gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

રૂપિયામાં સ્પ્રિંગ જેવો ઉછાળો: આઠ વર્ષનો રેકોર્ડ તૂટયો: ડોલર નીચામાં 90.04 | Spring like surge in ru…

G METRO NEWS by G METRO NEWS
February 4, 2026
in Business
0 0
0
રૂપિયામાં સ્પ્રિંગ જેવો ઉછાળો: આઠ વર્ષનો રેકોર્ડ તૂટયો: ડોલર નીચામાં 90.04 | Spring like surge in ru…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવમાં તીવ્ર કડાકો બોલાતાં રૂપિયો સ્પ્રિંગની જેમ ઉછળ્યો હતો. અમેરિકાએ ભારત પરની ટેરીફ ઘટાડતાં તથા મુંબઈ શેરબજારમાં ૨૦૦૦થી વધુ પોઈન્ટનો ઉછાળો આવતાં મુંબઈ કરન્સી બજારમાં રૂપિયામાં પણ આજે મોટી તેજી આવી હતી. ડોલરના ભાવ રૂ.૯૧.૫૨ વાળા આજે સવારે રૂ.૯૦.૪૦ ખુલી ઉંચામાં ભાવ રૂ.૯૦.૫૨ થયા પછી નીચામાં ભાવ રૂ.૯૦.૦૪ થઈ રૂ.૯૦.૧૧ રહ્યા હતા.

રૂપિયા સામે આજે ડોલરના ભાવ ૧૪૧ પૈસા ગબડતાં ડોલર સામે રૂપિયો ૧.૫૪ ટકા ઉછળ્યો હતો. રૂપિયામાં આજે જોવા મળેલો મોટો ઉછાળો ડિસેમ્બર ૨૦૧૮ પછીનો સૌથી મોટા ઉછાળો હોવાનું બજારના જાણકાર જણાવી રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં આજે વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ૦.૨૨ ટકા ઘટયો હતો. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઉંચામાં ૯૭.૫૪ તથા નીચામાં ૯૭.૩૪ થઈ ૯૭.૪૨ રહ્યો હતો. અમેરિકામાં સરકારના આંશીક શટ ડાઉનના કારણે ત્યાં હવે જોબગ્રોથના આંકડા બહાર પડવામાં વિલંબ થશે એવી શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ બજારમાં આજે રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૨૦૬ પૈસા તૂટી નીચામાં ભાવ રૂ.૧૨૪ની અંદર રૂ.૧૨૩.૩૫ થઈ રૂ.૧૨૩.૩૯ રહ્યા હતા.  જ્યારે યુરોપીયન કરન્સી યુરોના ભાવ રૂપિયા સામે ૨૦૩ પૈસા તૂટી નીચામાં ભાવ રૂ.૧૦૭ની અંદર રૂ.૧૦૬.૪૮ થઈ રૂ.૧૦૬.૫૩ રહ્યા હતા. 

જાપાનની કરન્સી રૂપિયા સામે આજે ૧.૯૦ ટકા ગબડી હતી જ્યારે ચીનની કરન્સી રૂપિયા સામે ૧.૩૭ ટકા તૂટી હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
ટેરિફ પરના તાત્કાલિક નિર્ણય પાછળ અનેક કારણો… સૌથી મોટું કારણ અમેરિકન લોકો પોતે જ છે | reasons behi…

ટેરિફ પરના તાત્કાલિક નિર્ણય પાછળ અનેક કારણો... સૌથી મોટું કારણ અમેરિકન લોકો પોતે જ છે | reasons behi...

સુરેન્દ્રનગરમાં સરકારી અનાજ ગોડાઉનના પતરા 8 મહિનાથી તૂટેલી હાલતમાં | roof of the government grain go…

સુરેન્દ્રનગરમાં સરકારી અનાજ ગોડાઉનના પતરા 8 મહિનાથી તૂટેલી હાલતમાં | roof of the government grain go...

ટેરિફમાં ઘટાડાને ધ્યાનમાં રાખી ગોલ્ડમેન દ્વારા ભારતનો જીડીપી અંદાજ વધારાયો | Goldman raises India’s …

ટેરિફમાં ઘટાડાને ધ્યાનમાં રાખી ગોલ્ડમેન દ્વારા ભારતનો જીડીપી અંદાજ વધારાયો | Goldman raises India's ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોર્પોરેશનના ચાર સફાઈ સુપરવાઈઝરોને નોકરીમાં પરત લેવા લેબર કોર્ટનો આદેશ | Labor court orders reinstat…

11 months ago
ઈરાન-અમેરિકા, ઇઝરાયેલ યુદ્ધ છતાં પાલિકા વ્હીકલ પુલના પંપે ડીઝલનો પૂરતો જથ્થો | Despite the Iran Amer…

4 months ago
ધ્રાંગધ્રા શાકમાર્કેટમાં લારીધારકે હેડ કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી | Lorry driver scuffles with head …

6 months ago
ગીરના રાજાની નાઈટ શિફ્ટ : ઉનાળાની ગરમીમાં સિંહોએ બદલ્યું ડેઈલી રૂટીન | Night shift of the King of Gi…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News