gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

પ્રોફિટ બુકિંગના કારણે ચાંદીના ભાવમાં રૂ.19000ની તો સોનામાં રૂ.5700ની ઉથલ-પાથલ, જાણો લેટેસ્ટ ભાવ | M…

G METRO NEWS by G METRO NEWS
February 5, 2026
in Business
0 0
0
પ્રોફિટ બુકિંગના કારણે ચાંદીના ભાવમાં રૂ.19000ની તો સોનામાં રૂ.5700ની ઉથલ-પાથલ, જાણો લેટેસ્ટ ભાવ | M…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Today Gold and Silver Rate in MCX : છેલ્લા કેટલાક મહિનાઓથી સોના અને ચાંદીના ભાવમાં ધરખમ વધારો થયા બાદ રોકાણકારો દ્વારા પ્રોફિંટ બુકિંગમાં વધારો થયો છે, જેના કારણે આજે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે ચાંદીના ભાવમાં રૂ.19000ની તો સોનામાં રૂ.5700ની ઉથલ-પાથલ જોવા મળી છે. 

ચાંદીના ભાવમાં રૂ.19000ની ઉથલ-પાથલ

MCX પર ચાંદીના ભાવની વાત કરીએ તો, રાત્રે 8.00 કલાકે ચાંદીનો ભાવ રૂ.2,38,701 પર ટ્રેડ થઈ રહ્યો છે. ગઈકાલે ચાંદીનો ભાવ રૂ.2,68,850 પર બંધ થયો હતો, ત્યારે આજે ઊંચામાં ભાવ 2,58,096 અને નીચામાં રૂ.2,39,000 ભાવ નોંધાયો છે. એટલે કે આજે ચાંદીના ભાવમાં રૂ.19,096ની ઉથલ-પાથલ જોવા મલી છે.

સોનાના ભાવમાં રૂ.5745ની ઉથલ-પાથલ

MCX પર સોનાનો ભાવ રાત્રે 8.00 કલાકે રૂ.1,50,547 પર ટ્રેડ થઈ રહ્યો છે. ગઈકાલે સોનાનો ભાવ રૂ.1,53,046 પર બંધ થયો હતો, ત્યારે આજે ઊંચામાં ભાવ રૂ.1,54,200 અને નીચામાં ભાવ રૂ.1,48,455 નોંધાયો છે. એટલે કે આજે સોનાના ભાવમાં રૂ.5,745ની ઉથલ-પાથલ જોવા મળી છે.

આ પણ વાંચો : Explainer: ચાંદીના ભાવમાં મોટા ફેરફારનું કારણ શું છે, જાણો પેપર ટ્રેડિંગ અને માર્જિન કૉલ્સની હકીકત

સોના-ચાંદીના ભાવ ઘટવાના કારણો

તાજેતરમાં જ સોના અને ચાંદીનો ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયો હતો. ત્યારબાદ રોકાણકારોએ મોટા પ્રમાણમાં પ્રોફિટ બુકિંગ શરૂ કરતા તેમજ ફિજિકલ ડિમાન્ડ એટલે કે વાસ્તવિક રીતે સોના-ચાંદીની ખરીદી નબળી પડતા બંનેના ભાવમાં અસર જોવા મળી છે.

સોના-ચાંદી પર માર્જિન વધવા કિંમતો પર અસર

બીજીતરફ શિકાગો મર્કેટાઈલ એક્સચેન્જ (CME)એ કોપર બાદ સોના-ચાંદી પર માર્જિન વધારી દીધું છે, જેની અસર સોના-ચાંદીના ભાવ પર પડી છે. સીએમઈએ સોના પરનું માર્જિન 6 ટકાથી વધારી 8 ટકા અને ચાંદી પર 11 ટકાથી વધારી 15 ટકા કર્યું છે. માર્જિન વધવાના કારણે કિંમતો પણ દબાણ રહેવાની સંભાવના છે.

માર્જિન મની એટલે શું ?

કોમોડિટી માર્કેટમાં વાસ્તવિક રીતે સોના-ચાંદી ખરીદી કરવામાં આવતી નથી પણ તેનું ડિજીટલ રીતે ટ્રેડિંગ થાય છે. જ્યારે કોમોડિટી માર્કેટમાં મોટો સોદો થાય છે, ત્યારે રોકાણકારોએ તાત્કાલીક પૈસા દેવાના હોતા નથી, પરંતુ તેણે સિક્યોરિટી તરીકે કુલ કિંમતમાંથી કેટલીક રકમ જમા કરાવવી પડે છે, જેને માર્જિન કહેવામાં આવે છે. માર્જિન વધવાનો અર્થ એ છે કે, હવે ટ્રેડર્સે વધુ નાણાં લગાવવા પડશે. કેટલાક રોકાણકારો એવા હોય છે, જેમણે પહેલેથી ખરીદી કરી લીધી છે અને હવે માર્જિન વધવાના કારણે એક્સચેન્જ તેમની પાસેથી એકસ્ટ્રા નાણાં માંગે છે. જો રોકાણકાર પાસે ચૂકવવા માટે તાત્કાલીલ નાણાં હોતા નથી, ત્યારે તેણે પોતાનું સોનું અથવા ચાંદી વેચવું પડે છે. જ્યારે ઘણા લોકો એક સાથે વેચે છે, ત્યારે કિંમતો ઘટવા લાગે છે.

