gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં બિનવારસી ટ્રોલીબેગમાંથી ૧૨ કિલો ૭૬૦ ગ્રામ ગાંજો ઝડપાયો | ganjo caug…

G METRO NEWS by G METRO NEWS
February 6, 2026
in GUJARAT
0 0
0
હાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં બિનવારસી ટ્રોલીબેગમાંથી ૧૨ કિલો ૭૬૦ ગ્રામ ગાંજો ઝડપાયો | ganjo caug…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.5 હાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનના બે રિર્ઝર્વેશન કોચની વચ્ચે એક બેગમાંથી રૃા.૬.૧૮ લાખ કિંમતનો ૧૨.૭૬૦ કિલો ગાંજાનો જથ્થો મળતા રેલવે પોલીસે કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ સુરત રેલવે સ્ટેશન પર ગઇકાલે બપોરે હાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન આવતા રેલવે એસઓજીના માણસો કોચમાં ચેકિંગ કરવા માટે ચઢ્યા હતાં. જો કે ટ્રેન ઉપડી ત્યારે ગીર્દી ખૂબ હોવાથી પોલીસના માણસો નીચે ઉતરી શક્યા ન હતા અને ચાલુ ટ્રેનમાં જ ચેકિંગ હાથ ધર્યું હતું. ટ્રેન મકરપુરા રેલવે સ્ટેશન પાસેથી પસાર થયા બાદ ચેકિંગ દરમિયાન ટ્રેનના આગળના ભાગે કોચ એસ-૧ અને એસ-૨ વચ્ચેના કોરિડોરમાં એક રામા કલરની ટ્રોલીબેગ બિનવારસી હાલતમાં શંકાસ્પદ જણાઇ  હતી.

દરમિયાન પોલીસે બેગ કોની છે તે અંગે પૂછપરછ કરતા તેના કોઇ માલિક મળ્યા ન  હતાં. દરમિયાન બેગને હલાવીને ચેક કરતા અંદર બંડલો હોવાનું જણાયું હતું. આ બંડલો નશીલા પદાર્થના  હોવાની આશંકાના પગલે ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન પર આવ્યા બાદ બેગ ઉતારી ચેક કરતાં અંદરથી ખાખી કલરની સેલોટેપ વિંટાળેલા ૧૨ બંડલો મળ્યા હતાં. આ બંડલો ખોલી ચેક કરતા ૧૨ કિલો ૭૬૦ ગ્રામ ગાંજાનો જથ્થો જણાયો હતો. પોલીસે આ અંગે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….
GUJARAT

September 23, 2026
નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
Next Post
મહોબ્બતની દુકાનવાળા મારી કબર ખોદવા માગે છે : મોદી | Love shop owners want to dig my grave: Modi

ભારત અમેરિકા પાસેથી ૬ પી-૮આઇ વિમાન ખરીદશે | india to buy 6 p 8i aircraft from us

ભારત એપ્રિલ 2027થી ક્રોસ-બોર્ડર ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન ડેટા શેર કરવા માટે સંમત | India agrees to shar…

ભારત એપ્રિલ 2027થી ક્રોસ-બોર્ડર ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન ડેટા શેર કરવા માટે સંમત | India agrees to shar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘હવે આ માત્ર રમત નહીં, વેપાર બની ગયો છે’, ભારત-પાકિસ્તાન મેચ પર ઉદ્ધવ જુથની નેતાનો મોટો આરોપ | india…

7 months ago
ધારાસભ્ય ન હોવા છતાં સુનેત્રા પવાર કેવી રીતે બન્યા ડેપ્યુટી CM? જાણો બંધારણનો આ ખાસ નિયમ | sunetra p…

8 months ago
BIG NEWS: ભારતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 2700ને પાર, 24 કલાકમાં 7ના મોત | corona becoming more …

1 year ago
વૈશ્વિક સોનું તૂટતા ઘરઆંગણે પણ ભાવમાં નવેસરથી ઘટાડો | As global gold prices fall domestic prices als…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News