gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કલોલ તાલુકાના નાદરી ગામે કારની ટક્કરથી રિક્ષામાં બેઠેલ મહિલાનું મોત | A woman sitting in a rickshaw …

G METRO NEWS by G METRO NEWS
February 3, 2026
in GUJARAT
0 0
0
કલોલ તાલુકાના નાદરી ગામે કારની ટક્કરથી રિક્ષામાં બેઠેલ મહિલાનું મોત | A woman sitting in a rickshaw …
0
VIEWS
Share on FacebookShare on Twitter

સાસુને રિક્ષામાં બેસાડી દર્શન કરીને પરત ફરતાં હતા ત્યારે અકસ્માત નડયો

કલોલ :  કલોલ તાલુકાના નાદરી ગામે પુર ઝડપે નીકળેલ કાર ચાલકે રીક્ષા
ને ટક્કર મારી હતી આ અકસ્માતમાં રિક્ષામાં બેઠેલ મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી
જેને સારવાર માટે લઈ જવામાં આવી હતી જ્યાં તેનું મોત નિપજ્યું હતું બનાવ અંગે
પોલીસે કારના ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે.

આ બાબતે મળતી વિગતો અનુસાર રિક્ષાચાલક પોપટ સિંહ રાઠોડ તેની
રિક્ષામાં તેની પત્ની અને સાસુને બેસાડીને દર્શન કરવા ગયા હતા અને ત્યાંથી તેઓ
પોતાની રીક્ષા લઈને નાદરી ગામ થી નીકળ્યા હતા ત્યારે પૂર ઝડપે નીકળેલ કાર નંબર
જીજે ૯ બી જી ૨૪૧૨ના ચાલકે રિક્ષાને ધડાકા ભૈર ટક્કર મારી હતી આ અકસ્માતમાં રિક્ષામાં
બેઠેલા રૃખીબેન કાનજી ઠાકોર ઉંમર વર્ષ ૭૦ અને કોમલબેન વિજયજી ઠાકોરને  ઇજાઓ પહોંચી હતી જેમાં રૃખીબેનને ગંભીર ઇજાઓ
પહોંચી હતી બંને જણાને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
હતા જ્યાં રૃખીબેન નું મોત થયું હતું અકસ્માત અંગે પોલીસે કારના ચાલક સામે ગુનો
દાખલ કરી આગળની તપાસ ચલાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન
GUJARAT

August 10, 2026
કચ્છી યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસ ફાયરિંગમાં ઘાયલ: કાન પકડીને માફી માગી

અમદાવાદ અખબારનગર ખાતે બનાવેલ શ્રમિક સુવિધા કેન્દ્ર બન્યું શોભના ગાંઠીયા સમાન

Next Post
ખાનગી એજન્સીએ કામ બંધ કરી દેતા મહાનગરપાલિકાના વધારાના વિસ્તારોમાં મિલકતોની પ્રોપર્ટી કાર્ડની કામગીરી…

ખાનગી એજન્સીએ કામ બંધ કરી દેતા મહાનગરપાલિકાના વધારાના વિસ્તારોમાં મિલકતોની પ્રોપર્ટી કાર્ડની કામગીરી...

એસ.ઓ.જી.ના એ.એસ.આઇ.ડમી એકાઉન્ટમાં રૃપિયા ટ્રાન્સફર કરાવતો હતો

SMCએ જોયું તે વડોદરા પોલીસને ના દેખાયું, SMCએ લીકર કિંગ સુનિલ,લાલુ સિન્ધી અને મનોજનું દારૃનું નેટવર્…

SMCએ જોયું તે વડોદરા પોલીસને ના દેખાયું, SMCએ લીકર કિંગ સુનિલ,લાલુ સિન્ધી અને મનોજનું દારૃનું નેટવર્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેન્સેક્સનો 440 પોઈન્ટનો ઉછાળો ધોવાઈ અંતે 170 પોઈન્ટ ઘટીને 83239 | Sensex’s 440 point surge erased f…

1 year ago
બિન હથિયારી PSI ભરતીનું ફાઇનલ પરિણામ જાહેર, 472 ઉમેદવારો થયા પસંદ, જુઓ યાદી | gujarat psi recruitmen…

5 months ago
ગળેતેશ્વરના ખાખરીયા તળાવની કાંસથી 15 વર્ષથી સફાઇ ન થતાં 2000 વીઘા જમીન સિંચાઇ વિહોણી | 2000 bighas o…

8 months ago
મંદિરના ફંડમાંથી મેરેજ હોલ ન બનાવી શકાય કેમ કે ત્યાં અશ્લીલ ડાન્સ…’, સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ વાત | …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News