gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોના-ચાંદીમાં રેકોર્ડ તેજીને બ્રેક ક્રૂડ તેલમાં મંદી અટકી, ભાવ ઊંચકાયા | Record rally in gold and si…

G METRO NEWS by G METRO NEWS
March 21, 2025
in Business
1 0
0
સોના-ચાંદીમાં રેકોર્ડ તેજીને બ્રેક ક્રૂડ તેલમાં મંદી અટકી, ભાવ ઊંચકાયા | Record rally in gold and si…
19
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે  સોનામાં રેકોર્ડ તેજીને બ્રેક વાગી હતી તથા ભાવ ટોચ પરથી ઘટાડા પર રહ્યા હતા. ચાંદીમાં ઘટાડો આગળ વધ્યો હતો. વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેકસ વધતાં તથા બોન્ડ યીલ્ડ પણ ઉંચકાતાં વૈશ્વિક સોનામાં ઉછાળે ફંડોનું સેલીંગ જોવા મળ્યું હતું.  વૈશ્વિક સોનાના ભાવ ઔશના  ૩૦૩૮થી ૩૦૩૯ ડોલરવાળા આજે ઉંચામાં ૩૦૫૭ થયા પછી નીચામાં ભાવ ૩૦૨૫ થઈ ૩૦૪૧થી ૩૦૪૨ ડોલર રહ્યા હતા.  

વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે પણ તેજીને બ્રેક વાગી હતી. મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ જીએસટી વગર ૯૯૫ના રૂ.૮૮૨૯૪ વાળા રૂ.૮૮૧૫૨ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૮૮૬૪૯ વાળા ઉંચામાં રૂ.૮૮૭૬૧ થયા પછી ઘટી રૂ.૮૮૫૦૬ બંધ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ કિલોના જીએસટી વગર રૂ.૯૯૯૬૮ વાળા રૂ.૯૯૩૯૨  રહ્યા હતા.  

મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચારહ્યા હતા.  અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૯૯૫ના રૂ.૯૧૨૦૦ તથા ૯૯૯ના રૂ.૯૧૫૦૦ રહ્યા હતા.  અમદાવાદ ચાંદીના ભાવ રૂ.૯૯ હજાર રહ્યા હતા.

વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના  ૩૩.૮૪થી ૩૩.૮૫ વાળા આજે ઉંચામાં ૩૩.૯૪ તથા નીચામાં ૩૩.૧૦ થઈ ૩૩.૪૩થી ૩૩.૪૫ ડોલર રહ્યા હતા. વૈશ્વિક પ્લેટીનમના ભાવ ૯૯૨થી ૯૯૩ ડોલર રહ્યા હતા.

પેલેડીયમના  ભાવ ઉંચામાં૯૬૫ તથા નીચામાં ૯૪૬ થઈ ૯૫૩થી ૯૫૪ ડોલર રહ્યા હતા. દરમિયાન, વૈશ્વિક કોપરના ભાવ આજે ધીમો ઘટાડો બતાવતા હતા.  દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઘટતા અટકી ધીમા સુધારા પર રહ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૭૦.૫૫ વાળા ઉંચામાં ૭૧.૪૧ થઈ ૭૦.૮૯ ડોલર રહ્યા હતા. 

જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૬૬.૯૦ વાળા ઉંચામાં ૬૭.૭૦ થઈ ૬૭.૨૦ ડોલર રહ્યા હતા. નોર્વેમાં ક્રૂડનું  ઉત્પાદન ઘટી પાંચ મહિનાના તળિયે ઉતર્યાના સમાચાર હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શેરોમાં ધબડકા બાદ રિકવરી : સેન્સેક્સ 1100 પોઈન્ટ કવર થઈ અંતે 77 પોઈન્ટ વધ્યો | Recovery after a shoc…
Business

