gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વર્તમાન તથા આગામી વર્ષમાં ક્રુડ તેલની માંગમાં વૃદ્ધિ મંદ પડવાની આગાહી | Crude oil demand growth fore…

G METRO NEWS by G METRO NEWS
April 16, 2025
in Business
0 0
0
વર્તમાન તથા આગામી વર્ષમાં ક્રુડ તેલની માંગમાં વૃદ્ધિ મંદ પડવાની આગાહી | Crude oil demand growth fore…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ૨૦૨૫ માટે ક્રુડ તેલની  વૈશ્વિક માગમાં વૃદ્ધિ  મંદ પડીને   દિવસ દીઠ ૭,૩૦,૦૦૦ બેરલ્સ  રહેવા ઈન્ટરનેશનલ એનર્જી  એજન્સી (આઈઈએ)એ  ધારણાં મૂકી છે. અગાઉની ધારણામાં એજન્સીએ    દિવસ દીઠ ૩,૦૦,૦૦૦ બેરલ્સનો કાપ મૂકયો છે.૨૦૨૪માં ક્રુડ તેલની દિવસ દીઠ વૃદ્ધિનો સરેરાશ આંક ૯.૪૦ લાખ બેરલ્સ રહ્યો હતો.  

ટેરિફ વોરને કારણે ફુગાવામાં વધારો થવાના, આર્થિક વિકાસ મંદ પડવાના તથા વેપાર વિવાદો વધવાના જોખમને ધ્યાનમાં રાખી આ ઘટાડો આવી પડયો છે. ૨૦૨૬માં તો માગ વૃદ્ધિ વધુ મંદ પડીને પ્રતિ દિન ૬,૯૦,૦૦૦ બેરલ્સ રહેવાની ધારણાં મૂકવામાં આવી છે.

૨૦૨૪માં ક્રુડ તેલની વૈશ્વિક માગ વધી દિવસ દીઠ ૯,૪૦,૦૦૦ રહી હતી. ૨૦૨૫ના પ્રથમ ત્રણ મહિનામાં ક્રુડ તેલનો જોરદાર વપરાશ જોવા મળ્યો હતો. પ્રથમ ત્રણ મહિનામાં ક્રુડ તેલના દૈનિક વપરાશમાં વાર્ષિક ધોરણે સરેરાશ૧૨ લાખ બેરલ્સનો વધારો થયો હતો. 

આ અગાઉ ઓર્ગેનાઈઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એકસપોર્ટિંગ કન્ટ્રીસ (ઓપેક) દ્વારા પણ વર્તમાન તથા આગામી વર્ષ માટે ક્રુડ તેલની દૈનિક માગ વૃદ્ધિમાં ૧,૦૦,૦૦૦ બેરલ્સનો ઘટાડો  કરીને ૧૩ લાખ બેરલ્સ રહેવા ધારણાં મુકાઈ હતી. 

ઓઈલ, ગેસ તથા રિફાઈન્ડ પ્રોડકટસને અમેરિકાએ ટેરિફમાંથી બાકાત રાખ્યા છે પરંતુ ટેરિફને લગતા અન્ય પગલાંઓને કારણે ફુગાવો વધવાના, આર્થિક વિકાસ મંદ પડવાના તથા વેપાર વિવાદ વધવાથી ક્રુડ તેલના ભાવ પર દબાણ આવવાના જોખમો રહેલા છે. 

વિવિધ દેશો હાલમાં અમેરિકા સાથે વાટાઘાટ કરી રહ્યા છે ત્યારે સ્થિતિ હાલમાં પ્રવાહી છે અને નોંધપાત્ર જોખમો રહેલા છે એમ  આઈઈએના રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.   

