gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: વૈષ્ણૌદેવી-ઝુંડાલ રોડ પરનો કટ બંધ કરાતા આક્રોશ, ડિવાઈડર ખોલાવવા સિગ્નેચર કેમ્પેઇન | Ahmedab…

G METRO NEWS by G METRO NEWS
February 8, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: વૈષ્ણૌદેવી-ઝુંડાલ રોડ પરનો કટ બંધ કરાતા આક્રોશ, ડિવાઈડર ખોલાવવા સિગ્નેચર કેમ્પેઇન | Ahmedab…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદ એસપી રિંગ રોડના પર વૈષ્ણૌદેવીથી ઝુંડાલ જતા આવતો ડિવાઈડર કટ બંધ કરી દેવાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભાજપના સાંસદ નરહરિ અમીનની રજૂઆત બાદ ઔડા અને પોલીસ તંત્ર દ્વારા આ કટને બ્લોક કરવામાં આવ્યો હતો, જેના વિરોધમાં આજે (આઠમી ફેબ્રુઆરી) ન્યુ ત્રાગડ અને ચાંદખેડા વિસ્તારના રહીશોએ રસ્તા પર ઉતરીને સિગ્નેચર કેમ્પેઇન શરૂ કર્યું છે. લોકોનો આક્ષેપ છે કે રાજકીય નેતાઓની અગવડતા દૂર કરવા માટે સામાન્ય જનતાની સુવિધા છીનવી લેવામાં આવી છે.

ડિવાઈડર કટ ખોલાવવા કેન્દ્રીય ગૃહમંત્રી સુધી રજૂઆત

આ ડિવાઈડર કટ બંધ થવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને તેમણે 3થી 4 કિલોમીટર જેટલો લાંબો ફેરો ખાવો પડે છે. ખાસ કરીને ન્યુ ત્રાગડના રહીશોને વૈષ્ણોદેવીથી ઝુંડાલ તરફ જવા માટે આ કટ ખૂબ જ અનુકૂળ રહેતો હતો. વિરોધ કરી રહેલી મહિલાઓએ સીધો સવાલ ઉઠાવ્યો છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ મામલે કેમ રસ નથી લઈ રહ્યા? સ્થાનિકોનું કહેવું છે કે ટ્રાફિકની સમસ્યાના બહાને કટ બંધ કરવાને બદલે ત્યાં ટ્રાફિક સિગ્નલ મૂકવાની જરૂર છે.

અમદાવાદ: વૈષ્ણૌદેવી-ઝુંડાલ રોડ પરનો કટ બંધ કરાતા આક્રોશ, ડિવાઈડર ખોલાવવા સિગ્નેચર કેમ્પેઇન 2 - image

આ પણ વાંચો: અમદાવાદમાં શાસ્ત્રી બ્રિજના બેરિંગ અને પેડેસ્ટલ જર્જરિત, 11 મહિના માટે બંધ કરવાની જાહેરાત

રહીશોએ આ બાબતે કેન્દ્રીય ગૃહમંત્રી અને સ્થાનિક કોર્પોરેટરોને પણ લેખિતમાં રજૂઆતો કરી છે. જોકે, તંત્ર દ્વારા તપાસ કરવાની ખાતરી આપવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. પરિણામે, ટ્રાફિકની ગંભીર સમસ્યાથી કંટાળેલા નાગરિકોએ હવે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે અને તેમની એક જ માંગ છે કે વહેલી તકે આ ડિવાઈડર કટ ફરીથી ખોલવામાં આવે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
‘કોંગ્રેસ MPના પાકિસ્તાન સાથે કનેક્શનના પુરાવા મળ્યા’, હિમંતા બિસ્વા સરમાનો દાવો, ગૌરવ ગોગોઈએ આપી પ્…

'કોંગ્રેસ MPના પાકિસ્તાન સાથે કનેક્શનના પુરાવા મળ્યા', હિમંતા બિસ્વા સરમાનો દાવો, ગૌરવ ગોગોઈએ આપી પ્...

ફ્રી ઈ-વીઝા, કોમર્શિયલ એમ્બેસી… મલેશિયા પ્રવાસ દરમિયાન PM મોદી અને PM અનવર વચ્ચે ડીલ | PM Modi in …

ફ્રી ઈ-વીઝા, કોમર્શિયલ એમ્બેસી... મલેશિયા પ્રવાસ દરમિયાન PM મોદી અને PM અનવર વચ્ચે ડીલ | PM Modi in ...

મેડિકલના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: NEET UG 2026 ની પરીક્ષાની તારીખ જાહેર, આ રીતે કરો ઓનલાઈન રજિસ…

મેડિકલના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: NEET UG 2026 ની પરીક્ષાની તારીખ જાહેર, આ રીતે કરો ઓનલાઈન રજિસ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પુત્રના કોન્વોકેશનમાં આવેલા હૈદ્રાબાદના વેપારીનું મોત | Hyderabad businessman dies after attending s…

પુત્રના કોન્વોકેશનમાં આવેલા હૈદ્રાબાદના વેપારીનું મોત | Hyderabad businessman dies after attending s…

8 months ago
કારેલીબાગ ખાસવાડી સ્મશાન અને ગોરવા વિસ્તારમાં વૃક્ષ ધરાશાય થવાના બે બનાવ, કાર દબાઈ | Two incidents o…

કારેલીબાગ ખાસવાડી સ્મશાન અને ગોરવા વિસ્તારમાં વૃક્ષ ધરાશાય થવાના બે બનાવ, કાર દબાઈ | Two incidents o…

2 months ago
સાડા ચાર વર્ષની બાળકીની જાતીય સતામણીના કેસમાં આરોપીને જન્મટીપ | Pocso court declared life imprisonme…

સાડા ચાર વર્ષની બાળકીની જાતીય સતામણીના કેસમાં આરોપીને જન્મટીપ | Pocso court declared life imprisonme…

1 year ago
પેથાપુરની વસાહતમાં બિનવારસી કારમાંથી મોટો વિદેશી દારૃનો જથ્થો પકડાયો

પેથાપુરની વસાહતમાં બિનવારસી કારમાંથી મોટો વિદેશી દારૃનો જથ્થો પકડાયો

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News