શેરોમાં ધબડકા બાદ રિકવરી : સેન્સેક્સ 1100 પોઈન્ટ કવર થઈ અંતે 77 પોઈન્ટ વધ્યો | Recovery after a shoc…

May 19, 2026
ચાંદીમાં આયાત અંકુશોના પગલે રૂ.5000નો ઉછાળો: સોનું પણ ઉંચકાયું | Silver jumps by Rs 5000 on import r…
Business

ચાંદીમાં આયાત અંકુશોના પગલે રૂ.5000નો ઉછાળો: સોનું પણ ઉંચકાયું | Silver jumps by Rs 5000 on import r…

May 19, 2026
ચીન ખાતેથી ભારતની ફર્ટિલાઈઝરની આયાતમાં 170 ટકાનો વધારો | India’s fertilizer imports from China incre…
Business

ચીન ખાતેથી ભારતની ફર્ટિલાઈઝરની આયાતમાં 170 ટકાનો વધારો | India’s fertilizer imports from China incre…

May 19, 2026
Next Post
ભાજપના નેતાઓને હવે ‘પતિ’ શબ્દ સામે વાંધો, રાજસ્થાનની યુનિવર્સિટીમાં ‘કુલપતિ’ હવે ‘કુલગુરુ’ કહેવાશે |…

ભાજપના નેતાઓને હવે 'પતિ' શબ્દ સામે વાંધો, રાજસ્થાનની યુનિવર્સિટીમાં 'કુલપતિ' હવે 'કુલગુરુ' કહેવાશે |...

ચૂંટણી ખર્ચમાં ગોટાળા, અધિકારીઓએ મલાઈ તારવવા ખોટા બિલ મૂક્યાં, સરકારે તપાસ સમિતિ રચી | Lok Sabha ele…

ચૂંટણી ખર્ચમાં ગોટાળા, અધિકારીઓએ મલાઈ તારવવા ખોટા બિલ મૂક્યાં, સરકારે તપાસ સમિતિ રચી | Lok Sabha ele...

ફોરેન ફંડોનું વેલ્યુબાઈંગ : સેન્સેક્સ 899 પોઈન્ટની છલાંગે 76348 | Foreign funds value buying: Sensex…

ફોરેન ફંડોનું વેલ્યુબાઈંગ : સેન્સેક્સ 899 પોઈન્ટની છલાંગે 76348 | Foreign funds value buying: Sensex...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં પોસ્ટ વિભાગનું ATM છેલ્લા છ મહિનાથી બંધ : પેન્શનરોને ભારે મુશ્કેલીનો સામનો | Pensioners fa…

વડોદરામાં પોસ્ટ વિભાગનું ATM છેલ્લા છ મહિનાથી બંધ : પેન્શનરોને ભારે મુશ્કેલીનો સામનો | Pensioners fa…

1 year ago
છોટા ઉદેપુર: બોડેલી-કવાંટ રોડ પર 20 ગામના લોકોનો ચક્કાજામ, તંત્રને જગાડવા કલાકો સુધી રામધૂન બોલાવી |…

છોટા ઉદેપુર: બોડેલી-કવાંટ રોડ પર 20 ગામના લોકોનો ચક્કાજામ, તંત્રને જગાડવા કલાકો સુધી રામધૂન બોલાવી |…

2 months ago
બગદાણાના યુવક પર હુમલો કરનાર ચાર શખ્સ બે દિવસના રિમાન્ડ મંજૂર | Four men who attacked a youth from B…

બગદાણાના યુવક પર હુમલો કરનાર ચાર શખ્સ બે દિવસના રિમાન્ડ મંજૂર | Four men who attacked a youth from B…

5 months ago
મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પરથી રૂ.1.47 કરોડનો દારૂ ભરેલી ટ્રક પકડાઈ | Truck loaded with liquor wo…

મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવે પરથી રૂ.1.47 કરોડનો દારૂ ભરેલી ટ્રક પકડાઈ | Truck loaded with liquor wo…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News