gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બનાસકાંઠાના ગોઢ ગામના ‘ઓનર કિલિંગ’ કેસમાં 9 આરોપીને આજીવન કેદ, ડીસા કોર્ટનો ઐતિહાસિક ચુકાદો | Deesa …

G METRO NEWS by G METRO NEWS
February 8, 2026
in GUJARAT
0 0
0
બનાસકાંઠાના ગોઢ ગામના ‘ઓનર કિલિંગ’ કેસમાં 9 આરોપીને આજીવન કેદ, ડીસા કોર્ટનો ઐતિહાસિક ચુકાદો | Deesa …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Dantiwada Honor Killing Case : બનાસકાંઠાના દાંતીવાડા પંથકમાં એક વર્ષ અગાઉ પ્રેમલગ્નની અદાવતમાં આચરાયેલા ક્રૂર હત્યાકાંડમાં ડીસા કોર્ટે ઐતિહાસિક અને કઠોર ચુકાદો સંભળાવ્યો છે. ‘ઓનર કિલિંગ’ના આ કિસ્સામાં કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે પ્રેમલગ્ન એ વ્યક્તિગત અધિકાર છે અને તેના નામે કાયદો હાથમાં લેનારાઓને સમાજમાં કોઈ સ્થાન નથી.

શું હતો આખો મામલો?

ઘટના એક વર્ષ અગાઉ દાંતીવાડાના ગોઢ ગામમાં બની હતી. અહીંના મહેશકુમાર ઠાકોરે પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કર્યા હતા. દીકરીના પરિવારને આ વાત મંજૂર નહોતી, જેના કારણે તેમણે વેર વાળવાનું કાવતરું ઘડ્યું. શનિવારે ડીસાની એડિશનલ સેસન્સ કોર્ટમાં સરકારી વકીલ વિપુલ બી. કંસારાની ધારદાર દલીલો બાદ ન્યાયાધીશ શિલ્પાબેન કનાબારે આ ચુકાદો આપ્યો હતો. ન્યાયાધીશે અવલોકન કર્યું કે, પ્રેમલગ્ન જેવા મુદ્દે આખા પરિવારને ખતમ કરવાનો પ્રયાસ કરવો એ સામાજિક રીતે ઘાતક છે.

હુમલાની ભયાનકતા

આરોપીઓ પૂર્વ આયોજિત ષડયંત્ર મુજબ હથિયારો સાથે પિકઅપ ડાલામાં સવાર થઈને મહેશના ઘરે ત્રાટક્યા હતા. ધારિયા, પાઈપો અને લાકડીઓથી મહેશ પર એટલો ભયાનક હુમલો કર્યો કે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. પુત્રને બચાવવા વચ્ચે પડેલા માતા સૂર્યાબેન અને પિતા સાબાજીને પણ આ ટોળાએ દયા વગર ફટકાર્યા હતા.

સજા પામેલા 9 આરોપીઓની યાદી

અદાલતે જે 9 શખ્સોને દોષિત જાહેર કરી જેલના સળિયા પાછળ ધકેલ્યા છે તેમના નામ નીચે મુજબ છે:

જેઠાભાઈ દલાભાઈ ઠાકોર

કપૂરજી સરદારજી ઠાકોર

ભેમાભાઈ નાગરભાઈ

ભરતજી કેવલજી ઠાકોર

કાનજી બચુજી ઠાકોર

ભેરાજી કેવલજી ઠાકોર

નાગરજી વિરચંદજી ઠાકોર

ભૂતાજી રવજી ઠાકોર

દશરથજી હરિજી ઠાકોર

આ ચુકાદો સમાજના એવા તત્વો માટે ચેતવણી સમાન છે જેઓ સામાજિક પ્રતિષ્ઠાના નામે માનવ અધિકારોનું હનન કરે છે. ડીસા કોર્ટના આ નિર્ણયથી પીડિત પરિવારને ન્યાય મળ્યો છે અને અસામાજિક તત્વોમાં કાયદાનો ડર પેદા થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દારૃના કેસમાં ત્રણ બૂટલેગરોની સંડોવણીની પોલીસને શંકા | Police suspect involvement of three bootlegge…
GUJARAT

