gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO: ‘અમે પણ પોલીસને પિસ્તોલ આપી છે, જો ગોળી ના મારે, તો શું ખાય?’, એન્કાઉન્ટર પર બોલ્યા CM યોગી |…

G METRO NEWS by G METRO NEWS
February 3, 2026
in INDIA
0 0
0
VIDEO: ‘અમે પણ પોલીસને પિસ્તોલ આપી છે, જો ગોળી ના મારે, તો શું ખાય?’, એન્કાઉન્ટર પર બોલ્યા CM યોગી |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

CM Yogi Adityanath : ઉત્તર પ્રદેશ ફાર્મા કોન્ક્લેવ 1.0 માં બોલતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હાઈકોર્ટની એન્કાઉન્ટર મુદ્દે ફટકાર બાદ સ્પષ્ટ કર્યું હતું કે, અમે નક્કી કર્યું છે કે ‘ઝીરો ટોલરન્સ’ દરેક વ્યક્તિ પર લાગુ થશે. જો અમારો પોતાનો માણસ પણ ભૂલ કરશે, તો તેના પર પણ એ જ કાયદો લાગુ થશે જે માફિયા કે ગુનેગારો પર લાગુ થાય છે. અહીં કોઈ પોતાનું કે પારકું નહીં હોય. જ્યારે પણ અમે કાર્યવાહી કરી છે, ત્યારે તેને કાયદાના દાયરામાં રહીને કરવાનો પ્રયાસ કર્યો છે.

સીએમ યોગીએ આગળ કહ્યું કે, પરંતુ ઘણી વખત એવું બને છે કે જ્યારે સામેની વ્યક્તિ કાયદાથી ડરતી નથી, ત્યારે તેને કાયદાના દાયરામાં લાવીને કાયદાની ભાષામાં સમજાવવી એ તાત્કાલિક પરિસ્થિતિની જરૂરિયાત બની જાય છે. પછી લોકો ટિપ્પણી કરે છે કે, પોલીસે ગોળી કેમ મારી? હવે જો પોલીસ ગોળી ન મારે તો શું ગોળી ખાય? જો ગુનેગાર પાસે ગોળી ચલાવવાની સ્વતંત્રતા છે, તો અમે પોલીસને પિસ્તોલ એટલા માટે જ આપી છે કે તે તેનો સામનો કરી શકે. તેમણે કહ્યું કે, તે (ગુનેગાર) જે ભાષામાં સમજે તેને તે જ ભાષામાં સમજાવવામાં આવે.

‘દરેક નાગરિકમાં વિશ્વાસ જગાડવો જરૂરી’

યોગી આદિત્યનાથે જણાવ્યું કે, ઉત્તર પ્રદેશમાં 2012 થી 2017 વચ્ચે 900 થી વધુ રમખાણો થયા હતા. એક પણ શહેર એવું નહોતું જ્યાં કર્ફ્યુ ન લાગ્યો હોય. તેમણે કહ્યું કે તે સમયે એવો કોઈ ઉદ્યોગપતિ, ડૉક્ટર કે બિઝનેસમેન નહીં હોય જેણે ‘ગુંડા ટેક્સ’ ન આપ્યો હોય. જ્યારે વડાપ્રધાન અને અમારી પાર્ટીએ મને આ જવાબદારી સોંપી, ત્યારે અમારે આ પડકારનો સામનો કરવાનો હતો અને દરેક નાગરિકમાં વિશ્વાસ જગાડવો હતો.

સીએમએ કહ્યું કે, અમે આ કામ પસંદગીના લોકો પર ન કરી શકીએ, તેથી અમે ‘ઝીરો ટોલરન્સ’નો નિર્ણય કર્યો અને તે બધા પર સમાન રીતે લાગુ થશે. જો અમારો પોતાનો કોઈ વ્યક્તિ ખોટું કરશે, તો તેના પર પણ એ જ કાર્યવાહી થશે જે માફિયાઓ પર થાય છે.

પોલીસ ગોળી નહીં ચલાવે તો શું ગોળી ખાશે?

