gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોના-ચાંદીમાં આગેકૂચ : ડોલર સામે રૂપિયો ઉછળ્યો : પાઉન્ડ, યુરો મજબૂત | Gold and silver advance: Rupee…

G METRO NEWS by G METRO NEWS
February 11, 2026
in Business
0 0
0
સોના-ચાંદીમાં આગેકૂચ : ડોલર સામે રૂપિયો ઉછળ્યો : પાઉન્ડ, યુરો મજબૂત | Gold and silver advance: Rupee…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં તેજી આગળ વધી રહી હતી. વિશ્વ બજારના સમાચાર ભાવમાં નવો ઉછાળો બતાવી રહ્યા હતા. વિશ્વ બજાર ઉચકાતા ઘરઆંગણે ઇમ્પોર્ટ કોસ્ટ વધી ગઈ હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. જોકે ઘરઆંગણે કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ ઘટી જતા ઝવેરી બજારમાં કિંમતી ધાતુઓમાં ભાવ વૃદ્ધિ તેટલા પ્રમાણમાં સીમીત રહી હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું. 

દરમિયાન મુંબઈ કરન્સી બજારનો રૂપિયા સામે ડોલરનો ભાવ રૂા. ૯૦.૭૮ ઘટી રૂા. ૯૦.૫૪ રહ્યા હતા. ડોલર સામે આજે રૂપિયો ૨૪ પૈસા ઉછળ્યો હતો. શેર બજાર ઉચકાતા કરન્સી બજારમાં રૂપિયા પર પોઝિટિવ ઇમ્પેક્ટ દેખાઈ હતી. 

દરમિયાન વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંસના ૫૦૧૫ ડોલરથી વધી ૫૦૭૬ થઈ ૫૦૪૮ ડોલર રહ્યા હતા. ડોલરનો વૈશ્વિસ ઇન્ડેક્સ ઘટતા સોનામાં ફંડોનું એક્ટિવ બાઇંગ જોવા મળ્યું હતું. ડોલરનું ગ્લોબલ ઇન્ડેક્સ ઉંચામાં ૯૭.૦૧ તથા ૯૬.૭૯ રહ્યો હતો. દરમિયાન અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂા. ૨૦૦ વધી ૯૯૫ના રૂપિયા ૧૫૯૯૦૦ તથા ૯૯૯ના રૂા. ૧૬૦૨૦૦ રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂા. ૫૦૦૦ વધી રૂા. ૨૬૫૦૦૦ બોલાતા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંસના ૮૦.૪૯થી વધી ૮૩.૯૭ ડોલર થઈ ૮૨.૧૧ ડોલર રહ્યા હતા. 

મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના વધી રૂા. ૧૫૫૬૨૯ જ્યારે ૯૯૯ના વધી રૂા. ૧૫૬૨૫૫ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર વધી રૂા. ૨૫૯૧૦૦ બોલાતા હતા. દરમિયાન વિશ્વ બજારમાં પ્લેટિનમના ભાવ વધી ૨૧૩૮ ડોલર થઈ ૨૧૦૬ ડોલર રહ્યા હતા. જ્યારે મુંબઈ બજારમાં પ્લેટિનમના ભાવ ૧૦ ગ્રામના રૂા. ૬૫૪૧૯ બોલાતા હતા. વિશ્વ બજારમાં કોપરના ભાવ ૦.૮૪ ટકા ઘટયા હતા. ક્રૂડ તેલના ભાવ જોકે ઉંચકાયા હતા.

બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના વધી ૬૯.૨૩ ડોલર રહ્યા હતા. મુંબઈ કરન્સી બજારમાં બ્રિટિશ પાઉન્ડના ભાવ ૩૬ પૈસા વધી રૂા. ૧૨૩.૮૧ જ્યારે યુરોના ભાવ ૨૪ પૈસા વધી રૂા. ૧૦૭.૯૨ રહ્યા હતા.  જાપાનની કરન્સી ૦.૬૨ ટકા ઉછળી હતી, જ્યારે ચીનની કરન્સી ૦.૦૯ ટકા ઘટી હતી.  વિશ્વ બજારમાં ડોલર સામે જોકે ચીનની કરન્સી વધી ત્રણ વર્ષની ટોચે પહોંચી હતી. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચાંદી અંગે દિગ્ગજ સલાહકારની ફરી ભવિષ્યવાણી, કહ્યું – ‘જેટલી ખરીદવી હોય ખરીદી લો…’ | robert kiyosak…
Business

