gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત એરપોર્ટ પર મોટી કાર્યવાહી: બેંગકોકથી આવેલી ફ્લાઇટની સીટ નીચેથી ગાંજો ઝડપાયો, ચારની ધરપકડ | Cust…

G METRO NEWS by G METRO NEWS
February 9, 2026
in GUJARAT
0 0
0
સુરત એરપોર્ટ પર મોટી કાર્યવાહી: બેંગકોકથી આવેલી ફ્લાઇટની સીટ નીચેથી ગાંજો ઝડપાયો, ચારની ધરપકડ | Cust…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat News: સુરતના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ વિભાગે ડ્રગ્સ સ્મગલિંગના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. બેંગકોકથી આવેલી ફ્લાઇટમાં અત્યંત ચાલાકીપૂર્વક છુપાવીને લાવવામાં આવેલો આશરે 7 કિલોગ્રામ ઉચ્ચ ગુણવત્તાનો હાઇડ્રોપોનિક હાઈબ્રિડ ગાંજો અધિકારીઓએ જપ્ત કર્યો છે. આ મામલે ચાર શખસોની NDPS એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

સીટ અને કુશન નીચે છુપાવ્યું હતું મોતનું સરેસામાન

મળતી માહિતી અનુસાર, કસ્ટમ વિભાગને બેંગકોકથી આવતી ફ્લાઇટમાં માદક દ્રવ્યો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેને આધારે વિમાન લેન્ડ થતા જ સઘન સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. તપાસ દરમિયાન અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા કારણ કે, ગાંજાના પેકેટ્સ ફ્લાઇટની સીટની નીચે અને કુશન કવરના પાછળના ભાગે અત્યંત સાવધાનીપૂર્વક સંતાડવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલા ડ્રગ્સનું કુલ વજન 6,933.56 ગ્રામ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ હાઇડ્રોપોનિક ગાંજાની અંદાજિત કિંમત 6.9 લાખ રૂપિયા આંકવામાં આવી છે.

કસ્ટમ વિભાગે આ ગુનામાં સંડોવાયેલા ચાર આરોપીઓને ઘટનાસ્થળેથી જ ઝડપી લેવામાં આવ્યા છે, જેમાં હરિયાના પ્રવીણ કરમવીર, વિક્રમ ભૌકાલ, પ્રદીપ સુરજભાન અને ઉત્તર પ્રદેશના અંશુલ શિવકુમાર ગુપ્તાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: દુબઈથી પકડાયેલ અનિલ પાંડ્યાને વડોદરા લવાશે, ગુજરાત-રાજસ્થાનમાં કુખ્યાત ગેંગસ્ટર સામે 50થી વધુ ગુના દાખલ

આંતરરાષ્ટ્રીય ડ્રગ નેટવર્કની તપાસ

કસ્ટમ અધિકારીઓ હવે એ દિશામાં તપાસ કરી રહ્યા છે કે, આ ડ્રગ્સનો સ્ત્રોત કોણ હતો? સુરતમાં આ જથ્થો કોને ડિલિવરી કરવાનો હતો? શું આની પાછળ કોઈ મોટું આંતરરાષ્ટ્રીય ડ્રગ કાર્ટેલ સક્રિય છે? આ ઘટના બાદ સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર, ખાસ કરીને બેંગકોક અને શારજાહ જેવી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે ચેકિંગ અને દેખરેખના નિયમો વધુ કડક બનાવી દેવામાં આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સયાજીગંજ વિધાનસભામાં અનેક વિકાસકાર્યોનો શુભારંભ અને ખાતમુહૂર્ત | Commencement and groundbreaking of …
GUJARAT

સયાજીગંજ વિધાનસભામાં અનેક વિકાસકાર્યોનો શુભારંભ અને ખાતમુહૂર્ત | Commencement and groundbreaking of …

February 22, 2026
ગાંધીનગરમાં નિવૃત શિક્ષિકાને ડીજીટલ એરેસ્ટ કરીને એક કરોડ પડાવી લેવાયા | cyber criminal duped one cro…
GUJARAT

ગાંધીનગરમાં નિવૃત શિક્ષિકાને ડીજીટલ એરેસ્ટ કરીને એક કરોડ પડાવી લેવાયા | cyber criminal duped one cro…

February 22, 2026
નેપાળમાંથી ફરાર આરોપીઓને ઝડપી લેવાના કેસમાં ક્રાઇમબ્રાંચને સન્માન | home department facelited crime …
GUJARAT

નેપાળમાંથી ફરાર આરોપીઓને ઝડપી લેવાના કેસમાં ક્રાઇમબ્રાંચને સન્માન | home department facelited crime …

February 22, 2026
Next Post
વડોદરાના દંતેશ્વરમાં પ્રેમલગ્નની અદાવતે યુવક પર હોકી વડે હુમલો | Youth attacked with hockey stick in…

વડોદરાના દંતેશ્વરમાં પ્રેમલગ્નની અદાવતે યુવક પર હોકી વડે હુમલો | Youth attacked with hockey stick in...

વડોદરામાં ધમધમતા જુગારધામ પર પોલીસની રેડ : 17 જુગારીઓ 1.22 લાખની મતા સાથે પકડાયા, એક વોન્ટેડ | Polic…

વડોદરામાં ધમધમતા જુગારધામ પર પોલીસની રેડ : 17 જુગારીઓ 1.22 લાખની મતા સાથે પકડાયા, એક વોન્ટેડ | Polic...

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ‘હિટ એન્ડ રન’ના વધુ એક બનાવમાં જામનગરનું બુઝુર્ગ દંપતિ ખંડિત થયું : પતિન…

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર 'હિટ એન્ડ રન'ના વધુ એક બનાવમાં જામનગરનું બુઝુર્ગ દંપતિ ખંડિત થયું : પતિન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના સ્વામિનારાયણ રેસીડેન્સી વિસ્તારના યુવાનને પોલીસના બાતમીદાર સમજી બે શખ્સોએ હુમલો કરી હાથ પગ …

જામનગરના સ્વામિનારાયણ રેસીડેન્સી વિસ્તારના યુવાનને પોલીસના બાતમીદાર સમજી બે શખ્સોએ હુમલો કરી હાથ પગ …

3 months ago
ભારતમાં ગૂગલે કરી છપ્પરફાડ કમાણી, લાખો લોકોને નોકરી મળી, આંકડા જાણી ચોંકી જશો | /android and play st…

ભારતમાં ગૂગલે કરી છપ્પરફાડ કમાણી, લાખો લોકોને નોકરી મળી, આંકડા જાણી ચોંકી જશો | /android and play st…

7 months ago
બિન હથિયારી PSIની ભરતીની લેખિત પરીક્ષા યોજાઈ, 472 જગ્યા માટે 1,02,935 ઉમેદવારો | Written exam held f…

બિન હથિયારી PSIની ભરતીની લેખિત પરીક્ષા યોજાઈ, 472 જગ્યા માટે 1,02,935 ઉમેદવારો | Written exam held f…

11 months ago
અમદાવાદના વૃદ્ધ ડિજિટલ બન્યા અરેસ્ટનો શિકાર, ચાઈલ્ડ પોર્નોગ્રાફીના ખોટા કેસનો ડર બતાવી 20 લાખ પડાવ્ય…

અમદાવાદના વૃદ્ધ ડિજિટલ બન્યા અરેસ્ટનો શિકાર, ચાઈલ્ડ પોર્નોગ્રાફીના ખોટા કેસનો ડર બતાવી 20 લાખ પડાવ્ય…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News