આ પણ વાંચો : Explainer: ભારત-અમેરિકા ડીલની આરપાર, જાણો ભારત કઈ ચીજો પર કેવી રીતે ઝીરો ટેરિફનો અમલ કરશે

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોનાની કિંમતોમાં 40 વર્ષનો રેકોર્ડ તૂટ્યો! ચાંદીમાં પણ એકઝાટકે મોટો કડાકો: જાણો ઘટાડાના 3 મુખ્ય કારણ…
Business

સોનાની કિંમતોમાં 40 વર્ષનો રેકોર્ડ તૂટ્યો! ચાંદીમાં પણ એકઝાટકે મોટો કડાકો: જાણો ઘટાડાના 3 મુખ્ય કારણ…

March 23, 2026
ઐતિહાસિક ઘટાડો: ડૉલર સામે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે, 41 પૈસા તૂટીને 93.94 પર પહોંચ્યો | …
Business

ઐતિહાસિક ઘટાડો: ડૉલર સામે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે, 41 પૈસા તૂટીને 93.94 પર પહોંચ્યો | …

March 23, 2026
વાયદા બજારમાં ભૂકંપ : ચાંદી 2 લાખ નીચે પટકાઈ, સોનામાં પણ લૉઅર સર્કિટ, રોકાણકારોને મોટું નુકસાન | Sil…
Business

વાયદા બજારમાં ભૂકંપ : ચાંદી 2 લાખ નીચે પટકાઈ, સોનામાં પણ લૉઅર સર્કિટ, રોકાણકારોને મોટું નુકસાન | Sil…

March 23, 2026
Next Post
અમદાવાદનો એસ.જી.હાઈવે બનશે આઈકોનિક રોડ, કોમનવેલ્થ ગેમ્સ 2030ની તૈયારીઓ શરૂ | Ahmedabad SG Highway fr…

અમદાવાદનો એસ.જી.હાઈવે બનશે આઈકોનિક રોડ, કોમનવેલ્થ ગેમ્સ 2030ની તૈયારીઓ શરૂ | Ahmedabad SG Highway fr...

VIDEO: T20 વર્લ્ડ કપ માટે સુરતમાં વેસ્ટ પ્લાસ્ટિકમાંથી બન્યા 20 દેશોના મહાકાય રાષ્ટ્રધ્વજ | Surat Ne…

VIDEO: T20 વર્લ્ડ કપ માટે સુરતમાં વેસ્ટ પ્લાસ્ટિકમાંથી બન્યા 20 દેશોના મહાકાય રાષ્ટ્રધ્વજ | Surat Ne...

TATની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર: બોર્ડે પરીક્ષાનું ટાઈમ ટેબલ કર્યું જાહેર, જાણો વિગતવાર …

TATની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર: બોર્ડે પરીક્ષાનું ટાઈમ ટેબલ કર્યું જાહેર, જાણો વિગતવાર ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુનિ.ની વિવિધ ફેકલ્ટીઓમાં એક સપ્તાહમાં ૨૪ નિયમિત હેડની વરણી | 24 head of the departments appointed i…

યુનિ.ની વિવિધ ફેકલ્ટીઓમાં એક સપ્તાહમાં ૨૪ નિયમિત હેડની વરણી | 24 head of the departments appointed i…

2 months ago
ભારતમાં 4 વર્ષમાં કરોડપતિઓની સંખ્યા બમણી થઈ, હુરુન ઈન્ડિયાના વેલ્થ રિપોર્ટમાં દાવો | india added one…

ભારતમાં 4 વર્ષમાં કરોડપતિઓની સંખ્યા બમણી થઈ, હુરુન ઈન્ડિયાના વેલ્થ રિપોર્ટમાં દાવો | india added one…

6 months ago
દુધેલી ગામ પાસે ઓવરલોડ રેતી ભરેલું ડમ્પર ઝડપાયું | Dumper loaded with overloaded sand seized near Du…

દુધેલી ગામ પાસે ઓવરલોડ રેતી ભરેલું ડમ્પર ઝડપાયું | Dumper loaded with overloaded sand seized near Du…

2 months ago
વડોદરા શહેરમાં રાત્રિના સમયે ઢોર છુટ્ટા મૂકી દેનાર સોમા તળાવના 25 ઢોરવાડા સંચાલકોને પાલિકાની નોટિસ |…

વડોદરા શહેરમાં રાત્રિના સમયે ઢોર છુટ્ટા મૂકી દેનાર સોમા તળાવના 25 ઢોરવાડા સંચાલકોને પાલિકાની નોટિસ |…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News