ચાંદી અંગે દિગ્ગજ સલાહકારની ફરી ભવિષ્યવાણી, કહ્યું – ‘જેટલી ખરીદવી હોય ખરીદી લો…’ | robert kiyosak…

February 11, 2026
વાયદા બજારમાં ફરી તેજી, ચાંદીમાં એકઝાટકે ₹8290નો ઉછાળો, સોનું પણ ₹1600 મોંઘું | Gold and Silver Rate…
Business

વાયદા બજારમાં ફરી તેજી, ચાંદીમાં એકઝાટકે ₹8290નો ઉછાળો, સોનું પણ ₹1600 મોંઘું | Gold and Silver Rate…

February 11, 2026
GST સુધારા પછી આર્થિક પ્રવૃત્તિઓ વધતા કોર્પોરેટ લોનમાં વધારો | Corporate loans increase as economic …
Business

GST સુધારા પછી આર્થિક પ્રવૃત્તિઓ વધતા કોર્પોરેટ લોનમાં વધારો | Corporate loans increase as economic …

February 11, 2026
Next Post
VIDEO | રાજસ્થાનમાં મોટી કરુણાંતિકા: લગ્નમાંથી પાછા આવતા 6 મિત્રોના ગમખ્વાર અકસ્માતમાં મોત | 6 Frien…

VIDEO | રાજસ્થાનમાં મોટી કરુણાંતિકા: લગ્નમાંથી પાછા આવતા 6 મિત્રોના ગમખ્વાર અકસ્માતમાં મોત | 6 Frien...

અજિત પવારના પ્લેન ક્રેશ મામલે DGCAની મોટી કાર્યવાહી, 15 ખાનગી એરલાઇન્સ પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’ | ajit …

અજિત પવારના પ્લેન ક્રેશ મામલે DGCAની મોટી કાર્યવાહી, 15 ખાનગી એરલાઇન્સ પર 'સર્જિકલ સ્ટ્રાઈક' | ajit ...

‘વંદે માતરમ્’ માટે નવા નિયમો જાહેર: રાષ્ટ્રગાન પહેલાં ગાવું પડશે રાષ્ટ્રગીત, ઊભા થવું ફરજિયાત | New …

'વંદે માતરમ્' માટે નવા નિયમો જાહેર: રાષ્ટ્રગાન પહેલાં ગાવું પડશે રાષ્ટ્રગીત, ઊભા થવું ફરજિયાત | New ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બોરસદની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ભાજપ પેનલની હાર, અપક્ષ પેનલની જીત | BJP panel loses in Borsad Mi…

બોરસદની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ભાજપ પેનલની હાર, અપક્ષ પેનલની જીત | BJP panel loses in Borsad Mi…

1 month ago
બેફામ વાહન હંકારતા ૧૧ કરોડનો દંડઃ ૨૧૬૧ લાયસન્સ સસ્પેન્ડ કરાયાં | 11 crore liwinin ar wawa taraku nge…

બેફામ વાહન હંકારતા ૧૧ કરોડનો દંડઃ ૨૧૬૧ લાયસન્સ સસ્પેન્ડ કરાયાં | 11 crore liwinin ar wawa taraku nge…

6 months ago
આણંદ: ખંભાતમાં કંપનીની ઘોર બેદરકારીથી 2 શ્રમિકનું મોત, 2 ઈજાગ્રસ્ત, સુરક્ષા વિના ઉતર્યા હતા ટાંકી સા…

આણંદ: ખંભાતમાં કંપનીની ઘોર બેદરકારીથી 2 શ્રમિકનું મોત, 2 ઈજાગ્રસ્ત, સુરક્ષા વિના ઉતર્યા હતા ટાંકી સા…

6 months ago
અરવલ્લી: બાયડ-દહેગામ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, યુવકના શરીરના બે ટુકડા થઈ જતાં અરેરાટી | Aravalli: Yo…

અરવલ્લી: બાયડ-દહેગામ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, યુવકના શરીરના બે ટુકડા થઈ જતાં અરેરાટી | Aravalli: Yo…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News