gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચોટીલાના સાંગાણી નજીક ગોપાલ હોટલમાં પાર્ક કરેલી ટ્રકમાંથી રૃ. 85.66 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth…

G METRO NEWS by G METRO NEWS
February 4, 2026
in GUJARAT
0 0
0
ચોટીલાના સાંગાણી નજીક ગોપાલ હોટલમાં પાર્ક કરેલી ટ્રકમાંથી રૃ. 85.66 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth…
0
VIEWS
Share on FacebookShare on Twitter

દારૃની ૧૧,૪૯૬ બોટલ, ટ્રક સહિત રૃ.૧.૦૬ કરોડનો મુદામાલ જપ્ત ઃ બિનવારસી ટ્રકના ચાલક, માલિક સહિત ચાર શખ્શ સામે ગુનો

હાઇવે પરની હોટલોનો ગેરકાયદે પ્રવૃત્તિમાં ઉપયોગ થતો હોવાની વધુ એક ઘટના 

સુરેન્દ્રનગર –  સુરેન્દ્રનગર જિલ્લાની હાઇવે પરની હોટલનો કેમિકલ ચોરી, દારૃની હેરાફેરીમાં થતી હોવાની વધુ એક ઘટના સામે આવી છે. ૩૧મી જાન્યુઆરીએ માલવણ નજીક આલિશન હોટલમાંથી એસએમસીએ દરોડો પાડી દોઢ કરોડનો દારૃ ઝડપાયા બાદ ચોટીલાના સાંગાણી ગામના પાટિયા પાસે ગોપાલ હોટલમાં પાર્ક ટ્રકમાંથી એલસીબી પોલીસે ૮૫.૬૬ લાખની દારૃની ૧૧,૪૯૬ હોટલ ઝડપી પાડયો છે. એલસીબીએ દારૃ, ટ્રક સહિતનો રૃ.૧.૦૬ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી સ્થળ પર હાજર નહીં મળી આવેલા ચાર શખ્સ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર બુટલેગરો દ્વારા મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ઈંગ્લીશ દારૃની હેરાફેરી અને કટીંગ કરવામાં આવતું હોવાની ફરિયાદો વચ્ચે સુરેન્દ્રનગર એલસીબી પોલીસે બાતમીના આધારે ચોટીલા-સાયલા નેશનલ હાઈવે પર ચોટીલાના સાંગાણી ગામના પાટિયા પાસે ગોપાલ હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી એક ટ્રકમાંથી દારૃ ઝડપી પાડયો છે.

પોલીસે ટ્રકની તલાશી લેતા તેમાં ખાતરની થેલીઓની આડમાં સંતાડેલી ઈંગ્લીશ દારૃની ૧૧,૪૯૬ બોટલ (કિં.રૃ.૮૫,૬૬,૮૦૦), ખાતરની ૨૨૫ થેલીઓ (રૃ.૬૭,૫૦૦), ટ્રક (રૃ.૨૦,૦૦,૦૦૦), મોબાઈલ સહિત ફૂલ રૃ.૧,૦૬,૩૪,૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યોે હતો. જ્યારે સ્થળ પર હાજર મળી નહીં આવેલ ટ્રક ચાલક, ટ્રક માલિક, ઇંગ્લિશ દારૃ મોકલનાર અને મંગાવનાર સહિત ફૂલ ૦૪ શખ્સો સામે ચોટીલા પોલીસ મથકે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એલસીબી ટીમ દ્વારા મોટા પ્રમાણમાં ઈંગ્લીશ દારૃ ઝડપી પાડતા સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘વાઈબ્રન્ટ’ ગુજરાતમાં બે વર્ષમાં 801 સગર્ભા સહિત 12700 લોકો HIV નો શિકાર, સરકારની પોલ ખુલી! | Gujara…
GUJARAT

‘વાઈબ્રન્ટ’ ગુજરાતમાં બે વર્ષમાં 801 સગર્ભા સહિત 12700 લોકો HIV નો શિકાર, સરકારની પોલ ખુલી! | Gujara…

