Goa Police Bust Drug Racket : દેશભરના અનેક રાજ્યોમાં અવાર-નવાર માદક પદાર્થોનો જથ્થો મળતો રહે છે, ત્યારે ગુજરાત બાદ હવે ગોવામાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. ગોવા ક્રાઇમ બ્રાન્ચે ઓપરેશન હેઠળ ચિકલના, મુરગાંવ, ગોવા પાસે દરોડો પાડ્યો છે, જેમાં વાસ્કો દ ગામાના સી વ્યુ ઍપાર્ટમેન્ટમાંથી 45 વર્ષના યુવકને ડ્રગ્સના જથ્થા સાથે રંગે હાથ ઝડપી લીધો છે.
ડ્રગ્સની કિંમત 43.2 કરોડ રૂપિયા
ક્રાઇમ બ્રાન્ચે 45 વર્ષના નિબૂ વિન્સેન્ટ પાસેથી 4.