gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર જિલ્લાના હવામાનમાં અચાનક પલટો આવ્યો : ઝાકળભીની સવાર | There was a sudden change in the weathe…

G METRO NEWS by G METRO NEWS
February 10, 2026
in GUJARAT
0 0
0
જામનગર જિલ્લાના હવામાનમાં અચાનક પલટો આવ્યો : ઝાકળભીની સવાર | There was a sudden change in the weathe…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Weather : જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલથી અચાનક હવામાનમાં પલટો આવ્યો છે, અને ગઈકાલ સાંજથીજ બરફીલો ઠંડો પવન શરૂ થયો હતો, સાથો સાથ આજે વહેલી સવારે ગાઢ ધૂમમ્સની ચાદર છવાઈ ગઈ હતી, અને ઝાકળભીની સવાર થવાના કારણે માર્ગો પરથી પાણીના રેલા ઉતર્યા હતા.

ગઈકાલે સવારે ઠંડીનો પારો 17 સ્થિર થયો હતો, પરંતુ આજે તેમાં અચાનક ઘટાડો નોંધાયો છે, અને 14.5 ડીગ્રી તાપમાન સાથે વાતાવરણમાં ઠંડક પ્રવેશી છે, જ્યારે ભેજનું પ્રમાણ ગઈકાલે સવારે 73 ટકા રહ્યું હતું, પરંતુ તેમાં આજે એકદમ વધારો થયો હતો, અને મોડી રાત્રી થીજ ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ હતી, અને ભેજનું પ્રમાણ 86 ટકા થઈ જતાં વીઝીબીલીટી જીરો થઈ ગઈ હતી, અને વહેલી સવારે ઝાકળનો વરસાદ થયો હોવાથી વાહન ચાલકો પરેશાન થયા હતા. જામનગરમાં સૂર્યદેવતાના દર્શન પણ મોડા થયા હતા, અને વાઇપર તેમજ લાઈટો ચાલુ રાખીને વાહન ચલાવવાનો વારો આવ્યો હતો. આ ઉપરાંત પવનની તીવ્રતા પણ વધી ગઈ હતી, અને ગઈકાલે મોડી સાંજથી પ્રતી કલાકના 25 થી 30 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો, જેથી લોકોએ ફરીથી ઠંડીનો અહેસાસ કર્યો છે, અને ઠંડીનો ચમકારો વધી ગયેલો જોવા મળ્યો છે.

 જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવાયા અનુસાર આજે સવારે 8.00 વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 14.5 ડિગ્રી સેન્ટિગ્રેડ જ્યારે મહત્તમ તાપમાન 29.0 ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 83 ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 20.0 થી 25.0 કિ.મી.ની ઝડપે રહી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર ગદ્યસભાનો ૩૫મો સ્થાપના દિવસ વાર્તાપર્વ ૩ વાર્ષિકોત્સવ રૂપે ગદ્યકૃતિઓના વાચિકમ્ , મંચન અને મોન…
GUJARAT

ભાવનગર ગદ્યસભાનો ૩૫મો સ્થાપના દિવસ વાર્તાપર્વ ૩ વાર્ષિકોત્સવ રૂપે ગદ્યકૃતિઓના વાચિકમ્ , મંચન અને મોન…

February 10, 2026
સંગીત મોક્ષનું સાધન છે :મોરારિબાપુ દ્વારકાની’ માનસ કૃષ્ણાવતાર’ રામકથાનો છઠ્ઠા દિવસનો સંવાદ

અંબાજી – મંદિર માં માતાજી સ્થાપિત હોવા છતાં ચાચર ચોક માં ” માતાજી ની ગાદી ” કેમ????

Next Post
જામનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા બર્ધન ચોક વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ : અડધો ડઝનથી વધુ કાઉન્ટર-રે…

જામનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા બર્ધન ચોક વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશ : અડધો ડઝનથી વધુ કાઉન્ટર-રે...

જામનગરના રણજીત સાગર રોડ પરની સરકારી જમીન પચાવી પાડવા મામલે 6 સામે લેન્ડગ્રેબિંગ હેઠળ ગુન્હો નોંધાયા …

જામનગરના રણજીત સાગર રોડ પરની સરકારી જમીન પચાવી પાડવા મામલે 6 સામે લેન્ડગ્રેબિંગ હેઠળ ગુન્હો નોંધાયા ...

કાલાવડના ગ્રામ્ય વિસ્તારના 18 ખેડૂતો સાથે રૂપિયા 96.97 લાખની છેતરપિંડીની કરનાર આરોપી ઝડપાયો : 9 દીવસ…

કાલાવડના ગ્રામ્ય વિસ્તારના 18 ખેડૂતો સાથે રૂપિયા 96.97 લાખની છેતરપિંડીની કરનાર આરોપી ઝડપાયો : 9 દીવસ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સેનાના અધિકારીઓની પર્સનલ લાઈફ મામલે સંરક્ષણ મંત્રાલયની એડવાઈઝરી, જાણો શું કહ્યું | Defence Ministry …

8 months ago
અમદાવાદના શાહીબાગમાં 15 વર્ષીય સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટનાથી હડકંપ, ચાર નરાધમોની ધરપકડ | Four…

5 months ago
ટ્રકમાં સુતેલા ડ્રાઇવરના ખિસ્સામાંથી ગઠિયો રોકડા ૪૩ હજાર સેરવી ગયો | A lump of cash worth Rs 43 000 …

4 months ago
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાયના છાણમાંથી ઈકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ, કુંડા તૈયાર કરાયા | B…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News