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Explainer: સોનામાં રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે? સમજો આયાત ડ્યુટીમાં વધારા પાછળનું સંપૂર્ણ ગણિત | ind…
Business

Explainer: સોનામાં રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે? સમજો આયાત ડ્યુટીમાં વધારા પાછળનું સંપૂર્ણ ગણિત | ind…

May 14, 2026
બજાર ખુલતાં જ પ્રોફિટ બુકિંગ, સોના-ચાંદીના ભાવમાં કડાકો, જાણી લો આજના લેટેસ્ટ રેટ | Silver Prices Dr…
Business

બજાર ખુલતાં જ પ્રોફિટ બુકિંગ, સોના-ચાંદીના ભાવમાં કડાકો, જાણી લો આજના લેટેસ્ટ રેટ | Silver Prices Dr…

May 14, 2026
EPFO કરશે મોટો ફેરફાર, 7 કરોડ ખાતાધારકોને મળશે ગુડ ન્યૂઝ, ફટાફટ કરી લેજો આ કામ | EPFO Big Update Wit…
Business

EPFO કરશે મોટો ફેરફાર, 7 કરોડ ખાતાધારકોને મળશે ગુડ ન્યૂઝ, ફટાફટ કરી લેજો આ કામ | EPFO Big Update Wit…

May 14, 2026
Next Post
સહારા ગ્રુપ કેસમાં ઇડીએ રૂ. 1460 કરોડની એમ્બે વેલી સિટી ટાંચમાં લીધી | ED attaches Ambala Valley Cit…

સહારા ગ્રુપ કેસમાં ઇડીએ રૂ. 1460 કરોડની એમ્બે વેલી સિટી ટાંચમાં લીધી | ED attaches Ambala Valley Cit...

FPIની રૂ.6066 કરોડની ખરીદીએ તેજી : નિફટી 500 પોઈન્ટની છલાંગે 23328 | FPI purchases worth Rs 6066 cro…

FPIની રૂ.6066 કરોડની ખરીદીએ તેજી : નિફટી 500 પોઈન્ટની છલાંગે 23328 | FPI purchases worth Rs 6066 cro...

પીડિતાએ આફત નોતરી એવું અવલોકન હાઇકોર્ટના જજે કેમ કર્યું : સુપ્રીમ | Why did the High Court judge obs…

પીડિતાએ આફત નોતરી એવું અવલોકન હાઇકોર્ટના જજે કેમ કર્યું : સુપ્રીમ | Why did the High Court judge obs...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘પરિસ્થિતિ કઈ દિશામાં જશે, તે કહેવું મુશ્કેલ…’, મિડલ ઈસ્ટના યુદ્ધ પર રાજનાથ સિંહનું મોટું નિવેદન |…

‘પરિસ્થિતિ કઈ દિશામાં જશે, તે કહેવું મુશ્કેલ…’, મિડલ ઈસ્ટના યુદ્ધ પર રાજનાથ સિંહનું મોટું નિવેદન |…

2 months ago
PF પર 8.25 ટકા વ્યાજદરને નાણા મંત્રાલયની મંજૂરી, 7 કરોડ કર્મચારીઓને ટ્રાન્સફર થશે વ્યાજની રકમ | Govt…

PF પર 8.25 ટકા વ્યાજદરને નાણા મંત્રાલયની મંજૂરી, 7 કરોડ કર્મચારીઓને ટ્રાન્સફર થશે વ્યાજની રકમ | Govt…

12 months ago
રાહુલ ગાંધી મુશ્કેલીમાં ! વારાણસીમાં નોંધાયો કેસ, MP-MLA કોર્ટમાં થશે સુનાવણી, જાણો મામલો | Rahul Ga…

રાહુલ ગાંધી મુશ્કેલીમાં ! વારાણસીમાં નોંધાયો કેસ, MP-MLA કોર્ટમાં થશે સુનાવણી, જાણો મામલો | Rahul Ga…

10 months ago
કપડવંજની બે સ્કૂલોના વિદ્યાર્થીઓને સાઈકલો ઉંચકાવી ટ્રકમાં મૂકવાની મજૂરીનો વીડિયો વાઈરલ | Video of st…

કપડવંજની બે સ્કૂલોના વિદ્યાર્થીઓને સાઈકલો ઉંચકાવી ટ્રકમાં મૂકવાની મજૂરીનો વીડિયો વાઈરલ | Video of st…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News