gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

આણંદમાં વિદેશમંત્રી જયશંકરે કહ્યું – ‘કોઈ પણ દેશના વિકાસ-પ્રગતિનું સારી યુનિવર્સિટીઓ પણ એક માપદંડ’ |…

G METRO NEWS by G METRO NEWS
April 16, 2025
in INDIA
0 0
0
આણંદમાં વિદેશમંત્રી જયશંકરે કહ્યું – ‘કોઈ પણ દેશના વિકાસ-પ્રગતિનું સારી યુનિવર્સિટીઓ પણ એક માપદંડ’ |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Dr. S. Jaishankar Gujarat Visit: આણંદની એક યુનિવર્સિટીમાં આજે વિદેશમંત્રી એસ. જયશંકરનું ઈન્ટરેકટિવ સેશન યોજાયું હતું. જેમાં તેમણે કહ્યું કે, કોઈપણ દેશના વિકાસ અને પ્રગતિના માપદંડોમાં એક માપદંડ દેશની સારી યુનિવર્સિટીઓ પણ છે. જો દેશમાં સારી યુનિવર્સિટી ન હોય તો તે દેશ વિકસિત બની નથી શકતો. વિદેશમંત્રીએ પાકિસ્તાન મુદ્દે કહ્યું કે, પાકિસ્તાન હાલ IT (ઈન્ટરનેશનલ ટેરેરિઝમ) અને ભારત IT (ઈન્ફોર્મેશન ટેકનોલોજી)થી ઓળખાય છે. 

દેશના વિકાસમાં યુનિવર્સિટીનો ફાળો

ભારત સરકારના વિદેશ મંત્રી એસ.જયશંકરે મંગળવારે આણંદની ચારૂરેટ યુનિ.માં વકતવ્ય આપતા કહ્યું કે, દેશના વિકાસની-પ્રગતિની વાત કરવામા આવે ત્યારે વિવિધ માપદંડોમાંનું એક સારી યુનિવર્સિટી પણ છે. યુનિવર્સિટીઓ દેશની સાચી ઈકોનોમી, સાચી સોસાયટીનું પ્રતિબિંબ છે. જો સારી યુનિવર્સિટી દેશમાં હોય તો નક્કી થાય છે કે તે દેશ પ્રોગ્રેસિવ છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં જળ સંકટના એંધાણ, 92 ડેમમાં માત્ર 30% પાણી, ચિંતિત સરકાર દોડતી થઈ

ભારતના યુવાનોને ટેલેન્ટ-સ્કિલ્સના આધારે આવકાર મળે છેઃ જયશંકર

વિદેશમંત્રીએ સરદાર પટેલના ચાઈના મુદ્દે તે સમયના વિચારો અને દેશને એક કરવા માટેની મહેનત સાથે તેમની લીડરશીપ-દેશભક્તિને પણ યાદ કરી હતી.  દેશના યુવાનો વિદેશમાં જાય છે ત્યારે તે અંગે તેમણે કહ્યું કે, ઈન્ડિયા-વર્લ્ડ કનેકશન વધ્યું છે અને ગ્લોબલ વર્ક પ્લેટફોર્મ ભારતના યુવાનોના ટેલેન્ટ-સ્કિલ્સને લીધે તેમને આવકાર મળી રહ્યો છે. રૂપિયા, પાવર અને ટેક્નોલોજી-પોલિસી ધરાવતા જર્મની-અમેરિકા સહિતના ઘણાં દેશો ભારતના યુવાનોનું ટેલેન્ટ ઈચ્છે છે. 

પાકિસ્તાન મુદ્દે વિદેશમંત્રીએ કહ્યું કે, ભારત બદલાયુ છે અને પાકિસ્તાન પણ બદલાયુ હશે તેવુ માનીએ પરંતુ પાકિસ્તાનની ઘણી ખરાબ આદતો છે. પાકિસ્તાન અમેરિકા અને અફઘાનિસ્તાન-તાલિબાન મુદ્દે ડબલ ગેમ રમ્યુ છે.હવે લોકોને ખબર પડી ગઈ છે તેઓ ડબલ ગેમ રમે છે અને જેનો ખરાબ અંત હાલ આવી રહ્યો છે. 26/11નો  હુમલો એ દેશમાં મોટો ટર્નિંગ પોઈન્ટ હતો. તે હુમલા બાદ દેશની પ્રજામાં રોષ ભભુક્યો અને પ્રજાને લાગ્યુ કે પડોશી દેશની આ આ પ્રકારની હરકતો ન ચલાવી લેવાય. 