દારૃના કેસમાં ત્રણ બૂટલેગરોની સંડોવણીની પોલીસને શંકા | Police suspect involvement of three bootlegge…

June 9, 2026
કલાલી ગામે યુવકની હત્યા કરનાર આરોપીઓ હજી ફરાર | The accused who murdered a youth in Kalali village a…
GUJARAT

કલાલી ગામે યુવકની હત્યા કરનાર આરોપીઓ હજી ફરાર | The accused who murdered a youth in Kalali village a…

June 9, 2026
દહેજની માગણી કરી પરિણીતા પર ત્રાસ ગુજારતો પતિ | Husband torturing wife by demanding dowry
GUJARAT

દહેજની માગણી કરી પરિણીતા પર ત્રાસ ગુજારતો પતિ | Husband torturing wife by demanding dowry

June 9, 2026
Next Post
જામનગર નજીક આલિયા બાડા ગામની સીમમાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતાં ચાર શખસો ઝડપાયા | Jamnagar: Fo…

જામનગર નજીક આલિયા બાડા ગામની સીમમાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતાં ચાર શખસો ઝડપાયા | Jamnagar: Fo...

જામનગરના દિગ્જામ માર્ગે રેલવેની 18 હજાર ચો.મી.જગ્યામાં ખડકાયેલા દબાણો દૂર કરાયા | Encroachment on ra…

જામનગરના દિગ્જામ માર્ગે રેલવેની 18 હજાર ચો.મી.જગ્યામાં ખડકાયેલા દબાણો દૂર કરાયા | Encroachment on ra...

જામનગરના સિદ્ધાર્થ નગરની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: એક આરોપીની ધરપકડ | Jamnagar’s Siddharth Nagar hou…

જામનગરના સિદ્ધાર્થ નગરની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: એક આરોપીની ધરપકડ | Jamnagar's Siddharth Nagar hou...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હવે BLO અને નિવૃત્ત શિક્ષકોને પણ ચૂંટણી કામગીરીનો આદેશ કરાતાં ફરી રોષ ભભૂક્યો | ahmedabad election s…

હવે BLO અને નિવૃત્ત શિક્ષકોને પણ ચૂંટણી કામગીરીનો આદેશ કરાતાં ફરી રોષ ભભૂક્યો | ahmedabad election s…

2 months ago
PM-CMને હટાવવા અંગેના બિલમાં ત્રણ મોટી અડચણ, બે પાર કરી લેશે NDA પણ ત્રીજી… | 3 Hurdles for Bill t…

PM-CMને હટાવવા અંગેના બિલમાં ત્રણ મોટી અડચણ, બે પાર કરી લેશે NDA પણ ત્રીજી… | 3 Hurdles for Bill t…

10 months ago
અડાલજ હત્યા કેસમાં સાયકો કિલરની ધરપકડ: મહિલા મિત્ર સાથે બર્થડે ઉજવણી કરતાં યુવક પર કર્યો હતો હુમલો |…

અડાલજ હત્યા કેસમાં સાયકો કિલરની ધરપકડ: મહિલા મિત્ર સાથે બર્થડે ઉજવણી કરતાં યુવક પર કર્યો હતો હુમલો |…

9 months ago
ગુજરાતમાં IAS અધિકારીઓની મોટી બદલી: જામનગર, સુરેન્દ્રનગર અને ગાંધીનગરને મળ્યા નવા કલેક્ટર | Major tr…

ગુજરાતમાં IAS અધિકારીઓની મોટી બદલી: જામનગર, સુરેન્દ્રનગર અને ગાંધીનગરને મળ્યા નવા કલેક્ટર | Major tr…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News