સીએમ યોગીના મતે, “જો પોલીસ ગોળી નહીં ચલાવે, તો શું પોલીસે ગોળી ખાવી જોઈએ? બંને વસ્તુઓ એકસાથે ન થઈ શકે. જો તે ગુનેગારને ગોળી ચલાવવાની આઝાદી છે, તો અમે પોલીસને હથિયાર તેમનો સામનો કરવા માટે આપ્યા છે. જ્યારે તેમની સાથે તેમની જ ભાષામાં વ્યવહાર કરવામાં આવે છે, ત્યારે જ પરિણામ મળે છે.”

યુપી રોકાણકારોની પહેલી પસંદ

યોગીએ વધુમાં ઉમેર્યું કે છેલ્લા 9 વર્ષમાં ઉત્તર પ્રદેશમાં મોટા સકારાત્મક ફેરફારો થયા છે. હવે બધું વ્યવસ્થિત ચાલી રહ્યું છે. કોઈ શાંતિ ભંગ કરવાની, અરાજકતા ફેલાવવાની કે ખંડણીની વાત નથી કરતું. કોઈ રમખાણો નથી થતા, કોઈ ગેરરીતિ નથી થતી. આજે આવી સ્થિતિ ક્યાંય નથી અને ઉત્તર પ્રદેશ એક શ્રેષ્ઠ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન (રોકાણ માટેનું સ્થળ) તરીકે ઉભરી આવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
બસ્તી ‘લવ જિહાદ’ કેસ: 300 યુવતીઓના અંગત પળોના વીડિયો બનાવી વિદેશમાં વેચવાનું નેટવર્ક ઝડપાયું | basti…

બસ્તી 'લવ જિહાદ' કેસ: 300 યુવતીઓના અંગત પળોના વીડિયો બનાવી વિદેશમાં વેચવાનું નેટવર્ક ઝડપાયું | basti...

લોકસભા સ્પીકર પર કાગળ ફેંકનારા આઠ સાંસદ સસ્પેન્ડ, રાહુલ ગાંધીને બોલવા નહીં દેતા વિપક્ષ લાલઘૂમ | Lok …

લોકસભા સ્પીકર પર કાગળ ફેંકનારા આઠ સાંસદ સસ્પેન્ડ, રાહુલ ગાંધીને બોલવા નહીં દેતા વિપક્ષ લાલઘૂમ | Lok ...

પૂજા- મંત્રોચ્ચાર અને ગાર્ડ ઓફ ઓનર સાથે ભગવાન બુધ્ધના અસ્થિને શ્રીલંકા રવાના કરાયા | relics of lord …

પૂજા- મંત્રોચ્ચાર અને ગાર્ડ ઓફ ઓનર સાથે ભગવાન બુધ્ધના અસ્થિને શ્રીલંકા રવાના કરાયા | relics of lord ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વંદે ભારત ટ્રેનનો પહેલો કોચ નબળો છે! રેલવે સેફ્ટી કમિશનનો ચિંતાજનક રિપોર્ટ | Vande Bharat trains hav…

વંદે ભારત ટ્રેનનો પહેલો કોચ નબળો છે! રેલવે સેફ્ટી કમિશનનો ચિંતાજનક રિપોર્ટ | Vande Bharat trains hav…

1 year ago
ભરૂચ જિલ્લામાં અકસ્માતના વધુ બે બનાવમાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા | Two more people lost their lives…

ભરૂચ જિલ્લામાં અકસ્માતના વધુ બે બનાવમાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા | Two more people lost their lives…

11 months ago
VIDEO | સુરેન્દ્રનગર: સાયલામાં ગેરકાયદે ચાલતી ખાણોમાં પોલીસના દરોડા, એક્સપ્લોઝિવનું મોટું નેટવર્ક ઝડ…

VIDEO | સુરેન્દ્રનગર: સાયલામાં ગેરકાયદે ચાલતી ખાણોમાં પોલીસના દરોડા, એક્સપ્લોઝિવનું મોટું નેટવર્ક ઝડ…

4 months ago
સુરતના મુગલીસરા વિસ્તારનું નામ તાપીપુરા કરાયું, મુખ્ય કચેરી શ્રી તાપી ભવન નામે ઓળખાશે | surat muglis…

સુરતના મુગલીસરા વિસ્તારનું નામ તાપીપુરા કરાયું, મુખ્ય કચેરી શ્રી તાપી ભવન નામે ઓળખાશે | surat muglis…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News