gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ટેરિફ હાઉમાંથી શેરબજાર બહાર, નુકસાન રિકવર કર્યું | Stock market recovers losses after tariff hike

G METRO NEWS by G METRO NEWS
April 16, 2025
in Business
0 0
0
ટેરિફ હાઉમાંથી શેરબજાર બહાર, નુકસાન રિકવર કર્યું | Stock market recovers losses after tariff hike
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : મંગળવારે લાંબા સપ્તાહાંત પછી બજારો ખુલ્યા ત્યારે ભારતીય શેરબજારોમાં જોરદાર તેજી જોવા મળી છે. નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ ૨ % વધ્યો અને ૨ એપ્રિલના બંધ સ્તર ૨૩૩૩૨ને ઇન્ટ્રા ડે કૂદાવી ગયો છે. આ ઉછાળા સાથે, ભારત    વિશ્વનું પ્રથમ મોટું શેરબજાર બન્યું જેણે યુએસ રાષ્ટ્રપતિ  ટ્રમ્પની ટેરિફ નીતિને કારણે થયેલા નુકસાનની સંપૂર્ણ ભરપાઈ કરી લીધી છે. જો કે અન્ય એશિયન શેરબજારોના મુખ્ય સૂચકાંક હજુ પણ ૩%થી વધુ નીચે છે.

વૈશ્વિક ઉતાર-ચઢાવ વચ્ચે રોકાણકારો હવે ભારતીય બજારને સલામત સ્થળ તરીકે જોઈ રહ્યા છે. ભારતની અર્થવ્યવસ્થા સંભવિત વૈશ્વિક મંદીનો સામનો કરવા માટે વધુ સક્ષમ માનવામાં આવે છે, જ્યારે ઘણા દેશો યુએસ ટેરિફથી વધુ સીધી રીતે પ્રભાવિત થાય છે.

અમેરિકા અને ચીન વચ્ચે વધતા વેપાર યુદ્ધ વચ્ચે, ભારતને હવે વૈકલ્પિક ઉત્પાદન કેન્દ્ર તરીકે જોવામાં આવી રહ્યું છે. જ્યારે ચીન યુએસ ટેરિફના જવાબમાં આક્રમક વલણ અપનાવી રહ્યું છે, ત્યારે ભારતે શાંત વલણ અપનાવ્યું છે અને યુએસ સાથે કામચલાઉ વેપાર કરાર પર પહોંચવાનો પ્રયાસ કર્યો છે.

વૈશ્વિક બજારના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ભારતનો સ્થાનિક વિકાસ મજબૂત છે અને ચીનથી સપ્લાય ચેઇન ખસેડવાની શક્યતા ભારતને એક સુરક્ષિત રોકાણ વિકલ્પ બનાવે છે.

છેલ્લા બે ક્વાર્ટરમાં ભારતીય શેરબજારમાં લગભગ ૧૦%નો ઘટાડો જોવા મળ્યો હતો. આનું કારણ આર્થિક વૃદ્ધિ, શેરના ઊંચા મૂલ્યાંકન અને વિદેશી રોકાણકારો દ્વારા ભારે વેચાણ અંગેની ચિંતા હતી. આ વર્ષે અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારોએ ૧૬ બિલિયન ડોલરથી વધુ ભારતીય ઇક્વિટી વેચી છે, જ્યારે ૨૦૨૨માં આ આંકડો ૧૭ બિલિયન ડોલર હતો, જે અત્યાર સુધીનો સૌથી વધુ છે.

જોકે, હવે બજારમાં થોડી રાહત જોવા મળી રહી છે કારણ કે શેરના ભાવ તુલનાત્મક રીતે સસ્તા થયા છે, અને એવી અપેક્ષા છે કે રિઝર્વ બેંક વ્યાજ દર ઘટાડીને અર્થતંત્રને ટેકો આપશે. ઉપરાંત, ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાથી રોકાણકારોનો ઉત્સાહ વધ્યો છે.

જો કે ભારત યુએસ ટેરિફથી સંપૂર્ણપણે સુરક્ષિત નથી, પરંતુ તેની સીધી અસર અન્ય દેશોની તુલનામાં ઘણી ઓછી છે. ભારતની અમેરિકા પર નિર્ભરતા ઓછી છે, ખાસ કરીને માલની નિકાસમાં. જો ક્રૂડ તેલના ભાવ નીચા રહેશે, તો ભારતીય શેરબજારને પણ તેનો ફાયદો થશે.