May 10, 2026
ગુજરાતની જેલો હાઉસફૂલ : 14108 ની ક્ષમતા સામે 17000થી વધુ કેદી, જેમાં 5231 દોષિત | Gujarat Prisons Ru…
GUJARAT

ગુજરાતની જેલો હાઉસફૂલ : 14108 ની ક્ષમતા સામે 17000થી વધુ કેદી, જેમાં 5231 દોષિત | Gujarat Prisons Ru…

May 10, 2026
અમદાવાદમાં ધોળકા-બગોદરા હાઈવે પર દારૂ ભરેલી આઈસર પલટી: પોલીસ તપાસમાં ‘ચોર ખાના’નો પર્દાફાશ | Dholka …
GUJARAT

અમદાવાદમાં ધોળકા-બગોદરા હાઈવે પર દારૂ ભરેલી આઈસર પલટી: પોલીસ તપાસમાં ‘ચોર ખાના’નો પર્દાફાશ | Dholka …

May 10, 2026
Next Post
સુરેન્દ્રનગર સબ જેલમાં કેદીઓ વચ્ચે હિંસક અથડામણ, 3ને ગંભીર ઈજા | Violent clash between prisoners in …

સુરેન્દ્રનગર સબ જેલમાં કેદીઓ વચ્ચે હિંસક અથડામણ, 3ને ગંભીર ઈજા | Violent clash between prisoners in ...

પશુપાલન ક્ષેત્રે ગુજરાતનું ગૌરવ – ‘ ધૂન ધ પેટિંગ ફાર્મ

પશુપાલન ક્ષેત્રે ગુજરાતનું ગૌરવ – ' ધૂન ધ પેટિંગ ફાર્મ

સંસદમાં ઘમસાણ, રાહુલ ગાંધીએ ‘ગદ્દાર મિત્ર’ કહેતા કેન્દ્રીય મંત્રીએ જવાબમાં ‘દેશના દુશ્મન’ ગણાવ્યા | …

સંસદમાં ઘમસાણ, રાહુલ ગાંધીએ 'ગદ્દાર મિત્ર' કહેતા કેન્દ્રીય મંત્રીએ જવાબમાં 'દેશના દુશ્મન' ગણાવ્યા | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

“પાણી ગંદુ આવે છે ને ગટરો ઉભરાય છે, ચૂંટણીમાં જોઈ લેશું!” : થરાદની જનતાનો નેતાઓ સામે ભારે રોષ | Thar…

“પાણી ગંદુ આવે છે ને ગટરો ઉભરાય છે, ચૂંટણીમાં જોઈ લેશું!” : થરાદની જનતાનો નેતાઓ સામે ભારે રોષ | Thar…

4 weeks ago
ટ્રમ્પનો કોઇ રોલ નથી, લક્ષ્ય પુરૂ થતાં સિંદૂર અટકાવ્યું: સરકાર | Trump has no role stopped the vermi…

ટ્રમ્પનો કોઇ રોલ નથી, લક્ષ્ય પુરૂ થતાં સિંદૂર અટકાવ્યું: સરકાર | Trump has no role stopped the vermi…

10 months ago
જામનગર શહેરમાં શનિવારે રાત્રે પોલીસની કોમ્બિંગ ડ્રાઈવમાં અનેક વાહન ચાલકો દંડાયા | Several vehicle dr…

જામનગર શહેરમાં શનિવારે રાત્રે પોલીસની કોમ્બિંગ ડ્રાઈવમાં અનેક વાહન ચાલકો દંડાયા | Several vehicle dr…

5 months ago
વડોદરામાં વોર્ડ 8માં ડ્રેનેજ લાઈનના અભાવે રસ્તા પર ગંદા પાણી ફેલાતા પાલિકા કચેરીએ સ્થાનિકોનો હલ્લાબો…

વડોદરામાં વોર્ડ 8માં ડ્રેનેજ લાઈનના અભાવે રસ્તા પર ગંદા પાણી ફેલાતા પાલિકા કચેરીએ સ્થાનિકોનો હલ્લાબો…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News