીની આસપાસ થવાની શક્યતા છે. જ્યારે પણ આ જાહેરાત થશે, ત્યારે કર્મચારીઓને જાન્યુઆરીથી અત્યાર સુધીનો તફાવત (Arrears) પણ એકસાથે ચૂકવવામાં આવશે, જે લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે આર્થિક રાહત લાવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત-અમેરિકાની ડીલ અંગે રશિયન મંત્રીનું મોટું નિવેદન, કહ્યું – ‘આશા છે કે એવું નહીં થાય’ | India US …
INDIA

ભારત-અમેરિકાની ડીલ અંગે રશિયન મંત્રીનું મોટું નિવેદન, કહ્યું – ‘આશા છે કે એવું નહીં થાય’ | India US …

February 11, 2026
‘હું એપસ્ટિનને 3-4 વખત મળ્યો હતો, કારણ કે…’ રાહુલ ગાંધીના આક્ષેપ બાદ હરદીપ સિંહનો ખુલાસો | Hardeep…
INDIA

‘હું એપસ્ટિનને 3-4 વખત મળ્યો હતો, કારણ કે…’ રાહુલ ગાંધીના આક્ષેપ બાદ હરદીપ સિંહનો ખુલાસો | Hardeep…

February 11, 2026
અમદાવાદ પ્લેન ક્રેશ કેસ: સુપ્રીમ કોર્ટે તપાસનો સ્ટેટસ રિપોર્ટ માંગ્યો, 3 અઠવાડિયામાં જવાબ આપવા આદેશ …
INDIA

અમદાવાદ પ્લેન ક્રેશ કેસ: સુપ્રીમ કોર્ટે તપાસનો સ્ટેટસ રિપોર્ટ માંગ્યો, 3 અઠવાડિયામાં જવાબ આપવા આદેશ …

February 11, 2026
Next Post
અજિતના મૃત્યુ બાદ સુનેત્રાને ડે.સીએમ બનાવવા પાછળ ભાજપ ‘માસ્ટરમાઈન્ડ’! ઉદ્ધવ ઠાકરેનો દાવો | Maharasht…

અજિતના મૃત્યુ બાદ સુનેત્રાને ડે.સીએમ બનાવવા પાછળ ભાજપ 'માસ્ટરમાઈન્ડ'! ઉદ્ધવ ઠાકરેનો દાવો | Maharasht...

અજિત પવારના નિધન બાદ BMCમાં નવા-જૂનીના એંધાણ, મહાયુતિમાં થશે મોટો ‘ખેલ’ | New Political Alliances in…

અજિત પવારના નિધન બાદ BMCમાં નવા-જૂનીના એંધાણ, મહાયુતિમાં થશે મોટો 'ખેલ' | New Political Alliances in...

મણિપુરના રાજકારણમાં નવા જૂનીના એંધાણ, રાષ્ટ્રપતિ શાસન અંતની નજીક, NDAમાં દોડધામ શરૂ! | Manipur Polit…

મણિપુરના રાજકારણમાં નવા જૂનીના એંધાણ, રાષ્ટ્રપતિ શાસન અંતની નજીક, NDAમાં દોડધામ શરૂ! | Manipur Polit...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરખેજના શકરી તળાવની દુર્ઘટના મામલે તળાવ સફાઈના કોન્ટ્રાકટરને હજી સુધી નોટિસ અપાઈ નથી | In the case o…

સરખેજના શકરી તળાવની દુર્ઘટના મામલે તળાવ સફાઈના કોન્ટ્રાકટરને હજી સુધી નોટિસ અપાઈ નથી | In the case o…

5 months ago
બેલિઝ અને ઉઝબેકિસ્તાનની ચાર યુનિવર્સિટીમાં મેડિકલ કોર્સ ન કરવા તાકીદ, NMCની ગાઈડલાઈન | avoid belize …

બેલિઝ અને ઉઝબેકિસ્તાનની ચાર યુનિવર્સિટીમાં મેડિકલ કોર્સ ન કરવા તાકીદ, NMCની ગાઈડલાઈન | avoid belize …

7 months ago
કૂતરા પ્રત્યેના પ્રેમને કારણે CM રેખા ગુપ્તા પર હુમલો કર્યો હશે | CM Rekha Gupta attacked

કૂતરા પ્રત્યેના પ્રેમને કારણે CM રેખા ગુપ્તા પર હુમલો કર્યો હશે | CM Rekha Gupta attacked

6 months ago
જામનગર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા માત્ર 24 કલાકમાં વધુ 94 વોરંટની બજવણી કરી લેવાઇ | Jamnagar District…

જામનગર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા માત્ર 24 કલાકમાં વધુ 94 વોરંટની બજવણી કરી લેવાઇ | Jamnagar District…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News