આ પણ વાંચોઃ એલોટમેન્ટ લેટર પર ફ્લેટ ખરીદનારાઓને ઝટકો, 250નો દંડ નહીં 4 ગણી સ્ટેમ્પ ડ્યૂટી ભરવી પડશે

યુક્રેન મુદ્દે તેમણે કહ્યું કે, રશિયા-યુક્રેન યુદ્ધ સમયે ભારત પર દબાણ હતું. પશ્ચિમી દેશો દ્વારા દબાણ હતું કે ભારત રશિયાનો બહિષ્કાર કરે અને તે સમયે ભારતે જોયું કે પશ્ચિમી દેશો પોતાના ફાયદા માટે વસ્તુ આયાત કરે છે પરંતુ ભારતને પેટ્રોલ ન લેવા દબાણ કરે છે. ભારતે આ વખતે સ્ટેન્ડ લીધું અને પરિસ્થિતિને અનુરૂપ રાષ્ટ્રહિતમાં નિર્ણય લેતા પેટ્રોલની આયાત શરૂ રાખી. જેના કારણે ભાવ કંટ્રોલમાં રહ્યાં અને લોકોને ફાયદો થયો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
‘ઉર્દૂ ભાષાનો જન્મ ભારતમાં થયો, મુસ્લિમ ધર્મ સાથે જોડવું ખોટું..’, સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો |…

'ઉર્દૂ ભાષાનો જન્મ ભારતમાં થયો, મુસ્લિમ ધર્મ સાથે જોડવું ખોટું..', સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો |...

વડોદરા કોર્પોરેશનની કચેરી પાછળ જ પાર્કિંગ અને દબાણ મુદ્દે વેપારીઓ વચ્ચે મારામારી | Fight between tra…

વડોદરા કોર્પોરેશનની કચેરી પાછળ જ પાર્કિંગ અને દબાણ મુદ્દે વેપારીઓ વચ્ચે મારામારી | Fight between tra...

સુરત પાલિકાના પે એન્ડ યુઝ ટોયલેટના પાણીનો ઉપયોગ સર્વિસ સ્ટેશનમાં થાય છે : ઈજારદાર સામે કાર્યવાહીની સ…

સુરત પાલિકાના પે એન્ડ યુઝ ટોયલેટના પાણીનો ઉપયોગ સર્વિસ સ્ટેશનમાં થાય છે : ઈજારદાર સામે કાર્યવાહીની સ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વૈશ્વિક ક્રૂડમાં ટોચથી 32 ડોલરનો કડાકો : સોનામા તેજી: ચાંદી રૂ.11 હજાર ઉછળી | Global crude oil price…

વૈશ્વિક ક્રૂડમાં ટોચથી 32 ડોલરનો કડાકો : સોનામા તેજી: ચાંદી રૂ.11 હજાર ઉછળી | Global crude oil price…

4 months ago
VIDEO: અમદાવાદના સિંધુભવન રોડ પર નબીરાઓએ બાઈક સ્ટંટ કરતો વીડિયો વાયરલ, વાહનચાલકોમાં ફફડાટ | Video of…

VIDEO: અમદાવાદના સિંધુભવન રોડ પર નબીરાઓએ બાઈક સ્ટંટ કરતો વીડિયો વાયરલ, વાહનચાલકોમાં ફફડાટ | Video of…

7 months ago
ચૈત્રી નવરાત્રિ : સવારે શુભ મૂહુર્તે માતાજીનાં મંદિરમાં ઘટસ્થાપન થશે | Ghatsthapan will be held in t…

ચૈત્રી નવરાત્રિ : સવારે શુભ મૂહુર્તે માતાજીનાં મંદિરમાં ઘટસ્થાપન થશે | Ghatsthapan will be held in t…

4 months ago
સોખડા હરિધામ ટ્રસ્ટનો ફ્લેટ પચાવી પાડનાર દંપતીની વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ | Land grabbing case against…

સોખડા હરિધામ ટ્રસ્ટનો ફ્લેટ પચાવી પાડનાર દંપતીની વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ | Land grabbing case against…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News