ડેટા અનુસાર, ૨૦૨૩માં કુલ યુએસ આયાતમાં ભારતનો હિસ્સો માત્ર ૨.૭% હતો, જ્યારે ચીનનો હિસ્સો ૧૪% અને મેક્સિકોનો હિસ્સો ૧૫% હતો. આ કારણોસર, વૈશ્વિક તણાવ વચ્ચે ભારતને ઓછા જોખમવાળું બજાર માનવામાં આવી રહ્યું છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શેરબજાર ખુલતાં જ સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર કડાકો, PM મોદીની અપીલ બાદ ડર ફેલાયો? | Share Market Cras…
Business

શેરબજાર ખુલતાં જ સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર કડાકો, PM મોદીની અપીલ બાદ ડર ફેલાયો? | Share Market Cras…

May 11, 2026
યુદ્ધને કારણે શું ભારતમાં મોંઘવારીનો બોમ્બ ફૂટશે? GDP અંગે વિદેશથી આવ્યા માઠા સમાચાર | adb cuts indi…
Business

યુદ્ધને કારણે શું ભારતમાં મોંઘવારીનો બોમ્બ ફૂટશે? GDP અંગે વિદેશથી આવ્યા માઠા સમાચાર | adb cuts indi…

May 10, 2026
પુરવઠા શૃંખલામાં વિક્ષેપ પડતા વૈશ્વિક ખાદ્ય પદાર્થોના ભાવ ત્રણ વર્ષની ટોચે | Global food prices hit …
Business

પુરવઠા શૃંખલામાં વિક્ષેપ પડતા વૈશ્વિક ખાદ્ય પદાર્થોના ભાવ ત્રણ વર્ષની ટોચે | Global food prices hit …

May 10, 2026
Next Post
ચાકુના ઘા મારી યુવકના ઘરે તલવારોથી હુમલો કરી પથ્થરમારો | Ra maunei imwen ewe aluwol ren ketilas me m…

ચાકુના ઘા મારી યુવકના ઘરે તલવારોથી હુમલો કરી પથ્થરમારો | Ra maunei imwen ewe aluwol ren ketilas me m...

કટ અને પોલીશ્ડ હીરાની ભારતની નિકાસ તીવ્ર ઘટીને બે દાયકાના તળિયે | India’s exports of cut and polishe…

કટ અને પોલીશ્ડ હીરાની ભારતની નિકાસ તીવ્ર ઘટીને બે દાયકાના તળિયે | India's exports of cut and polishe...

દુબઈમાં બે ભારતીય શ્રમિકોની હત્યા, પાકિસ્તાની નાગરિકે તલવારથી હુમલો કરી મારી નાખ્યાં | Two Indian wo…

દુબઈમાં બે ભારતીય શ્રમિકોની હત્યા, પાકિસ્તાની નાગરિકે તલવારથી હુમલો કરી મારી નાખ્યાં | Two Indian wo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા: ભગવાન નરસિંહજીના વરઘોડામાં હજારો ભક્તો જાનૈયા બન્યા, ચાંદલા વિધિ માટે લાગી લાંબી કતાર | Thou…

વડોદરા: ભગવાન નરસિંહજીના વરઘોડામાં હજારો ભક્તો જાનૈયા બન્યા, ચાંદલા વિધિ માટે લાગી લાંબી કતાર | Thou…

6 months ago
શ્રદ્ધાળુઓને ઝટકો : આ વર્ષે નહીં યોજાય ‘કિન્નૌર કૈલાશ યાત્રા’, જાણો કારણ | Himachal Pradesh : Kinnar…

શ્રદ્ધાળુઓને ઝટકો : આ વર્ષે નહીં યોજાય ‘કિન્નૌર કૈલાશ યાત્રા’, જાણો કારણ | Himachal Pradesh : Kinnar…

9 months ago
કરનાળી દર્શન કરીને પરત આવતા દારૃ પીધો અને પોલીસના હાથે ઝડપાયા | they drank alcohol while returning f…

કરનાળી દર્શન કરીને પરત આવતા દારૃ પીધો અને પોલીસના હાથે ઝડપાયા | they drank alcohol while returning f…

9 months ago
સોલડી ટોલ ટેક્ષ નજીકથી કતલખાને લઈ જવાતા 36 પશુઓને બચાવાયા | 36 animals rescued from being taken to s…

સોલડી ટોલ ટેક્ષ નજીકથી કતલખાને લઈ જવાતા 36 પશુઓને બચાવાયા | 36 animals rescued from being taken to s…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News